ચણા ના લોટ ની સેવ (Sev recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦મિનિટ
૬ વ્યક્તિ
  1. ૧ કપચણાનો લોટ
  2. ૧ ટી સ્પૂનહળદર
  3. ૧ ટી સ્પૂનલાલ મરચું
  4. ૧ ટી સ્પૂનહીંગ
  5. ૧ ટે સ્પૂનમીઠું
  6. ૧ ટે સ્પૂનતેલ
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાથરોટ મા ચણા નો લોટ લઈ તેમા મીઠું, તેલ, બધા મસાલા નાંખી જરૂર મુજબ પાણી થી ઢીલાે લોટ બાંધી લેવો.

  2. 2

    પછી લોટ ને થોડી વાર મસણી એકદમ લીસો લોટ બાંધી લેવો.

  3. 3

    પછી શેવ પાડવાનો સંચા ની મદદ થી જીણા હોલ વાળી જાળી નાખી તેમા તેલથી ગ્રીસ કરી લોટ ભરી સંચો બંધ કરી લેવો.

  4. 4

    તળવા માટે તેલ ગેસ પર મુકી તેલ આવી જાય પછી સંચા થી શેવ પાડી બંને બાજુએ તળી લો. તેલ ને ફુલ ગેસ પર જ રાખો.

  5. 5

    રેડી છે શેવ... જે નાસ્તા તરીકે અને બીજા ફરસાણ મા ગાર્નિશિંગ માટે વાપરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes