રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટું બટેટું લઈ સારી રીતે ધોઈ ને ચિપ્સ કરી એક લીલું મરચું સુધારીને રાખો
- 2
કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ લીલું મરચું અને લીમડાના પાન હિંગ નો વઘાર કરી ને તેમાં સુધારીને રાખેલ બટેટા ની ચિપ્સ નાખીને મીઠું નાખી હલાવી કુકરમાં ફાસ્ટ ગેસ પર બે સીટી થાય એટલે ઉતારી લો
- 3
બે ત્રણ મિનિટ સુધી રહેવા દો અને પછી સિટી ઊંચી કરીને વરાળ નીકળી જાય એટલે કુકર ખોલીને ડીશ માં સર્વ કરો ઉપર મરી પાઉડર લીંબુનો રસ ભેળવી લો તૈયાર છે ગરમાગરમ ક્રિસ્પી જીરા આલુ ચિપ્સ
- 4
ચિપ્સ ધોઈને સાવ કરી ને ઉપયોગ કરવામાં આવ્યો છે
- 5
ફરાળ તરીકે ઉપયોગ કરી શકાય મીઠું ન લેતા હોય તો સિંધાલૂણ નો ઉપયોગ કરી શકાય છે
- 6
ફાસ્ટ ગેસ પરથી જ તેલમાં ક્રિસ્પી થઈ જશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
પંજાબી દમ આલુ વિથ જીરા પરોઠા (Punjabi Dum Aloo With Jeera Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiદમ આલુ આમ તો કશ્મીરી રેસીપી છે પરંતુ આજે મેં પંજાબી સ્ટાઇલ દમ આલુ વિથ જીરા પરોઠા બનાવ્યા છે. દમ આલુ એ નાની બટેકી માંથી બનાવવામાં આવે છે અને તે રેડ ગ્રેવી માં બનાવાય છે. સરસિયુ તેલ કે બટરમાં બધા જ ખડા મસાલા, ડુંગળી, ટોમેટો, આદુ,મરચુ, લસણ, રેગ્યુલર મસાલા, કસુરી મેથી વગેરે નાખી ગ્રેવી બનાવાય છે તથા નાની બટેકીને તેલમાં તળીને આ ગ્રેવીમાં નાખી લાજવાબ અને સ્વાદિષ્ટ દમઆલુ બનાવી શકાય છે. લંચ તેમજ ડિનર માં લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#trend2#week2આલુ પરાઠા એ પરફેક્ટ મીલ છે જે નાસ્તા, લંચ કે ડિનર ગમે ત્યારે આપી શકાય છે. Jagruti Chauhan -
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#cookpadindia આલુ મટર (વેજ.) સેન્ડવીચ Rekha Vora -
-
આલુ ભાજી(potato bhaji recipe in Gujarati)
#આલુથેપલા સાથે આલુ ભાજી, લસણ ની ચટણી,મરચા અને દહીં સાથે ખૂબજ સરસ લાગે છે.ગુજરાતી લોકો ની ફેવરેટ ડિશ છે. Kala Ramoliya -
-
ચટપટા આલુ પોહા(chatpata aloo poha Recipe in Gujarati)
#ફટાફટઆલુ પોહા મારા ઓલ ટાઇમ ફેવરિટ છે. TRIVEDI REENA -
-
-
-
ચીઝ આલુ પોહા (Cheese Aloo Poha Recipe In gujarati)
#GA4 #week1Second post#આલુપોહા એ રેગયુલર બનતી રેસિપી છે.પણ કોઈ કાંદા પોહા, ઈમલી પોહા,એવી રીતે અલગ અલગ રીત થી બનાવતા હોય છે.આજે મે આલુ નો ઉપયોગ કરી ને ચીઝ આલુ પોહા બનાવ્યા છે. Namrata sumit -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12825358
ટિપ્પણીઓ (2)