મનચાઉ મેગી નૂડલ્સ ફ્રેન્કી (Noodles Frankie Recipe In Gujarati)

#સ્નેકસ
મેગી ટ્વિસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લઈ તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું અને મરી પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરી પરાઠા ની જેમ લોટ બાંધી લો. અને તેલ નું મણ નાખી મસળી લો. તેમાં થી લૂઆ કરી લેવા.
- 2
હવે એક કડાઈમાં ૨-૩ ગ્લાસ જેટલું પાણી લઈ ગરમ થાય એટલે મેગી નૂડલ્સ ઉમેરી તેમાં તેલ નાખી દેવું જેથી કરીને નૂડલ્સ છૂટી બફાઈ. બફાઈ જાય એટલે એક જાળી વાળી ટોપલી માં નીતારી લેવી અને ઠંડા પાણીથી ધોઈ નાખો પાછું ૧ ચમચી તેલ ઉમેરી દેવું જેથી કરીને ઠરેલી નૂડલ્સ છૂટી રહે. હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં મરચા, ડુંગળી અને કોબીજ ઉમેરી ને સાંતળો. પછી એક વાટકી માં સોયા સોસ, મેગી મસાલો અને વિનેગર લઈ બધું મિક્સ કરી લો.
- 3
વેજ. સાંતળાય જાય એટલે તેમાં એ પેસ્ટ, ટોમેટો કેચઅપ અને મીઠું ઉમેરી ચલાવી લો. અને હા એક વાત નું ધ્યાન રહે નૂડલ્સ હંમેશા પહોળા ચમચા વડે ચલાવવું એટલે તે તૂટી ન જાય. હવે એક લુઓ લઈ પરાઠા ની જેમ વણી લો અને અતકચરા શેકી લો. પછી તેને એક પ્લેટમાં કાઢી તેના પર ટોમેટો કેચઅપ અને ચીઝ સ્પ્રેડ લગાવી ને સ્ટફિંગ મૂકો અને ફોલ્ડ કરી ને ૧-૨ મીનીટ માટે શેકો.તો લો તૈયાર છે મનચાઉ મેગી નૂડલ્સ ફ્રેન્કી. આમાં તમે બીજા વેજ.પણ એડ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી નૂડલ્સ ગી્લ ટોસ્ટ (Maggi Noodles Grilled Toast Recipe In Gujarati)
આ રેસિપી લઈને આવી છુ મેગી ટ્વીસ્ટમેગી નૂડલ્સ માં થી નવી નવી રેસિપી બધા લોકો બનાવે છેઆજે હુ આપની સામે એક નવી રેસિપી લઈને આવી છુ મેગી નૂડલ્સ ગી્લ ટોસ્ટછોકરાઓ ને નવુ લાગશેખુબ જ ટેસ્ટી બન્યું છેતમે પણ જરૂર બનાવજો chef Nidhi Bole -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
મેગી નૂડલ્સ તવા પીઝા (Maggi Noodles Tawa Pizza Recipe In Gujarati)
#MBR1#week1#CWTમેગી નૂડલ્સ તવા પીઝા ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને બનાવવા એકદમ આસાન છે પીઝા નું નામ સાંભળી સૌના મોં માં પાણી આવી જાય છે પીઝા ખાવા બધા ને પસંદ હોય છે તો આ પીઝા નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે Harsha Solanki -
સેઝવાન નુડલ્સ શોટ વીથ ચીઝ ટોપીંગ (Schezwan Noodles Shots Recipe in Gujarati)
સમથીંગ ડિફ્રનટ મે આખું અલગ રીતે જ બનાવી છે ખુબ સરસ બની છેમેગી નૂડલ્સ અલગ અલગ પ્રકારની હોય છેમેં ટ્વીસ્ટ કરીને બનાવી છે#MaggiMagicInMinutes#Collab chef Nidhi Bole -
-
-
મેગી હક્કા નૂડલ્સ (Maggi Hakka Noodles Recipe in Gujarati)
મારી દીકરીને નૂડલ્સ ખાવા હતા તો મારી પાસે નૂડલ્સ નઈ હતા તો મેં મેગી માંથી હક્કા નૂડલ્સ બનાવવા ની ટ્રાઇ કરી ખુબજ સરસ બન્યા અને મારી દીકરી અને ઘરમાં બીજા ને પણ ભવ્યા. તો ચાલો બનાવીએ મેગી હક્કા નૂડલ્સ. Tejal Vashi -
-
-
ફ્રેન્કી વિથ નૂડલ્સ (Frankie with noodles recipe in Gujarati)
#GA4#week2#Noodlesઆ રેસિપી હેલથી એન્ડ ટેસ્ટી પણ છે. બધા વેજીટેબલ તથા ઘઉં ની રોટલી બધુજ આમાં આવી જાય છે. નાના થી લઇ ને મોટા સુધી બધા ને આ ટેસ્ટી રેસિપી પસંદ આવશે. Siddhi Dalal -
સેઝવાન મેગી પાઉચ
#સુપરશેફ૩#મોનસુનસ્પેશિયલબહાર વરસાદ ⛈️⛈️ પડી રહયો છે . ઘરના બઘા સભ્યો ન કંઈક ચટપટું 😋😋ખાવાની ઈચ્છા રાખે છે.બહાર બઘી જગ્યાએ પાણી 💦ભરાઈ ગયું છે. કોઈ બહાર જઈ શકે તેમ નથી. ત્યારે મે વિચાર્યું કે શું બનાવું 🤔🤔 કે જે જલ્દી બની જાય. ત્યારે યાદ આવી મેગી નુડલસ્ 🍝ત્યારે સેઝવાન મેગી બનાવી તેના પાઉચ બનાવ્યા. બધાને બહુ મજા આવી ગઈ. Pinky Jesani -
-
-
મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)
#trendઆ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે. Vrutika Shah -
વેજ નૂડલ્સ ફ્રેન્કી (Veg Noodles Frankie Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani -
સેઝવાન નૂડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
#RC2ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ...ચાઈનીઝ ડિશ ની વાત આવે એટલે બધાને ભાવે જ..ઘણી વેરાયટી બનાવી શકાય છે..આજે હું ચાઈનીઝ ની જ એક રેસિપી બનાવું છું.. Sangita Vyas -
વેજિટેબલ મેગી રોલ (Vegetable Maggi Roll Recipe In Gujarati)
મેગી નાના મોટા બધા ને ભાવતી વાનગી છે તેને થોડી વધારે હેલ્ધી અને વેજિટેબલ નો ઉપયોગ કરી મે વેજિટેબલ મેગી રોલ બનાવ્યા. Kajal Rajpara -
-
રાઈસ નૂડલ્સ (Rice Noodles Recipe in Gujarati)
#SPRશિયાળામાં રાઈસ નૂડલ્સ મારા ઘરે બધાં નાં ફેવરિટ છે...જે લસણ, આદું મરચાં, સોયા સોસ અને ચીલી સોસ, ટોમેટો સોસ સાથે લીલી ડુંગળી, કેપ્સીકમ, કોબીજ વગેરે નો ઉપયોગ તેને સુપર ટેસ્ટી બનાવે છે.. Sunita Vaghela -
-
વેજ મેગી ફ્રેન્કી (Veg Maggi frankie recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ બાળકો ને ખુબ પ્રીય હોય છે તો મેગી ની જુદી જુદી રેસીપી બનાવવામાં આવે તો તેનો એક અલગ જ ટેસ્ટ બની જાય છે તો કેવી રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
નુડલ્સ ફ્રેન્કી(Noodles Frankie recipe in Gujarati)
#GA4#Week2#Noodles#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી માં મે waste out of best કર્યું છે. વધેલી ઠંડી રોટલી માં થી જ ફ્રેન્કી નો રોલ બનાવેલ છે. કારણકે વાસી ઠંડી રોટલી માં B-12 નામ નો તત્વ ખૂબ વધારે પ્રમાણ માં હોવાથી તે પોષ્ટિક નીવડે છે. Payal Bhatt -
મેગી નૂડલ્સ ભેળ (Maggi Noodles Bhel Recipe in Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ, જીભ ને ભાવે તેવી આઇટમ. તીખી, તમતમતી, ખાટું અને મસાલેદાર નાસ્તો, બધાની ફેવરિટ મેગી માંથી બનાવેલી ટેસ્ટી snack.#MaggiMagicInMinutes #Collab #MagicEMasala #maggi #noodles #magginoodles #2minutenoodles #tasty #spicy #tangy #snack #bhel #noodlesbhel #maggibhel #Cookpad #cookpadindia #cookpadgujarati #maggiindia Hency Nanda -
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3#Chinese #Noodles#Carrot#cookpadindia#cookpadgujarati#cookpadહક્કા નૂડલ્સ નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.મારી ઘરે પણ બધાને ભાવે છે. Komal Khatwani -
ક્રિસ્પી નૂડલ્સ
#ફેવરેટક્રિસ્પી નૂડલ્સ (વેજ. ચાઉ ચાઉ) જે નાના બાળકો તથા મોટા ને પણ ભાવે તેવી ટેસ્ટી યમ્મી બધા ની ફેવરીટ ક્રિસ્પી નૂડલ્સ..જે ફક્ત ૧૦મિનિટ માં બની જશે.મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Mayuri Unadkat -
-
સેઝવાન ફ્લેવર્ડ વેજ મેગી સેન્ડવીચ
#ફ્યુઝન#ઇબુક૧#૧૩ફ્રેન્ડ્સ, મેગી નાના- મોટા સૌ ને ભાવતી વાનગી છે. જેમાં મેં થોડા વેજીટેબલ એડ કરી ને સેન્ડવીચ બનાવી એક ફયુઝન રેસિપી તૈયાર કરી છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
More Recipes
ટિપ્પણીઓ (4)