રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ માવાને ખમણી વડે પીસવો એક લોયામાં પોણો કપ પાણી લઈ તેમાં અડધો કપ એટલે કે 5 ચમચી ખાંડ નાખી હલકા તારવાળી ચાસણી બનાવો
- 2
ત્યારબાદ તેમાં પીસેલો માવો નાંખી ધીમે તાપે હલાવવું તેમાં પીળો ફૂડ કલર નાખવો અને હલાવવું માવો તૈયાર થઈ પેન છોડે ત્યારે તેમાં એક ચમચી ઘી નાખવું
- 3
ત્યાર બાદ એક ડીશમાં મિશ્રણ કાઢી તેના નાના નાના લુઆ બનાવી સફરજન નો આકાર આપવો અને સફરજન ની વચ્ચે લવિંગ ગોઠવવું
- 4
ત્યારબાદ સફરજનને ડીશ માં બરાબર ગોઠવી લાલ કલર લઈ બ્રશની મદદથી વડે બહારના ભાગ પર કલર લગાવવો અને પીસ્તા ની કતરણ વડે ડેકોરેટ કરવું અને સફરજન સર્વ કરવા આમ તહેવારના દિવસોમાં ઓછા ખર્ચે સ્વાદિષ્ટ વાનગી બનાવી તહેવારની ઉજવણી કરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મિલ્ક કસ્ટર્ડ ડ્રાયફ્રુટ (Mix Custard Dryfruit Recipe In Gujarati)
#goldenapron3#week 21 Mita Kakkad -
લાલ ખારેક નો હલવો (Red Kharek Halwa Recipe In Gujarati)
#RC3#Red recipeમીઠો મધુરો લાલ ખારક નો હલવો Ramaben Joshi -
ત્રિરંગી ટોપરા પાક કેક (Trirangi Topra Paak Cake Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#CookpadIndia#Cookpadgujaratiશ્રાવણ માસ દરમ્યાન ઘણા તહેવારો આવતા હોય છે અને ઘણા બધા પૂરો શ્રાવણ માસના ઉપવાસ પણ રાખતા હોય છે તો એ દરમ્યાન ફરાર તરીકે લઈ શકાય એવી આ સ્વીટ ટોપરા પાક દરેક ખાતા પણ હોય છે અને ઘરે બનાવતા પણ હોય છે તો મે પણ આજે આ ટોપરા પાકને થોડા અલગ ટ્વિસ્ટ સાથે બનાવેલ છે અને એ પણ ખાસ મારા કાનુડા ની બર્થ ડે માટે એટલે કે જન્માષ્ટમી આવી રહી છે તો એ નિમિત્તે કનૈયા માટે ખાસ ત્રિરંગી ટોપરાપાક કેક બનાવી છે. તો એ જ રેસીપી શેર કરુ છું. Vandana Darji -
-
મોદક(modak recipe in gujarati)
#Gc ખજૂર પીસ્તા બદામ બધું પૌષ્ટિક છે. ગણેશ ઉત્સવમાં પ્રસાદ મા આજે આ પ્રસાદ મૂક્યો છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
-
-
એપલ પેંડા (Apple Penda Recipe In Gujarati)
આ એક ખૂબજ ઈઝી સ્વીટ છે દિવાળી માટે. બનાવવામા પણ એકદમ સરળ છે. માત્ર ત્રણ વસ્તુઓની મદદથી બનાવી શકાય અને થોડાજ સમયમાં પણ બની શકે.#કૂકબુક Bhumi Rathod Ramani -
-
-
સ્વાદિષ્ટ દાણેદાર ઇન્સ્ટન્ટ મોહનથાળ
#RB19#Week19# માય રેસેપિ ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમોહનથાળ એ મારી પસંદગીની વાનગી છે મેં આ મોહનથાળ મારા કાકા માટે બનાવ્યો છે તેની મનપસંદ વાનગી છે તેથી મેં આજે દાણે દાળ ઇન્સ્ટન્ટ ડ્રાય ફુટ વાળો મોહનથાળ બનાવ્યો છે અને આ વાનગી હું મારા કાકાને તેને ડેડી કેટ કરું છું Ramaben Joshi -
-
-
-
-
મેંગો મલાઈ ડ્રાયફ્રુટ રોલ (Mango Malai dry fruits roll recipe in gujarati)
#goldenapron3 week 17 Ramaben Joshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12792827
ટિપ્પણીઓ (2)