રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં મગ ને પાણી નાખી ૩-૪ સીટી વગાડી બાફી લો.ટામેટા ને ઝીણા સમારી લો.
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હીંગ ચપટી રાઈ અને જીરું નાખી તતડે એટલે તેમાં ટામેટા, લીમડાના પાન આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખી સાંતળો.ટામેટા સંતળાઈ જાય પછી તેમાં બધા સુકાં મસાલા ઉમેરો.પછી તેમાં બાફેલા મગ નાખી બરાબર મિક્સ કરો ્
- 3
હવે તેમાં ખાંડ, લીંબુનો રસ અને લીલાં ધાણા નાખી ૪-૫ મીનીટ સુધી ઉકાળો.જરુર મુજબ પાણી ઉમેરવું.મસાલા મગ તૈયાર છે.ભાત, રોટલી,અને લીંબુ લાલ મરચાં વાળી ડુંગળી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ટેસ્ટી મસાલેદાર સ્વાદિષ્ટ મૂંગ મસાલા Ramaben Joshi -
-
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
આજે મગને મેં અલગ રીતે બનાવ્યા છે કે જેને તમે શાક અને દાળ બંને ની જેમ ઉપયોગ માં લઈ શકો. રોટલી અને ભાતમાં ખાઈ શકાય અને કુકરમાં ડાયરેક્ટ બનાવવાથી સમયની પણ બચત થાય. Working કે bachelors માટે બહુ સરળ પડે એવી રેસીપી બનાવી છે. Dr. Pushpa Dixit -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cooksnapoftheday#Lunchઆજ ની રેસિપી મેં સંગીતા વ્યાસ જી ની રેસિપી માં થી પ્રેરણા લઇ અને જરા એવા ફેરફાર સાથે બનાવી... આજે બુધવાર એટલે અમારે મગ ણું શાક કે દાળ બને... અને તેમાંય મારા son ને આ ખૂબ જ પ્રિય છે... એટલે આ રેસીપી બનાવવી મને વધારે ગમે... તો ચાલો દરેક ને ઘરે બનતી, એકદમ સરળ, અને પૌષ્ટિક રેસીપી બનાવીએ... અને હા કહેવાય છે ને મગ ચલાવે પગ!😊 તો મગ ખાઓ અને તંદુરસ્ત રહો.... 👍🏻✊️💪 Noopur Alok Vaishnav -
-
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#week7મગ ચલાવે પગ , ખાટા મીઠાં મગ ,ભાત સાથે ખાવાની મજા આવે. Pinal Patel -
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EBWeek7ગુજરાતી લોકો નું ઘર અને બુધવારે લક્ષ્મીનારાયણ નો દિવસ અને આ દિવસે ઘણા લોકો મગ જમવામાં કરતા હોય છે. મગ એક પૌષ્ટિક આહાર છે તો..... આવો મુગ મસાલા રેસીપી જાણીએ Ashlesha Vora -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
આપણે ત્યાં ગુજરાતી કહેવત છે કે મગ લાવે પગ . તો દરરોજના જમવાના માં મગ ,મગની દાળ, ખીચડી નો ઉપયોગ કરવો જોઈએ મગમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે. અને મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મસાલા મગ બનાવ્યા. Sonal Modha -
-
આચરી ઓટ્સ મુંગ દાળ ખીચડી(Achari oats moong daal khichdi recpie in Gujarati)
#goldenapron3#Week20#Moong Aneri H.Desai -
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EBWeek7 દક્ષિણ ગુજરાતનાં દેસાઈ જ્ઞાતિ ની ખૂબ પ્રચલિત વાનગી છે.દેસાઈ જ્ઞાતિ ના લગ્ન પ્રસંગ માં પણ મગનું ખાટું,કઢી,ભાત બને છે.ગરમ ગરમ મગનું ખાટું,કઢી,ભાત ઉપર થી દેશી ઘી નાંખી ખાવા ની મજા આવે છે. Bhavna Desai -
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#Week7ફ્રેન્ડસ, મારા ઘરમાં બુઘવાર ના દિવસે લગભગ અલગ અલગ રીતે મગ બને છે તો આજે મેં કુકરમાં ફટાફટ ટેસ્ટી મગ કેમ બનાવવા તેની રેસીપી શેર કરી છે. asharamparia -
-
-
-
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
#EB#WEEK7મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે .મગ માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે.મગ હૃદય ના રોગ ની માત્રા ઘટાડે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં પણ મદદરૂપ બને છે.મગ માં લગભગ બધા જ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.અંત માં મગ નું શાક બનાવીને ખાઓ અથવા ફણગાવીને , મગ બધી રીતે ફાયદો જ કરશે. Deepika Jagetiya -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12759065
ટિપ્પણીઓ (6)