શેર કરો

ઘટકો

  1. ૧ કપબાફેલા ભાત
  2. ૧ કપઘઉંનો લોટ
  3. ૧/૨ કપચણાનો લોટ
  4. /૨ કપ સમારેલી કોથમીર
  5. ૧ ચમચીસમારેલા મરચા
  6. ૧/૪ ચમચીસમારેલા આદુ
  7. ૧/૨ ચમચીમરચું પાઉડર
  8. ૧/૪ ચમચીહળદર પાઉડર
  9. ૧/૪ ચમચીજીરૂ
  10. ૧/૪ ચમચીઅજમો
  11. ૨ ચમચીતેલ મોણ માટે
  12. ચપટીહિંગ
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. પરોઠા શેકવા માટે તેલ
  15. લોટ બાંધવા જરૂર મુજબ પાણી
  16. ૧/૪ કપથી પણ ઓછું પાણી જરૂર પડશે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા ભાત ને ઠંડા થવા દો.

  2. 2

    લોટ માં ભાત, તેલ, હિંગ, મરચું,હળદર, મીઠું, ચણા નો લોટ અને સમરેલા લીલા મરચાં ઉમેરો

  3. 3

    સમારેલું આદુ, અજમા અને જીરૂ ઉમેરો

  4. 4

    લોટ માં કોથમીર ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરી લો.

  5. 5

    લોટ બાંધી લો અને તરતજ તેલ લગાડી પરોઠા ના લુવા બનાવો.

  6. 6

    લુવા ને લોટ માં રગદોળી લો અને તેને વણી લો.

  7. 7

    ગરમ લોઢી પર મિડિયમ આંચ પર બને બાજુ તેલ વડે પરોઠા ને શેકી લો

  8. 8

    બંને બાજુ તેલ વડે શેકી લો. આ રીતે બધા પરોઠા બનાવી લો.

  9. 9

    આ પરોઠા ને દહીં કે ચટણી કે સોસ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes