રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઍક બાવૂલ મા લોટ લઇ તેમાં જીરું નીમક ઘી નું મોળ નાખી પાણી થી લોટ બાંધી લ્યો ત્યાર બાદ તેને 10 મિનીટ રાખી દયો ને કુળ આવી જાય એટ્લે તેને 1 ચમચી ઘી લય લોટ ને કુળવી નાખો
- 2
હંવે તેનાં લૂવા વાળી લ્યો ને તેને વણી લ્યો ને તેમાં ખાડા પાડી લ્યો ને તેને બે બાજુ શેકી લ્યો ને તેને ફુલાવી ને ઘી ચોપડી લ્યો ને આ રોટી ને તમે ચા કે લસણ ની ચટણી સાથે સર્વ કરી સકોં છો
- 3
લો તૈયાર છે ખૂબા રોટી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રાજસ્થાની ખોબા રોટી
#goldenapron2#post10રાજસ્થાની લોકો નાગ પાંચમ દિવસે આ ખોબા રોટી બનાવે છે જે લસણ ની ચટણી કે ચા સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
-
-
-
-
-
-
-
-
-
-
રાજસ્થાની ખોબા રોટી
#RBC14#week14#KRC રાજસ્થાન ની ખોબા રોટી પ્રખ્યાત છે જે બનાવવી સરળ છે અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Nita Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11184472
ટિપ્પણીઓ