બટાકા પૌંઆ (Bataka Pauva Recipe In Gujarati)

Brinda Padia @cook_24755663
બટાકા પૌંઆ (Bataka Pauva Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક ચારણી માં પૌંઆ ને બરાબર ધોઈ લો પછી તેને નીતારવા મૂકી દો, હવે એક કુકર માં બટેકા ને બાફી લો પછી તેને કાઢી ને સમારી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં રાઈ, જીરું નાખી ને પછી તેમાં હિંગ નાખી ને તેમાં લીમડો, શીંગદાણા, લીલું મરચું નાખી ને તેને બરાબર મિક્ષ કરી લો, તેમાં બાફેલા બટાકા ને ઉમેરી ને તેને ૨ મિનીટ સુધી રહેવા દો પછી તેમાં પૌંઆ ઉમેરી ને બધા મસાલા ઉમેરી ને તેને ઢાંકી ને ૫ મિનીટ સુધી રહેવા દો.
- 3
હવે તેને એક ડીશ માં કાઢી ને ઉપર થી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો તો ત્યાર છે બટાકા પૌંઆ, જે નાસ્તા માટે નો નાસ્તો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
આજે ડિનર માં બટાકા પૌવા બનાવ્યા..ક્વિક બાઈટ કરવું હતું અને હેવી ફૂડ ખાવાનો અને બનાવવાનો મૂડ નોતો.. Sangita Vyas -
-
પૌંઆ બટાકા
#નાસ્તો#ઈબુક૧#પોસ્ટ૧બ્રેકફાસ્ટ નું નામ લઈએ એટલે પૌંઆબટાકા નું નામ તરત આવે આજે બ્રેકફાસ્ટ માં ગરમ ગરમ પૌંઆ અને ફુદીના વાળી ચા બનાવી છે. Sachi Sanket Naik -
-
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
#RC1Rainbowપીળી રેસીપીખાટા મીઠા પોવા બટાકા daksha a Vaghela -
બટાકા પૌંઆ
ગુડ મોર્નિંગ... જય શ્રીકૃષ્ણ 😊🙏🙏આજે હું તમને બટાકા પૌંઆ ની રેસીપી કહું છુ... આમ તો દરેક ધર માં બટાકા પૌંઆ બનતાં જ હશેને...પણ તેને હેલદી અને પ્રોટીન થી ભરપુર બનાવી ડેકોરેશન કરવામાં આવે તો????? જોઇ ને જ ખાવાનું મન થઇ જાય ને... દોસ્તો... તો ચલો આજે ડેકોરેશન સાથે પ્રોટીન થી ભરપુર બનાવી એ બટાકા પૌંઆ....😊😊 Falguni Prajapati -
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
#Cookpad#cookpadindia#cookpadgujrati#gharkakhana#homemadeબટાકા પૌવા એ હેલધી નાસ્તો છે , જે સવારે, સાંજે કે રાતે ડિનર માં પણ ચાલે . Keshma Raichura -
-
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1ગુજરાતીઓ નો ફેવરિટ અને બનાવવામાં સહેલો નાસ્તો. Sangita Vyas -
-
-
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#JSR#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
-
-
સુરતી ગ્રીલ વડાપાઉ (Surti Grill Vadapav Recipe In Gujarati)
#ATW1#TheChefStory#COOKPADGUJRATI#COOKPADINDIAસ્ટ્રીટ ફૂડ sneha desai -
-
-
આલુ પૌંઆ (Aloo pauva recipe in gujarati)
#GA4#week7#breakfastબટાકા પૌવા એક હેલ્ધી બ્રેકફાસ્ટ છે. બટાકા પૌવા બનાવવા માં ખૂબ જ સરળ છે. ફટાફટ બનતી વાનગી છે. નાના બાળકોને બટાકા પૌવા બહુ ભાવતા હોતા નથી પણ આપણે તેમાં દાડમ, બીટ , સેવ બધુ એડ કરીને બનાવીએ તો હોંશે હોંશે ખાઈ લે છે. Parul Patel -
બોમ્બે સ્ટાઇલ સેવ પૂરી (Bombay Style Sev Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfood#cookpadindia#cookpad_guj Parul Patel -
ટામેટા નું સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#Week 3#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
બોમ્બે આલુ સમોસા (Bombay Aloo Samosa Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadindia#cookapadgujarati Hetal Manani -
-
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chevado Recipe In Gujarati)
આ ચેવડો ફક્ત સેકી ને બનાવમાં આવે છે જે લોકો તળેલું ખાવાનું પસંદ નથી કરતા તેના માટે આ સારો ઓપ્શન છે. Brinda Padia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16469203
ટિપ્પણીઓ