રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગને ધોઈને 30 મિનિટ માટે પલાળી ને કૂકર માં 4 સિટી થાય ત્યાં સુધી બાફી લેવા.
- 2
હવે એક તપેલી માં 3-4 ચમચી તેલ ઉમેરી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરૂ ઉમેરો.
- 3
ત્યાર બાદ તેમાં હિંગ અને લીમડા નાં પણ ઉમેરો.
- 4
હવે તેમાં બારીક સમારેલું ટમેટું ઉમેરો અને મિક્સ કરી લો.
- 5
ત્યાર બાદ તેમાં હળદર,લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરી મિકસ કરી લો.
- 6
ત્યાર બાદ તેમાં બાફેલાં મગ ઉમેરી મિકસ કરી લો.જરૂર મુજબ પાણી ઉમેરો.
- 7
હવે તેમાં ખાંડ,લીંબુ નો રસ અને ધાણા જીરું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 8
હવે મગ ને ઢાંકીને થોડીવાર કૂક થવા દેવું ત્યાર બાદ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લચકા મસાલા મગ (Lachka Masala Moong Recipe In Gujarati)
#DRઆવા મગ દાળ અને શાક બંને નું કામ કરે છે .ભાત અને રોટલી બંને સાથે ખાઈ શકાય છે. Sangita Vyas -
-
પૌવા (Poha recipe in gujarati)
#goldenapron3#Week11#puzzle#pohaઝટપટ બની જાય અને ખાવામાં પણ હેલધી. ગુજરાતીઓ ના ફેવરિટ. Bhavana Ramparia -
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cooksnapoftheday#Lunchઆજ ની રેસિપી મેં સંગીતા વ્યાસ જી ની રેસિપી માં થી પ્રેરણા લઇ અને જરા એવા ફેરફાર સાથે બનાવી... આજે બુધવાર એટલે અમારે મગ ણું શાક કે દાળ બને... અને તેમાંય મારા son ને આ ખૂબ જ પ્રિય છે... એટલે આ રેસીપી બનાવવી મને વધારે ગમે... તો ચાલો દરેક ને ઘરે બનતી, એકદમ સરળ, અને પૌષ્ટિક રેસીપી બનાવીએ... અને હા કહેવાય છે ને મગ ચલાવે પગ!😊 તો મગ ખાઓ અને તંદુરસ્ત રહો.... 👍🏻✊️💪 Noopur Alok Vaishnav -
-
-
-
-
રસ્સા વાળા મગ
#Goldenapron3#week20#moongખાવામાં ખુબજ હલકા અને પોષ્ટીક હોય છે મગ. આજે આપડે રસ વાળા મગ બનાવીએ. Bhavana Ramparia -
-
ફણગાવેલા મગ નું કોરું શાક
#SSMમગ ને ફણગાવી ને રાખ્યા હતા..એક વાર સલાડ કર્યું અને રસાવાળા કર્યા..હજીય વધ્યા હતા તો આજે ડુંગળી લસણ નાંખી ને કોરું શાક જેવું બનાવી દીધું.એકલું જ ખાધું..બહુ મજા આવી.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12897436
ટિપ્પણીઓ