રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. મીઠું જરૂર મુજબ
  3. તેલ જરૂર મુજબ
  4. મેગી મસાલા સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ઘઉં નો લોટ લેવો તેમાં સરખું મોણ ભેળવી લોટ બાંધી લો અને વીશ મિનિટ સુધી રહેવા દો અને પછી ફૂલકા રોટલી બનાવી લો અને સારી રીતે ઠંડી થાય એટલે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો

  2. 2

    એક રોટલી ના ચાર પીસ કરી ને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો અને ઉપર મેગી મસાલો છાંટી દો

  3. 3

    તૈયાર છે મેગી મસાલા રોટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Minaxi Agravat
Minaxi Agravat @cook_21084814
પર

Similar Recipes