દુધી નો ઓળો (dudhi no olo recipe in Gujarati)

Trivedi Bhumi @cook_19951758
દુધી નો ઓળો (dudhi no olo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધીને ધોઈને છાલ ઉતારી તેને મોટા બટકા મા સુધારી 3 સીટી વગાડી લ્યો
- 2
ત્યારબાદ એક કડાઈ મા તેલ મુકી તેમા જીરુ નાખો અને પછી તેમા લસણની પેસ્ટ ઉમેરો અને બરાબર ચડવા દયો પછી તેમા જીણી સમારેલી ડુંગળી ઉમેરો અને થોડી વાર પછી તેમા જીણા સમારેલા ટામેટાં નાખો અને બરાબર ચડવા દયો
- 3
બધુ બરાબર ચડી જાય એટલે તેમાં બધા મસાલા ઉમેરો અને બરાબર મિક્સ કરો પછી બફાયેલી દુધી ને છૂંદો કરી ને ઉમેરો અને બરાબર મિક્સ કરો અને પછી તેમા અડધૂ લીંબુ ઉમેરો અને ગરમ ગરમ રોટલી અથવા પરોઠા સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ટિક્કા મસાલા(paneer tikka masala recipie in Gujarati)
#goldenapron3Week 21Spicy Bhagyashree Yash -
દૂધીનો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#SVCસામાન્ય રીતે આપણે રીંગણનો ઓળો તો બનાવીએ જ છીએ પણ આજે દૂધીમાંથી ઓળો બનાવ્યો છે. ખૂબ જ સરળ રીતે બને છે અને મારા ઘરે વારંવાર બને છે. ધણી વાર બાળકોને દૂધી ભાવતી નથી તેથી આ રીતે બનાવવાથી તેઓને પણ ચેન્જ મળશે. Deval maulik trivedi -
-
સ્પાઈસી પનીર થેપલા(spicy paneer Thepla recipe in Gujarati)
#goldenapron3#week 21#spicy Sunita Vaghela -
-
-
-
-
-
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#Goldenapron3#Week 21#SPICY Kshama Himesh Upadhyay -
-
-
દુધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1 #COOKPAD #COOKPADINDIA દુધી ના ગુણધર્મો આપણે જાણીએ છીએ જે લોકો દુધી નુ શાક નથી ખાતા તે લોકો માટે આજે આપણે દૂધી નો ઓળો બનાવસુ Jigna Patel -
પનીર ટીકા મસાલા(paneer tika masala in Gujarati)
#goldenapron3#week 21 [SPICY]આજે આપણે હોટેલ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા બનાવશું કે જેની અંદર ખડા મસાલા નો વપરાશ થશે જેનાથી શાક જેનાથી શાક spicy એટલે કે તીખું બનશે. Kotecha Megha A. -
ચીઝ મસાલા દુધી અોળો (cheese masala dudhi olo recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ25 Nehal Gokani Dhruna -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12810852
ટિપ્પણીઓ (5)