ગુલાબજાંબુ ડ્રાયફ્રૂટ રબડી

અંગૂર રબડી ખાધી હશે, રબડી સાથે જલેબી, માલપૂઆ, ખાઈ શકો છો, એ રીતે આ રબડી ગુલાબજાંબુ સાથે પણ મસ્ત લાગે છે,
ગુલાબજાંબુ ડ્રાયફ્રૂટ રબડી
અંગૂર રબડી ખાધી હશે, રબડી સાથે જલેબી, માલપૂઆ, ખાઈ શકો છો, એ રીતે આ રબડી ગુલાબજાંબુ સાથે પણ મસ્ત લાગે છે,
રાંધવાની સૂચનાઓ
- 1
સામગ્રીઓ
- 2
એક પેનમા કસ્ટડૅ પાઉડર લો, એમા 1 વાટકી દૂધ ધીમે ધીમે ઉમેરો,ગાગળા ન પડે એ માટે, પછી 1 વાટકી ખાંડ નાખીને મિક્સ કરો, ડ્રાયફ્રૂટ ચૌપર મા નાના કરો, પાઉડર ન બની જાય તે ધ્યાન રાખવું
- 3
એક પેન લો, 500 ml દૂધ લો, ગળણી મૂકી કસ્ટડૅ પાઉડર નુ મિક્સર, ચમચી થી ગાળતા જ દૂધ મા મિક્સ કરો,
- 4
ડ્રાયફ્રૂટ નાખીને રબડી તૈયાર કરો, પછી ઠંડુ થવા મૂકો,
- 5
ગુલાબજાંબુ ની રીત, મેંદો,મિલ્ક પાઉડર, રવો, બેકિંગ સોડા, લીબું નો રસ, ઘી, નાખો હુંફાળા દૂધ થી લોટ બાંધવો, ચોંટે હાથમાં તો, ઘી નાખીને લોટ મસળી ને લોટ તૈયાર કરો, ગોળ નાના ગુલાબજાંબુ તૈયાર કરો, એને તળી લો, ચાસણી માટે એક વાટકી ખાંડ લો, એક કપ પાણી, એલચી, કેસર નાંખીને થોડુ લીંબુ નીચોવી ને ચાસણી તૈયાર કરો, ગરમ ચાસણી મા તળેલા ગુલાબજાંબુ નાખો
- 6
બન્ને ઠંડા પડે પછી રબડી મા ગુલાબજાંબુ ઉમેરો, 30 મિનીટ રાખો, પછી પીરસવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલાબ જામૂંન ચોકલેટ ગનાચે ટાર્ટ્સ
#મીઠાઇ#GoldenapronPost24આ મીઠાઈ ઇન્સ્ટન્ટ છે જો તમે પહેલાથી રબડી ગુલાબજાંબુ બનાવીને રાખ્યા હોય પાંચ મિનિટમાં આ ટાટૅસ તૈયાર થઈ જાય છે Jyoti Ramparia -
ગુલાબજાંબુ ક્રિમી ડોનટ્સ
ગુલાબજાંબુ અમને બહુ જ ગમે, મારા સન ને ડોનટ ગમે, એટલે ડેઝટૅમા,ગુલાબજાંબુ ક્રિમી ઙોનટ્ તૈયાર Nidhi Desai -
-
મલાઈ રબડી
#દૂધ#જૂનસ્ટારરબડી અલગ અલગ રીતે બને છે જે ઠંડી ઠંડી ભાવે છે આજે મેં મલાઈ રબડી બનાવી છે. Hiral Pandya Shukla -
રબડી વીથ કલરફુલ કોકોનટ લાડુ (rabdi with colourful coconut ladoo recipe in Gujarati)
#HRઆ વખતની હોડીને કલરફૂલ અને સ્પેશિયલ બનાવા માટે હોળી સ્પેશિયલ રબડી વીથ કલરફુલ કોકોનટ લડુ બનાવ્યા છે. રબડી અને કોકોનટ નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. દેખાવમાં તો ખુબ જ સરસ લાગે જ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ બની છે. Hetal Vithlani -
નોન ફ્રાઇડ માલપૂવા-રબડી
#જોડીમાલપૂવા-રબડી ની જોડી કોઈ પણ સાદા ભોજન ને પણ શાહી બનાવી દે છે. અહીં મેં માલપુવા ને તળયા વગર બનાવ્યા છે. Bijal Thaker -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3#Cookpadindia#Coopadgujrati#અંગુર રબડી (ANGOOR RABDI)😋😋 Vaishali Thaker -
મેંગો કોકોનટ અંગૂર રબડી
#મીઠાઈદૂધમાંથી બનતી અંગુરરબડી સૌ ખાધી અને બનાવી પણ હશે પણ કેરી ના રસ માંથી ને નારિયેળ ના દૂધ ની અંગૂર રબડી પેહલી વાર બનાવી ને ખુબ ટેસ્ટી લાગી ... Kalpana Parmar -
ગુલાબજાંબુ
#એનિવર્સરી#હોળી#ડેઝર્ટહોળી ના તહેવાર માં મારા ઘરમાં ગુલાબજાંબુ બનાવવા ની પરંપરા છે.તો આજે મેં ગુલાબ જાંબુ બનાવ્યા છે. Bhumika Parmar -
-
-
રબડી (શ્રીનાથજી સ્પેશ્યલ)
#Lunch Recipe#Cooksnap Challengeશ્રીનાથજી ની આ રબડી ખુબ પ્રખ્યાત છે.બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે.આજે મારે ઉપવાસ હોવાથી લંચ માં રબડી બનાવી છે. Arpita Shah -
ઘોલવન કડાહ (Gholwan karah recepie in Gujarati)
#નોર્થ પંજાબી લોકો પ્રસાદી મા આ વાનગી બનાવતા હોય છે, આ ઘઉંના લોટ માંથી બનાવાય છે, આ વાનગી રવા વડે બને છે, બધી સામગ્રી રવાના શીરા જેવી છે, પણ બનાવટ ખૂબ જ અલગ છે, અને ટેસ્ટ પણ જુદો છે, આ નવી રીતે કઢા બનાવવામાં સારૂ લાગ્યુ, ખૂબ જ મસ્ત લાગે છે ,ઘોલવનકઢા Nidhi Desai -
-
માલપુઆ વીથ ઓટ્સ રબડી
#મીઠાઈમાલપુઆ એ એક પ્રકાર નું પકવાન છે કે જે ઉત્તર ભારત માં પ્રખ્યાત છે. જો કે બધા રાજ્ય માં તે અલગ અલગ રીતે બનાવવા માં આવે છે. મૈદા ના લોટ સિવાય તેમાં ફ્રૂટ, દૂધ, માવી અને નારિયળ માંથી પણ માલપુઆ બનાવાય છે. માલપુઆ ને રબડી સાથે પીરસવા માં આવે છે. તેથી મે રબડી નું અલગ વર્ઝન બનાવ્યું છે, જે છે ઓટ્સ રબડી. મે માલપુઆ માવા માંથી બનાવ્યા છે. માલપુઆ અને ઓટ્સ રબડી નો મેળ ખૂબ જ સ્વાદિષ્ટ છે. Anjali Kataria Paradva -
બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati)
#SGC #ATW2 #TheChefStory આ મોદક ચણા ના લોટ મા ડ્રાયફ્રૂટ પાઉડર અને મિલ્ક પાઉડર વડે બનાવેલ છે, આ ગણપતિ બાપાની પ્રિય વાનગી મોદક ઘણી બધી રીતે બનાવવામા આવે છે Nidhi Desai -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
Cooksnaps#Cookpad હલવાઈ જેવી મીઠી મધુરી અંગુર રબડી Ramaben Joshi -
ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ટ્રેન્ડગુલાબજાંબુ એ સૌ ના પ્રિય હોય છે. મેં અહીં માવા ના જાંબુ બનવ્યા છે જે ફરાળ માં પણ લઇ શક્ય છે. Kinjalkeyurshah -
ગુલાબજાંબુ(Gulab Jambu recipe in Gujarati)
અચાનક મહેમાન આવા ના હોય ને સ્વીટ બનવાનું થાય ત્યારે આ ગુલાબજાંબુ બનાવી શકાય ..#trend Vaibhavi Kotak -
રબડી માલપુઆ (Rabdi Malpua Recipe in Gujarati)
#india2020#વેસ્ટ#રાજસ્થાનમાલપુઆ ફક્ત બે જ સામગ્રી લઇ બનાવી શકાય છે અને રબડી પણ ઓછી સામગ્રી ઉમેરી બનાવી શકાય છે.પણ જ્યારે આ બે વાનગી બનાવી સાથે સર્વ કરી એક સરસ ગરમ અને ઠંડી વાનગીઓનો સંગમ એટલે #રબડી_માલપુઆ.મેં પ્રથમ વખત જ પ્રયત્ન કર્યો છે અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે.આ વાનગી પણ ભારતની પારંપરિક મીઠાઈ છે. Urmi Desai -
ગુલાબજાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#Week1#Trendગુલાબજાંબુ એ લગભગ બધા ને ભાવતી મીઠાઈ છે. મે આજે ગુલાબજાંબુ મિલ્કપાવડર ના બનાવ્યા છે. ઘર મા કોઈ મહેમાન આવી જાય તો આ ગુલાબજાંબુ જલ્દી થી બની જાય છે. Jigna Shukla -
ગુલાબજાંબુ (Gulabjambu recipe in Gujarati)
ગુલાબ જાંબુ આપણા સૌની ભાવતી મીઠાઈ છે. રેડી પ્રિમિક્સ વાપરીને ગુલાબજાંબુ જલ્દી બની શકે. મેં અહીંયા મિલ્ક પાઉડર માં થોડી વસ્તુઓ ઉમેરીને ગુલાબજાંબુ બનાવ્યા છે. આ રીત પણ એકદમ સરળ અને જલ્દી બની જાય એવી છે.#trend spicequeen -
પાન રબડી વીથ જલેબી (Paan Rabdi with jalebi recipe in Gujarati)
#MDC#RB5મારા મમ્મીને રબડી ભાવે...જલેબી પણ ભાવે અને અમારે પાનની દુકાન હતી એટલે પાન પણ ભાવે એ ત્રણેયનું કોમ્બિનેશન કરીને આજે મારા મમ્મી માટે પાન ફ્લેવર રબડી વીથ જલેબી બનાવી છે.જલેબી ની લીંક અહીં છે.👇https://cookpad.wasmer.app/in-gu/recipes/12223227- Hetal Vithlani -
મેંગો રબડી
દુધ આમ આપણે દૂધપાક , બાસુંદી માં ઉપયોગ કરીને બનાવીયે છીએ પણ મેં આનો દૂધ ને કેરી નો ઉપયોગ કરીને મેં સરસ મજાની મેંગો રબડી બનાવી છે, આ રબડી એક દમ ટેસ્ટી લાગે છે.#દૂધ Foram Bhojak -
રબડી (Rabdi Recipe In Gujarati)
#RC2#Week2આ રબડી ખુબજ પૌષ્ટિક છે...એનર્જી થી ભરપૂર.. શિયાળામાં આ નો ઉપીયોગ વધારે થાય છે.ડિલિવરી પછી પણ માતા ને રોજ આપવામાં આવે છે. Jayshree Chotalia -
બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)
#GA4#Week8#milkમિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊 Neeti Patel -
રબડી વીથ જલેબી(Rabdi with jalebi recipe in Gujarati)
#વીકમીલ૨#માઇઇબુક#પોસ્ટ-૧૪ગરમ જલેબી અને ઠંડી રબડી મસ્ત કોમ્બીનેશન Sonal Suva -
કેસર રબડી વિથ જલેબી
#લીલીપીળી જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી નાના તથા મોટા બધાની પ્રિય. Suhani Gatha -
રબડી વીથ માલપૂઆ
#SFR#SJR#sweet#traditional#cookpadgujaratiમાલપુવા અને રબડી આ બંને સ્વીટ ઉત્તર ભારતની પારંપરિક મીઠાઈ છે. જે લગભગ નાના મોટા સૌને પસંદ હોય છે. અંગુર રબડી, જલેબી રબડી,ગુલાબ જામુન રબડી, હલવા રબડી, માલપુવા રબડી આ બે સ્વીટનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. મેં રબડી વિથ માલપુવા નું કોમ્બિનેશન કર્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
મેંગો રબડી
#MDC#RB5#week5#nidhi#KR મેંગો રબડી એક ડેઝર્ટ ડીશ છે.જે ખાવામાં ટેસ્ટી ડેઝર્ટ છે.ગરમી માં મેંગો રબડી ખાવાની મજા પડે છે. આ ડીશ મે મારી મમ્મી પાસેથી શીખી છે. મેંગો રબડી આમારા બધાની ફેવરેટ ડેઝર્ટ છે. ઠંડી ઠંડી મેંગો રબડી ગરમીમાં સર્વ કરો . Payal Sachanandani (payal's kitchen)
More Recipes
ટિપ્પણીઓ