ચોકલેટ ચિપ્સ કુકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમેંદો
  2. ૧/૪ કપરવો
  3. ૧/૩ કપઘી
  4. ૩ ચમચીદૂધ
  5. ૩ ચમચીચોકલેટ ચિપ્સ
  6. ૧/૪ કપદળેલી ખાંડ
  7. ૧ ટે સ્પૂનબેકિંગ પાઉડર
  8. ૧ ચમચીચોકલેટ પાઉડર
  9. 1/2ચમચી વેનીલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ઘી અને ખાંડ લઈ તેને બરાબર ક્રીમી થઈ ત્યાં સુધી હલાવો..પછી તેમાં વેનીલા એસન્સ,બેકિંગ પાઉડર, અને ચોકલેટ પાઉડર મિક્સ કરી દો..

  2. 2

    હવે તેમાં દૂધ, મેંદો અને રવો નાખી લોટ બાંધી દહીં લુવો તૈયાર કરી દો..ટાયર પછી લુઆ ને દસ થી પંદર મિનિટ સુધી ફ્રિજ માં ઠંડો કરવા મૂકી દો...ત્યાર બાદ તેના નાના નાના લુવા કરી ટીક્કી નો શેપ આપી તેની ઉપર ચોકલેટ ચિપ્સ મૂકી દો...હવે ઓવેન ને ૫ મિનિટ પ્રી હિટ કરી..કુકીઝ ને ૨૫ મિનિટ સુધી બેક કરવા મૂકી દો...તો તૈયાર છે ટેસ્ટી કુકીઝ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949
પર

Similar Recipes