આલુ પરાઠા (Alu Paratha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં ઘઉં નો લોટ લઇ.તેમાં મીઠુ, તેલ અને પાણી નાખી લોટ બાંધી લેવો.
- 2
એક બાઉલ માં બાફેલા બટાટા લઇ સ્મેશ કરો. તેમાં આદુંમરચાં ની પેસ્ટ, ધાણાજીરું પાવડર,ચટણી,ગરમ મસાલો, મીઠુ,સંચળ પાવડર,આમચૂર પાવડર,લીંબુ નો રસ અને કોથમીર નાખી બધું મિક્સ કરી લો.
- 3
ત્યાર બાદ લોટ અને સ્ટફિંગ માંથી લુંઆ તૈયાર કરી લેવા.પછી લોટ નાં લુઆ ને થોડા વણી ને તેના પર બટાટા નો લુંઓ મૂકી બધી બાજુ થી બંધ કરી પરોઠું વણી લો. હવે તવી ગરમ કરવા મૂકી પરોઠા ને ગોલ્ડન બ્રાઉન સેકી લેવા. આ રીતે બધા પરોઠા તૈયાર કરી લો.ગરમા ગરમ આલુ પરોઠા તૈયાર છે. તેને દહીં કે ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)
વરસાદ ની સિઝનમાં આપણે બનાવીશું ગરમાગરમ આલુ પરાઠા. આ પરાઠા દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આલુ પરાઠા બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આપણે આજની આલુ પરાઠાની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
જમ્મુ સાઈડ માં ધાબા ઉપર આ રીતે પરાઠા બનાવે છે Swati Vora -
આલુ ના પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ ના પરાઠા all time favourite હોય છે .અને ઘર ના દરેક મેમ્બર ના પ્રિય .. Sangita Vyas -
પંજાબી આલુ પરાઠા
આલુ પરાઠા એ પંજાબીઓની શાન છે તો આપણે અહીં પંજાબી આલુ પરાઠા ની રેસીપી બનાવીશું#માઇઇબુક#નોર્થ Nidhi Jay Vinda -
-
ચીઝ પરાઠા સ્ટફ્ડ આલુ પરાઠા
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૩આ પરાઠા માં મે ચીઝ પરાઠા ને આલુ પરાઠા માં સ્ટફ કર્યું છે.આ એક પ્રકાર ના 3 લેયર નાં સ્ટફ્ડ પરાઠા પણ કહી શકાય. Anjana Sheladiya -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#trend2#week2આલુ પરાઠા એ પરફેક્ટ મીલ છે જે નાસ્તા, લંચ કે ડિનર ગમે ત્યારે આપી શકાય છે. Jagruti Chauhan -
-
-
-
લીલી તુવેર ના પરાઠા (Lili Tuver Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Parathaઆજે હું એક નવી રેસિપી લઇ ને આવી છું. આલુ પરાઠા, ગોભી પરાઠા અને બીજા અલગ અલગ પરાઠા બધા એ ખાધા હશે. હું આજે લીલવા ના પરાઠા ની રેસિપી તમારી સાથે શેર કરું છું. લીલવા ની કચોરી નો જે માવો હોય તેમાં થી તમે બનાવી શકો છો. તમારે તળેલું ના ખાવુ હોય તો આ એક સારો વિકલ્પ છે... Bhumi Parikh -
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
આલુ પરોઠા આમ તો બહુ જ ફેમસ વાનગી છે તે સવારે નાસ્તામાં પણ ખાઈ શકાય છે અને જમવામાં પણ ચાલે છે એની સાથે દહીં, કોથમીર ની ચટણી તથા સોસ સાથે ખવાય છે.. તો ચાલો બનાવીએ આલુ પરોઠા સ્વાદિષ્ટ..્😋 @Darshcook_29046696Darshna Pandya -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
-
-
ચીઝ ગાર્લિક આલુ પરાઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરાઠા એક એવી વાનગી છે જે નાના-મોટા સૌને ભાવે. આલુ પરાઠા સવારના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. તું આજે અહીં ચીઝ ગાર્લિક આલુ પરાઠા બનાવું છું. Nita Prajesh Suthar -
ચીઝ આલુ પરાઠા (cheese aalu paratha recipe in Gujarati)
આલુ પરાઠા ટેસ્ટી અનેબધાને પસંદ આવે તેવા છે અને ચીઝ એડ કરવાથી બાળકોને પણ પસંદ આવે છે Kajal Rajpara -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CT અમારા સિટી જૂનાગઢમાં આલુ પરાઠા ખૂબ સરસ બને છે . મને એ ખૂબ જ ભાવે છે . તો એ સીટીની ફેમસ વાનગી આપની સાથે શેર કરું છું..... Khyati Joshi Trivedi -
પાલક આલુ પરાઠા (Palak Aloo Paratha Recipe In Gujarati)
#CB6આલુ પરાઠા બધાના ફેવરિટ હોય છે અને ગરમા ગરમ આલુ પરાઠા બ્રેકફાસ્ટ અથવા ડિનર માટે હોટ ફેવરિટ છે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Kalpana Mavani -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4 આલુ પરાઠા એ એવી વાનગી છે, જે ઘર માં બધા ને પ્રિય હોય છે,બ્રેકફાસ્ટ હોય કે ડીનર આલુ પરાઠા ઓલ ટાઈમ ફેવરીટ 😋 Bhavnaben Adhiya -
આલુ ચીઝ પરાઠા
આલુ પરાઠા બઘા બનાવીએ છીએ તેમાં જો ઉપર ચીઝ ઉમેરો તો વઘુ સ્વાદિષ્ટ બનશે.. Hiral Pandya Shukla -
-
આલુ પરાઠા (Alu paratha recipe in Gujarati)
#આલુઆલુ પરાઠા બ્રેકફાસ્ટ માં કે બાળકો ને ટીફીન બોક્સમાં સોસ કે ચટણી સાથે આપી શકાય છે. આ જલ્દી બને છે ને ટેસ્ટી લાગે છે . રાતના ડીનરમાં ખાઈ શકાય છે. Vatsala Desai -
આલુ પરાઠા
#થેપલા પરાઠા#આલુ પરાઠા ત્રણ ટાઈમ આપો તો બીજું કશું જ ન માગે સોસ કે દહીં સાથે બહુ જ સરસ લાગે છે' mamtabhatt829@gmail.com Bhatt -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
બાળકો અને મોટા દરેકને પસંદ આવતા એવા આલુ પરોઠા બનાવો એક સિક્રેટ ઇંગ્રડિયન્ટ ઉમેરીને... Mishty's Kitchen -
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
#GA4#week1 ઓલ ટાઈમ ફેવરિટ મારી દીકરી ના ફેવરિટ છે તે બધા ને ભાવતા હોઈ છે Bina Talati -
સ્ટફ આલુ પરાઠા
પરાઠા ઘણી જાતના બનેછે તેમાં પણ સ્ટફ પરાઠા તે પણ ઘણી જાતના સ્ટફિંગ વાળા બનેછે તે પણ લગભગ ના ઘરમાં બધાને ભાવતા જ હોયછે ને આલુ પરાઠા પણ ઘણા લોકો બનાવતા જ હશે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે મેં બનાવ્યા છે આલુ પરાઠા તે પણ જોલ લઈએ#goldenapron3 Usha Bhatt -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #Week1# આલુ પરોઠાદરેક ઘર માં બનતા હસે આ પરાઠા, જ્યારે ઘર માં કોઈ શાક ના હોય ત્યારે બટાકા ના પરાઠા નું યાદ આવે....મારા ઘર માં બધાં ના ફેવરિટ છે. Kinjal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12642518
ટિપ્પણીઓ (5)