રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ને બાફી લો. ત્યારબાદ તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરૂ નાખો. ત્યારબાદ તેમાં હિંગ, સૂકા મરચાં તથા તમાલપત્ર નાખો.
- 2
વઘાર થઇ જાય ત્યારબાદ તેમાં બાફેલા મગ ઉમેરી તેમાં મરચું, હળદર, ધાણાજીરૂ તેમજ સ્વાદાનુસાર મીઠું નાખી બરાબર મિક્સ કરો અને ૫ મિનિટ ચડવા દો.
- 3
ત્યારબાદ તેમાં લીંબુ નો રસ નાખી હલાવી લો. ખાટા મગ તૈયાર. લીંબુ ને બદલે ખાટી છાશ પણ ઉમેરી શકો... મગ ને ભાત સાથે સર્વ કરો..
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati)
#AM1#week1આ મગ ની દાળ પોષ્ટિક અને પચવા માં હલ્કી હોઈ છે. આ દાળ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
-
મગ ચણા ની દાળ ના ભજીયા(mag chana દાળ na bhajiya in Gujarati)
#goldenapron3#week20#moongDisha Vithalani
-
-
રસ્સા વાળા મગ
#Goldenapron3#week20#moongખાવામાં ખુબજ હલકા અને પોષ્ટીક હોય છે મગ. આજે આપડે રસ વાળા મગ બનાવીએ. Bhavana Ramparia -
-
ખાટા ફણગાવેલા મગ (Khata Sprouted Moong Recipe In Gujarati)
#LB નાના મોટા બાધા ને લંચ બોક્સ મા ફણગાવેલા મગ મજા આવે ખાવાની. Harsha Gohil -
-
મગ બટાકા નુ ચટપટું શાક (Mag Potato Sabji recipe in gujarati)
#goldenapron3 week૨૦ #moong Prafulla Tanna -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
મગ તો બધાના ઘરમાં બનતા જ હોય છે. તો આજે મેં છાશ નાખી ને ખાટા મગ બનાવ્યા. Sonal Modha -
-
ખાટા મગ(khata moong recipe in gujarati)
#ઈસ્ટ#ગુજરાત આપણે સૌ જાણીએ છીએ કે કઠોળમાં ખૂબ સારા પ્રમાણમાં પોષક તત્વો હોય છે.. જે નાના બાળકથી લઈને વૃદ્ધો સુધીના ને ખૂબ ઉપયોગી અને જરૂરી હોય છે.... તેવી જ રીતે આપણે નાના બાળકને અન્ન ઘોટડા કરાવી એ ત્યારે પણ આપણે બાફેલા મગનું પાણી આપીએ છીએ.. આમ મગ કે અન્ય કઠોળ પણ આપણા શરીર માટે ખૂબ અગત્યનું કામ કરે છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
મગ (moong recipe in gujarati)
છૂટા મગ અને એનું ઓસાણ સાથે ભાત એ મારા પરિવાર ની ફેવરીટ વાનગી છે. ખાસ બુધવારે બનતાં મગ ને ફણગાવી એને બનાવ્યા છે. પોષણયુક્ત આહાર અઠવાડીયા માં એક વાર બનાવીયે તો આપણી હેલ્થ પણ સારી રહે છે.મગ અને એનાં ઓસાણ ને વઘાર્યુ છે. સાથે ફૂલકા રોટલી અને ભાત. Bansi Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12813051
ટિપ્પણીઓ (2)