મગ નું શાક (Moong sabji recipe in Gujarati)

Yamuna H Javani @yamuna_h_javani
મગ નું શાક (Moong sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ને એક બાઉલ માં લઇ તેને બે વખત પાણી થી ધોઈ લો.
- 2
હવે તેને કુકર માં નાખી 2 નાના ગ્લાસ પાણી નાખી ઢાંકણ બંધ કરી 3-4 વ્હીસલ કરી બાફી લો.
- 3
ત્યારબાદ એક પેન માં વઘાર માટે તેલ ગરમ મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ નાખી વઘાર કરો. ત્યારબાદ તેમાં મીઠો લીમડો, સૂકું લાલ મરચું, તમાલપત્ર નાખી દો.હવે તેમાં ટમેટાં નાખી બે મિનીટ ધીમા તાપે સાંતળો.પછી તેમાં મરચું પાવડ, હળદર, મીઠું અને ખાંડ નાખી ફરી બે મિનિટ સાંતળો.
- 4
પછી તેમાં બાફેલા મગ અને એક નાનો ગ્લાસ પાણી નાખી મિક્સ કરો.લીંબુનો રસ નાખી મિક્સ કરી 3-4 મિનિટ ચડવા દો. હવે આપણા મગ નું શાક તૈયાર છે તેને ધાણા ભાજી છાંટી સર્વ કરો.
- 5
તો તૈયાર છે આપણું મગ નું શાક....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફણગાવેલા મગ (Sprout Moong recipe in Gujarati)
#goldenapron3#week20#moongફણગાવેલ મગ આરોગ્ય માટે ખૂબ જ સારા છે Vandna bosamiya -
-
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
લગ્ન સ્ટાઈલ રેસીપી#LSR : રસાવાળા મગઘરમાં કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે પહેલા ગણપતિનું પૂજન થયા બાદ શુકન ની લાપસી તેમજ મગ બનાવવામાં આવે છે. તો આજે મેં લગ્ન પ્રસંગના શુકનમાં બનાવવામા આવતા મગ બનાવ્યા છે. Sonal Modha -
મગ બટાકા નુ ચટપટું શાક (Mag Potato Sabji recipe in gujarati)
#goldenapron3 week૨૦ #moong Prafulla Tanna -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12788208
ટિપ્પણીઓ (4)