બેસનની ખાંડવી

Sonu B. Mavani @cook_22104942
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટની અંદર દોઢ વાટકી છાશ નાખવાની ત્યાર પછી બ્લેન્ડરથી ક્રશ કરવાનું
- 2
ત્યાર પછી ગેસ ઉપર મુકવાનું તેમાં હળદર હિંગ અને નમક ત્રણે વસ્તુ નાખવાની
- 3
ત્યાર પછી એક સરખું હલાવવાનું ઘટ્ટ થાય ત્યાંસુધી હલાવીને રાખવાનું કલર બદલી જાય ત્યાં સુધી હલાવો ત્યાર પછી તે લગાવી અને થાળી અથવા પ્લેટફોર્મ ઉપર પાથરી દેવાનો
- 4
પછી આવા લાંબા પીસ કરી નાખવાના
- 5
પછી આવી રીતના ગોળ રોલવાળી દેવાના ત્યાર પછી એક બાઉલમાં કાઢી લેવાના રો લ એક કડાઈમાં તેલ મૂકવાનું તેમાં રાઇ જીરું લીમડો તલ બધું નાખવાનું હિંગ
- 6
તેમને માથે બધુ વઘાર પાથરી દેવાનો ધાણાભાજી માથે ભભરાવી દેવાની મરચા તો તૈયાર છે આપણી બહાર જેવી મસ્ત ખાંડવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ખાંડવી(khandvi recipe in Gujarati)
#સુપર સેફ 2#વિક 2#ફ્લોર/લોટ રેસીપી#માઇઇબુક#પોસ્ટ 30 Kalyani Komal -
-
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR કુકપેડ પણ કંઈક નવું જ લાવે છે મે કોઈવાર કુકર મા ખાંડવી બનાવી જ ન હતી આ વખત બધાં ની રેસીપી જોઈ બનાવા ની પ્રેરણા મળી આભાર કુકપેડ એડમીન શ્રી નો કે વડીલો જે બહુ હલાવી નથી શકતા તે પણ સરળતા થી બનાવી શકે HEMA OZA -
ખાંડવી
ખાંડવી એક ઝડપથી બની જાય તેવી ફરસાણની રેસીપી છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે#goldenalron#post20 Devi Amlani -
-
-
-
-
-
-
ખાંડવી/ પાટુડી
ખાંડવી બનાવવી હોય તો હાથ અને મગજ બંને ને પહેલા થી આરામ આપી દેવો.... 😂 Binaka Nayak Bhojak -
-
ખાંડવી(Khandvi recipe in Gujarati)
#GA4#Week12#બેસનખાંડવીમે ગોલ્ડન એપરન માટે બનાવી ખાંડવી આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
-
-
-
-
ખાંડવી
■માઈક્રોવેવ રેસિપિ■● હાલની પરિસ્થિતિ જોતા બહાર મળતા ફરસાણ ઘરે લઈ આવી શકાતા નથી, વળી એ ભેદશે યુક્ત પણ હોય છે, તો જ્યારે પણ ફરસાણ ખાવાની ઈચ્છા થાય કે લંચમાં કે નાસ્તામાં પણ ખાંડવી બનાવી શકાય છે.ગુજરાતી ફુલ ડિશમાં પણ અન્ય વાનગીઓ સાથે ખાંડવી પીરસી શકાય છે.ગુજરાતના ખમણ ઢોકળા તેમજ ખાંડવી ખૂબ પ્રખ્યાત છે. Kashmira Bhuva -
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફસ્ટરેસીપીખાંડવી બહુ સ્વાદિષ્ટ હોય છે આ નાના-મોટા બધાને ગમે છે . Bhavna Vaghela -
ખાંડવી (Khandvi recipe in Gujarati)
#MDCખાંડવી એ ગુજરાતીઓ નું મનપસંદ લો કેલરી અને સ્વાદિષ્ટ ફરસાણ છે. મારા મમ્મી હેલ્થ કોન્સિયસ હતા તેઓ તેથી તળેલા ફરસાણ કરતાં સ્ટીમ્ડ ફરસાણ અને હેલ્ધી વાનગીઓ વધારે પસંદ કરતા. ખાંડવી એમનું મનપસંદ ફરસાણ હતું તો આજની રેસિપી હું મારા મમ્મી ને ડેડીકેટ કરું છું. કુકપેડ નો હું દીલ થી આભાર માનું છું આ કોન્ટેસ્ટ માટે. Harita Mendha -
-
ગુજરાતી ખાંડવી (Khandvi Recipe In Gujarati)
ખાંડવી એ ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી છે. જે નાના મોટા દરેકને ખૂબ જ ભાવે છે.#trend2 Nidhi Sanghvi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12841690
ટિપ્પણીઓ