ગાઠીયાનુ શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ મા તેલ મુકો અને ગરમ થાય એટલે તેમાં જીરૂ મુકીને તેમા લસણની પેસ્ટ ઉમેરો અને થોડું લાલ થાય એટલે તેમાં અડધી ચમચી હીંગ ઉમેરો અને પછી તેમા છાશ ઉમેરી દયો
- 2
છાશ ઉમેરી તેમા અડધી ચમચી હીંગ ઉમેરો અને પછી બરાબર હલાવો અને ઉકળી જાય પછી તેમા બધા મસાલા ઉમેરો અને થોડી વાર ઉકળવા મંડે એટલે તેમાં ગાઠીયા ઉમેરો અને થોડી વાર ઉકળવા દયો અને પછી નીચે ઉતારી ગરમ ભાખરી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઢોકળીનું શાક
ગોલ્ડન apron થ્રી પ્રમાણે બેસન , ઓનિયન ,ગ્રેવી, અને સર્વ કરવામાં કેરેટ નો ઉપયોગ કર્યો છે#goldenapron3#week 1#ઇબુક૧# રેસીપી નંબર 28 Avani Gatha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12215437
ટિપ્પણીઓ