બટેટાની પૂરણપોળી (Potato Puranpoli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટું બટેટું લઈ સારી રીતે ધોઈ ને બાફી લો અને છાલ ઉતારી મેશ કરી ખાંડ અને એક ચમચી ઘી લો
- 2
લોયામા નાખીને સારી રીતે હલાવી લેવું થોડી વાર પછી ગેસ પરથી ઉતારી લો ઠંડુ થવા દો અને ઘી વાળો હાથ કરી ગોળા વાળી લેવા (5 ગોળા થયા) એક વાટકી ઘઉં નો લોટ લેવો તેમાં સરખું મોણ ભેળવી લોટ બાંધી લો
- 3
લોટ માંથી એક લુવો લઈ પૂરી જેટલો વણી તેમાં તૈયાર કરેલ માવા નો ગોળો મુકી લુવો વાળી લો
- 4
રોટલી હળવા હાથે વણી ગરમ થયેલ તવી માં મૂકી સહેજ વાર રહી ઉથલાવી બીજી બાજુ સરખી રીતે ચડવા દો
- 5
ધીમી આંચ પર તવી માં શેકાવા દો પછી ફૂલશે બંને બાજુએ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવા દહીં નીચે ઉતારી ઘી લગાવી દો પાંચ પૂરણપોળી તૈયાર છે ગરમાગરમ બટેટા ની પૂરણપોળી ખાવા ની મજા માણવા જેવી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પૂરણપોળી (Puranpoli recipe in Gujarati)
#મોમ# પોસ્ટ 3# મારી મમ્મીને બહુ ભાવે પૂરણ પૂરી તો Nisha Mandan -
પૂરણપોળી.(Puranpoli recipe in Gujarati.)
#childhood "ચંદા પોળી ઘી માં ઝબોળી સૌ છોકરાને અડધી પોળી મારા દિકાને આખી પોળી..." પૂરણપોળી દાદી નાની ના સમય ની એક પારંપારિક વાનગી છે.બાળપણ માં માતા બાળકને વ્હાલ થી જોડકણું ગાયને પૂરણપોળી ખવડાવતી .બાળકો ખુશ થઈ ખાતા. વાર તહેવારમાં અને જન્મદિવસ એ પૂરણપોળી અવારનવાર ઘરમાં બનાવતા.મારા મમ્મી ની પૂરણપોળી મને ખૂબ ભાવતી.મીઠી મીઠી પૂરણપોળી સાથે બાળપણ ની મીઠી યાદો જોડાયેલી છે. Bhavna Desai -
પૂરણપોળી (puranpoli recipe in Gujarati)
#મોમપુરણપુરી હું મારી દીકરી માંટે બનવું છું અને મારી મોમ મારા માંટે બનાવતી હું મોમ પાસે થી જ શીખી છું ખાવા મા સ્વાદિષ્ટ અને હેલ્ધી પૂરન પુરી આંજે બનાવીએ. Varsha Karia I M Crazy About Cooking -
મહારાષ્ટ્રીયન પૂરણપોળી (Maharashtrian puranpoli recipe in Gujarati)
#વેસ્ટબધાં રાજ્ય ની ડિશ બનાવીએ તો આપણા પાડોશી રાજ્ય ને કેમ ભૂલાય.... પૂરણપોળી એ મહારાષ્ટ્ર ની ફેમસ ડિશ છે.ગુડી પડવા કે કોઈ પણ મરાઠી તહેવાર પર ખાસ કરીને બનાવે છે.દેશી ઘી સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે. Bhumika Parmar -
-
શાહી પૂરણપોળી (Shahi Puranpoli Recipe In Gujarati)
#HR#cookpadindia#cookpadgujarati#holispecial#authentic#traditional#sweetઆજે હોળી નિમિતે મે પારંપરિક અને સદાબહાર એવી પૂરણપોળી બનાવી .એમાં થોડું ટ્વીસ્ટ આપ્યું .જેમકે આપણે પૂરણ માં ડ્રાયફ્રુટ,કેસર અને ઈલાયચી તો નાખતા હોઈએ પણ મે મિલ્ક મસાલા પાઉડર ઉમેર્યો છે જે ખરેખર ખૂબ જ શાહી સ્વાદ આપે છે . Keshma Raichura -
પપૈયા ની પૂરણપોળી (Papaya Puranpoli Recipe in Gujarati)
#GA4#Week23#પપૈયા#healthy_and_digestive POOJA MANKAD -
પૂરણપોળી (Puranpoli recipe in Gujarati)
#મોમમારી favourite sweet ... હેલ્થી પણ.. Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
-
શક્કરિયા ની પૂરણપોળી (Shakkariya Puranpoli Recipe In Gujarati)
#FRશિવરાત્રી ના ઉપવાસ માં શક્કરિયાં ની પૂરણ પોળી બનાવી..બહુ જ યમ્મી થઈ છે.. Sangita Vyas -
-
-
મગની દાળની પૂરણપોળી (Moong Dal Puranpoli Recipe In Gujarati)
#Famમગની દાળની કેસર વાળી પૂરણપોળી Khushbu Sonpal -
પૂરણપોળી
#goldenapron2 #maharashtra #week8મહારાષ્ટ્ર નું પ્રચલિત વ્યંજન એટલે પૂરણપોળી. ઘી લગાવેલી પૂરણપોળી કઢી કે શાક સાથે કે એમનેમ પણ મસ્ત લાગે છે. Bijal Thaker -
પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
#શ્રાવણ. તહેવાર ની વણજાર એટલે શ્રાવણ માસ એટલે ભજન ભોજન નો મહીમા HEMA OZA -
-
-
ચીકપીસ ચીઝ પૂરણપોળી
#કઠાેળઆ મારી પાેતાની ઇનાેવેસન વાનગી છે. પૂરણપાેળીને અલગ સ્વાદ આપ્યાે છે. જે એકવાર જરૂરથી બનાવજાે. Ami Adhar Desai -
પૂરણપોળી(Puran Poli Recipe in Gujarati)
મેં આજે પૂરણપોળી બનાવી છે. પુરણપોળી એ હરેક ગુજરાતી ના ઘરે બનતી હશે, મને અને મારા સસરા ને હરેક સ્વીટ બવ જ ભાવે છે એટલે હું સ્વીટ વધારે બનવું છું charmi jobanputra -
પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
#મોમ"Puran Poli" 😍ફ્રેન્ડ્સ, પુરણપોળી ...મારી ફેવરીટ 😍 છે. વેકેશન માં રાજકોટ જઇએ ત્યારે લાડવા, ભરેલા રીંગણ-બટેટા નું શાક, ભરેલા કારેલા નું શાક, ગળ્યા પુડલા, તલઘારી લાપસી , દહીંવડા અને પુરણપોળી ખાઈ ને હું એ સ્વાદ ને મન માં ભરી ને ફરી મારા રુટિન માં ગોઠવાઈ જાવ. મારા બર્થડે પર હું હાજર ના હોવ પણ મારી ફેવરીટ પુરણપોળી બનાવી ને ઉજવવા માં આવે જે મારા ઘર પિયર માં મારુ સ્થાન હજુ જળવાઈ રહ્યા ની હંમેશા પ્રતિતિ કરાવે અને મન માં એ ઘર ની દિકરી હોવા નું ગૌરવ અનુભવું🙏 😍😍😍 આજે મેં પણ પુરણપોળી મારા મોમ માટે બનાવી અને મારા બાળકો ની પણ ફેવરીટ હોય અહીં રજુ કરી છે 🥰🥰 asharamparia -
પૂરણપોળી
#RB2#WEEK2- પૂરણપોળી દરેક ને ભાવતી વાનગી છે.અમારા ઘર માં વર્ષો થી ધુળેટી ના દિવસે આ વાનગી અચૂક બને.. પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવામાં આવે કે પૂરણપોળી વધુ માં વધુ 3 થી 4 દિવસ સુધી તો ખાઈ જ શકાય.. ફેમિલી માં દરેક ને આ વાનગી ખૂબ પ્રિય છે. Mauli Mankad -
-
પૂરણપોળી
વેડમી ના નામે ઓળખાય એવી પૂરણપૂરી ને દેશી ઘી સાથે ખાવા ની મજા જ કઈક અલગ હોય છે.#ગુજરાતી Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12831487
ટિપ્પણીઓ (2)