બટેટા પૌંઆ (Bataka Pauva Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા લઈ ધોઈને બાફવા મૂકી દો પૌંઆ સાફ કરી સરખી રીતે ધોઈ ચારણી મા કાઢી લો બાફેલા બટેટા ની છાલ ઉતારી સુધારીને એક લીલું મરચું સુધારીને રાખો
- 2
લોયામા એક પાવળું તેલ ગરમ કરી તેમાં રાઈ જીરૂ તજ લવિંગ લાલ સુકૂ મરચું લીમડાના પાન હિંગ નો વઘાર કરી ને તેમાં ત્રણ બટેટા ના કટકા નાખી હલાવી લઈ હળદર લાલ મરચાં નો પાઉડર ધાણા જીરૂ મીઠું ખાંડ નાખીને હલાવી લો થોડી વાર પછી પૌંઆ નાખીને સારી રીતે હલાવી લો લીંબુનો રસ ભેળવી લો તૈયાર છે ગરમાગરમ બટેટા પૌંઆ
- 3
એક ડીશ માં ડુંગળી ટમેટું લાલ મરચું લીલું મરચું સુધારીને રાખો એક બાઉલમાં 1/4 પાવળું તેલ ગરમ કરી તેમાં રાઈ જીરૂ હિંગ નો વઘાર કરી ને તેમાં ડુંગળી નાખીને હલાવી લો થોડી વાર સાંતળો અને પછી તેમાં લીલું મરચું લાલ લીલું મરચું ટમેટું સુધારીને રાખેલ છે તે નાખીને સારી રીતે હલાવી લેવું થોડી વાર પછી બટેટા પૌંઆ બનાવી રાખ્યા તેમાંથી અર્ધા લઈ લોયામા નાખીને લાલ મરચાં નો પાઉડર ધાણા જીરૂ નાખીને હલાવી લો તૈયાર છે ગરમાગરમ તીખા તમતમતાં ચટાકેદાર બટેટા પૌંઆ
- 4
એક બાફેલા બટેટું સુધારીને તેમાં એક લીલું મરચું સુધારીને રાખો લોયામા 1/4 પાવળું તેલ ગરમ કરી તેમાં એક ચમચી જીરૂ લીમડાના પાન હિંગ નો વઘાર કરી ને સુધારીને રાખેલ બટેટા નાખીને સારી રીતે મીઠું ચપટી હળદર અને ચપટી લાલ મરચાં નો પાઉડર નાખીને સારી રીતે હલાવી લેવું થોડી વાર પછી ગેસ પરથી ઉતારી લો ઉપર થી લીંબુનો રસ ભેળવી લો તૈયાર છે ગરમાગરમ જીરા આલુ
- 5
સ્વાદિષ્ટ બટેટા પૌંઆ તીખા તમતમતાં ચટાકેદાર બટેટા પૌંઆ અને જીરા આલુ ગરમાગરમ તૈયાર છે કોથમીર છાંટી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
બટેટા પૌંઆ(batata pauva recipe in gujarati)
#ફટાફટઝડપથી બની જાય તેવા ટેસ્ટી બટેટા પૌંઆ 😋 Bhavika Suchak -
-
-
પૌંઆ બટેકા (Pauva Bataka Recipe in Gujarati)
પૌંઆ એ વધારે સવાર ના નાસ્તા મા લેવામાં આવતી વાનગી છે તેબાળકોને કે ખુબજ પ્રિય હોય છે તો હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1 બટાકા પૌંઆ સૌથી વધારે ખવાતી વાનગી છે..ગુજરાત,મહારાષ્ટ્ર,બંગાળ ઉપરાંત અનેક રાજ્યો માં ખવાય છે...આજે મે ખુબજ સરળ રીતે ખુબજ ઓછા સમાન સાથે પૌંઆ બનાવ્યા છે... Nidhi Vyas -
-
બટાકા પૌંઆ(Bataka poha recipe in gujarati)
#આલુબટાકા પૌંઆ સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. અલગ અલગ રાજ્ય માં પૌંઆ બનાવવા ની રીત થોડી અલગ હોઈ છે. અહીંયા ગુજરાતી રીત પ્રમાણે બટાકા પૌંઆ બનાવેલ છે. તો જરૂર થી બનાવજો આ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સરળ થી બની જતી ડિશ. Shraddha Patel -
બટાકા પૌંઆ (Bataka Pauva Recipe In Gujarati)
#ATW1#TheChefStory#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
પૌંઆ બટાકા (Poha Bataka Recipe In Gujarati)
સવાર સવારમાં ગરમ નાસ્તો મલી જાય એટલે મજા પડી જાય. તો આજે મેં પૌંઆ બટાકા બનાવ્યા અને સાથે ગરમા ગરમ મસાલા ચા . Sonal Modha -
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
#RC1Rainbowપીળી રેસીપીખાટા મીઠા પોવા બટાકા daksha a Vaghela -
-
બટાકાં પૌંઆ(Bataka Paua Recipe In Gujarati)
#ફટાફટઝટપટ બનતી બટાકાં પૌંઆ એવી વાનગી છે કે દરેકની ની ઘરે બનેજ.. મે પણ બનાવી Daxita Shah -
-
-
પૌંઆ ઢોકળા(pauva dhokla recipe in gujarati)
#ફટાફટખાટી છાશ થી બનતા આ ઢોકળા ખુબજ ટેસ્ટી બન્યા છે. Nirali Dudhat -
-
-
-
-
-
-
-
પૌંઆ(pauva recipe in gujarati)
#ફટાફટઆલુ મટર પૌંઆ બે્કફાસ્ટ માટે અથવા તો સાંજના નાસ્તા માટે બેસ્ટ વિકલ્પ છે. અને જે ફટાફટ બની જાય છે અને સ્વાદમા પણ સરસ છે. ઓછા તેલથી બનતી હોવાથી ડાયેટીંગ માટે સરસ વિકલ્પ છે. Chhatbarshweta -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
લંચ બોક્સ માં સૌથી હેલ્થી જો કોઈ નાસ્તો હોય તો એ બટાકા પૌંઆ છે..જલ્દી બની પણ જાય અને સંતોષ પણ થાય.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (15)