આલુ પરાઠા (Alu paratha recipe in Gujarati)

Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
India (Jamnagar)

#પરાઠા/રોટલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ વાડકીઘઉં નો લોટ
  2. ૧ ચમચીમીઠું
  3. ૧ ચમચીમરચું પાવડર
  4. ૧ ચમચીધાણાજીરૂ
  5. લીંબુ
  6. ૫૦૦ ગ્રામ બટેટા
  7. લીલા મરચા
  8. આદુ ટુકડો
  9. તેલ
  10. ૧ ગ્લાસપાણી
  11. ૧/૪ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પેલા લોટ લો એમાં મીઠું હિંગ તેલ નાખી મિક્સ કરો.અને પાણી નાખી લોટ બાંધો.લોટ બોવ નરમ નહિ અને બોવ કઠણ નહિ એવો બાંધવો.

  2. 2

    હવે લોટ એક સાઈડ રાખી બટેટા બાફી લો.આદુ મરચાં પીસી લો.

  3. 3

    હવે બટેટા બફાય જાય એટલે છાલ ઉતારી એમાં મીઠું મરચું પાવડર ધાણાજીરું લીંબુ રસ પીસેલા આદું મરચું નાખી મિક્સ કરી લો.

  4. 4

    હવે લોટ માંથી લુઆ લઈ પરોઠા વણી લો એમાં બટેટા નું મિશ્રણ પાથરી લો.અને પરોઠું પેક કરી વણી લો.

  5. 5

    હવે ગેસ પર લોઢી ગરમ મૂકો.એમાં વનેલું પરોઠા સેકો.પરોઠા પર તેલ લગાવી બીજી બાજુ ફેરવો.બીજી બાજુ પણ તેલ લગાવી લો.અને સેકી લો.

  6. 6

    હવે રેડી છે આલુ પરોઠા.એની સાથે સોસ અથવા દહીં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
પર
India (Jamnagar)

Similar Recipes