પોટેટો ગુલાબજાંબુ

Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344

પોટેટો ગુલાબજાંબુ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2-3બાફેલા બટાકા
  2. 2 ચમચીમેંદો
  3. 1 ચમચીમિલ્ક પાઉડર
  4. 1/2 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  5. 1/2કપ ઘી
  6. 1/2કપ પાણી
  7. 1કપ ખાંડ
  8. 1ટી ચમચી ઇલાયચી પાઉડ
  9. (ફરાળી બનાવવા માટે તેમાં મેંદા ને બદલે આરા લોટ નાખવો.)
  10. (બટેકા ને બદલે શક્કરિયા ને બાફીને તેના પણ આ રીતે ગુલાબજાંબુ બનાવી શકાય.)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલા બટાકા,મેંદો અને મિલ્ક પાઉડર ઉમેરો.

  2. 2

    ત્યાર બાદ તેમાં બેકિંગ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં 1 નાની ચમચી ઘી ઉમેરી મસળી ને લોટ ને સુંવાળો કરો.

  4. 4

    હવે તેના એક સરખા નાના બોલ્સ વાળી લો.

  5. 5

    એક તપેલી માં ઘી ગરમ કરવા મૂકી ધીમા તાપે બધા બોલ્સ બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો.

  6. 6

    હવે ચાસણી બનાવવા માટે એક કડાઈ માં પાણી અને ખાંડ ઉમેરો અને ઉકળવા મૂકો

  7. 7

    જ્યારે ચાસણી તૈયાર થાય ત્યાર બાદ તેમાં ઇલાયચી પાઉડર ઉમેરી બરાબર મિકસ કરી લો.

  8. 8

    હવે તેમાં તળેલા ગુલાબજાંબુ નાં બોલ્સ ઉમેરી 2-3 કલાક માટે મૂકી દો.

  9. 9

    હવે જાંબુ ચાસણી માં ફૂલી ને સોફ્ટ થાય ત્યાર બાદ તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344
પર

Similar Recipes