આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

Ankita Tank Parmar @cook_880
#LB
આલુ પરોઠા સવારના નાસ્તામાં સાંજ રાત્રે ડિનરમાં તેમજ લંચ બોક્સમાં નાસ્તામાં પણ ઉપયોગમાં લઇ શકાય છે
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#LB
આલુ પરોઠા સવારના નાસ્તામાં સાંજ રાત્રે ડિનરમાં તેમજ લંચ બોક્સમાં નાસ્તામાં પણ ઉપયોગમાં લઇ શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટ માં મીઠું અને તેલ એડ કરી પાણી થી સોફ્ટ લોટ બાંધી લેવો. ૧૦ મિનિટ ઢાંકી રાખવું.પછી બાફેલા બટાકાને મેશ કરી તેમાં બધા મસાલા,ફુદીનો, ખાંડ, લીંબુનો રસ,આદુ લસણની પેસ્ટ એડ કરી બરાબર મિક્સ કરી લેવુ.
- 2
હવે લોટના તેમજ માવાના એકસરખા ગોલા કરી લેવા.
- 3
હવે રોટલી વણી તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકી ફરી ગોલો બનાવી લેવો.
- 4
લોટનું અટામણ લઈ પરોઠા વણી અને ગરમ લોઢી પર મૂકી તેલ લગાવી બરાબર શેકી લેવો.
- 5
તો તૈયાર છે આલુ પરોઠા લંચ. બોક્સમાં પરોઠા પીરસી શકાય છે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Cookpadgujaratiમેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
ચીઝ ગાર્લિક આલુ પરાઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરાઠા એક એવી વાનગી છે જે નાના-મોટા સૌને ભાવે. આલુ પરાઠા સવારના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. તું આજે અહીં ચીઝ ગાર્લિક આલુ પરાઠા બનાવું છું. Nita Prajesh Suthar -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ પરોઠા એ એક પંજાબી વાનગી છે જેને સવારે, બપોરે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય છે. Vaishakhi Vyas -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
ચીઝ આલુ પરોઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સાંજે નાસ્તામાં અથવા રાત્રે ડીનર પર બનાવી શકાય .આમાં બાળકો ને પસંદ પડે એટલે તેમા ચીઝ ઉમેર્યું છે.. બહું જ ટેસ્ટી લાગે છે..અને અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
-
રાજગરા ના આલુ પરોઠા (Rajgira Aloo Paratha Recipe In Gujarati)
#ChooseToCook#30mins#cookpad#cookpadgujarati#cookpadindiaઆલુ પરોઠા એ મારા ઘરમાં બધાને પસંદ છે. ખાસ તો મારા સનની ફેવરેટ રેસીપી છે. તેને અલગ અલગ પ્રકારના પરોઠા ખાવા પસંદ છે. તેથી હું પરોઠા અવર નવર બનાવતી હોઉં છું. પરંતુ હમણાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે લોકો નવરાત્રીમાં ફાસ્ટ કરતા હોય છે. તો ફાસ્ટ માં ઝડપથી થઈ જાય એવી રેસીપી આજે શેર કરી છે રાજગરાના આલુ પરોઠા. રાજગરો હેલ્થ માટે ખૂબ જ સારો હોવાથી એનર્જી પણ મળી રહે છે અને સ્ટફિંગ ટેસ્ટી હોવાથી ખાવાની ખૂબ જ મજા આવે છે. Ankita Tank Parmar -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
રાજગરા ના લોટ ના આલુ પરોઠા (Rajgira Flour Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#cookpad_gujફાસ્ટમાં લઈ શકાય એવા રાજગરાના લોટના આલુ પરોઠા બનાવ્યા છે. આ પરોઠા ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Ankita Tank Parmar -
-
🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
😋પંજાબી આલુ પરોઠા એક ટેસ્ટી રેસિપી છે આ આલુ પરોઠા તમે બ્રેકફાસ્ટ માં અને ડિનર માં પણ લઈ સકો છો#trend2 Heena Kamal -
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સૌને પ્રિય હોય છે આજે મેં તેને વધારે ટેસ્ટી અને યમ્મી બનાવ્યા છે કેમકે મેં તેમાં ચીઝ ઉમેર્યું છે તેથી બાળકોને ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
આલુ પરોઠા(Aloo paratha recipe in Gujarati)
આલુ પરોઠા એ બાળકો અને વડીલો દરેકને મનગમતી વાનગી છે.બાફેલા બટેટામાં બધા જ મનપસંદ મસાલા ઉમેરી સ્ટફિંગ બનાવી અને તેના આલુ પરોઠા બનાવવામાં આવે છે. આલુ પરોઠા એ બ્રેકફાસ્ટ કે ડીનર માટેનું પર્ફેક્ટ ઓપ્શન છે. તેને દહીં, સૂપ કે અથાણા સાથે પીરસવામાં આવે છે. ઉત્તર ભારતમાં સવારના નાસ્તામાં આ વાનગી અચૂક જોવા મળે છે. Riddhi Dholakia -
આલુ પરોઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2આજે મેં ડિનરમાં આલુ પરોઠા બનાવેલા જે ખૂબ જ ટેસ્ટી બનેલા હતા એકદમ જલ્દી ફટાફટ બની જાય છે. Komal Batavia -
-
આલુ મટર સમોસા રોલ (Aloo Matar Samosa Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadgujaratiઆલુ મટર સમોસા રોલ ઝડપથી તેમજ સરળતાથી બની જાય તેવું એક સ્ટાર્ટર તેમજ સ્નેક છે તેને અલગ અલગ ચટણી અથવા સોસ સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar -
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
આલુ પરોઠા આમ તો બહુ જ ફેમસ વાનગી છે તે સવારે નાસ્તામાં પણ ખાઈ શકાય છે અને જમવામાં પણ ચાલે છે એની સાથે દહીં, કોથમીર ની ચટણી તથા સોસ સાથે ખવાય છે.. તો ચાલો બનાવીએ આલુ પરોઠા સ્વાદિષ્ટ..્😋 @Darshcook_29046696Darshna Pandya -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#Week8બાળકોને નાસ્તામાં આપી શકાય તેમજ ગમે ત્યારે ખાઈ શકાય તેવી આલુ પૂરી...ચા-કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ Dinner માં પણ સેવ ટમેટાના શાક સાથે પણ ખાવાની મજા આવે છે.... Ranjan Kacha -
આલુ પરાઠા(aloo paratha recipe in gujrati)
અત્યારે આપણે કંઇ બહારનું ખાઈ શકતા નથી તેથી આ ઘરે જ આપણે બનાવીએ બાર જેવા સ્વાદિષ્ટ આલુ પરોઠા આ બધા બાળકોને ખૂબ જ પસંદ હોય છે અને મને પણ ખૂબ જ પસંદ છે#રોટીસ Hiral H. Panchmatiya -
-
-
આલુ પરોઠા, (પીઝા સ્ટાઇલ) (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#week1 આજે બધાને કઈ ને કઈ નવીનતા જોઈએ છે.તે પછી કોઈ પણ જાતનું ભોજન કેમ ના હોય. હું આજે આલુ પરોઠા પીઝા સ્ટાઇલ બનાવું છે જે જોઈને જ મોઢામાં પાણી લાવે છે તો ખાવામાં તો કેવા હશે . અત્યાર ના બાળકો ને તો રોજ પીઝા ના ખવડાવી શકાય પણ આ આલુ પરોઠા વિવિધ રીતે બનાવી ખવડાવી શકાય. Anupama Mahesh -
આલુ પરોઠા(Aalu Parotha recipe in Gujarati)
આજે આલુ પરોઠા બનાવીશું. બાળકોને મોટા ની સૌની પસંદ હોય છે.#trend2#post2#week2#આલુ પરોઠા Chhaya panchal -
આલુ ના પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ ના પરાઠા all time favourite હોય છે .અને ઘર ના દરેક મેમ્બર ના પ્રિય .. Sangita Vyas -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
બાળકો અને મોટા દરેકને પસંદ આવતા એવા આલુ પરોઠા બનાવો એક સિક્રેટ ઇંગ્રડિયન્ટ ઉમેરીને... Mishty's Kitchen -
આલુ પરાઠા વીથ ટોમેટો સૂપ (Aloo Paratha Tomato Soup Recipe In Gujarati)
ઉનાળામાં સરળતાથી બની જાય તેમજ ખાવામાં થોડો હળવો હોય એવો ખોરાક બધાં પસંદ કરતાં હોય છે. મેં આજે આલુ પરોઠા અને ટોમેટો સૂપ બનાવ્યા છે.#SD Vibha Mahendra Champaneri -
-
મગના પરોઠા (Moong Paratha Recipe In Gujarati)
#CWM2#Hathimasala#WLD#MBR7મગમાંથી આપણે અવર નવર ઘણી વાનગી બનાવતા હોઈએ છીએ. તો આજે મેં મગના સ્ટફ પરોઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે. પસંદ આવે તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે. Ankita Tank Parmar -
ચીઝી આલુ પરાઠા
#RB10#cookpadgujaratiઆજ મેં મારા ઘરમાં બધાના ફેવરિટ એવા ચીઝી આલુ પરોઠા બનાવ્યા છે.જે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તેમજ ખાવામાં તેનો ક્રિમી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16327814
ટિપ્પણીઓ (14)