રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામમગ
  2. 10કળી સુકુ લસણ ની કળીઓ
  3. 1 ચમચીરાઈ
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીહળદર
  6. લીલાં મરચાં સમારેલાં જરૂર મુજબ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. તેલ જરૂર મુજબ
  9. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગ ને 3 વાર ધોઇ ને કૂકર મગ નાખી પાણી જરૂર મુજબ નાખી 3 સિટી મારી દેવી. એકદમ બાફી દેવા.

  2. 2

    પછી ગેસ ચાલુ કરી પેન મૂકી તેમાં તેલ નાખી, તેલ ગરમ થાય પછી રાઈ, નાખી, રાઈ તતડે પછી સુકુ લસણ સમાયેલું નાખવું., લીલાં મરચાં હળદર નાખવી.

  3. 3

    પછી લાલ મરચું નાખવું, પછી બાફેલાં મગ નાખવા,, મીઠું નાખવું પાણી અર્ધો કપ નાખવું.

  4. 4

    પછી ગેસ બંધ કરી પ્લેટ મા સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Foram Bhojak
Foram Bhojak @cook_15862179
પર

ટિપ્પણીઓ

Similar Recipes