ગાર્લિક રોલ્સ (Garlic Rolls Recipe In Gujarati)

Suhani Gatha @suhanikgatha
#સ્નેકસ#goldenapron૩#રોલ્સ#week૨૧
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા લોટ લો તેમાં મીઠું, જીરૂ અને મોણ નાખી ને મીક્સ કરો બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી ને થોડો કઠણ લોટ બાંધો.
- 2
બાદ તેમાં થી મોટી પૂરી વણી લેવી બાદ તેની ઉપર થોડું તેલ લગાવી લો બાદ તેના ઉપર ગાર્લિક પાઉડર અને ઓરેગાનો સરખો પાથરો બાદ તેનો રોલ વાળી લેવો પછી તેના નાના નાના કાપી લેવા.
- 3
બાદ એક પેન માં તેલ મુકો ગરમ થાય એટલે તેમાં રોલ્સ ને સાવ ધીમા ગેસ પર તળી લો આવીજ રીતે બધા તૈયાર કરો.
- 4
બાદ તેને પીરસો સ્વાદ માં ખુબજ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પીઝા રોલ્સ (ઘઉંના લોટના)
#હેલ્થીફૂડ#હેલ્દીફૂડઆ પીઝા રોલ્સ ઘઉંના લોટના બનાવેલા છે જેથી હેલ્થી છે. Bijal Thaker -
-
-
ગાર્લિક ગાઠીંયા(Garlic Ganthiya Recipe In Gujarati)
તીખા ગાંઠીયા જે ગુજરાતી ઓ નાં ઘર માં હંમેશ જોવા મળે જ એમાં પણ ક્રીસ્પી ક્રન્ચી ગાર્લિક ફ્લેવર નાં ગાંઠીયા ઈઝી ટૂ કૂક છે. ટ્રાય કરો અને બનાવો અને લિજ્જત માણો. Bansi Thaker -
-
-
-
ગાર્લિક પાણી પૂરી ખાખરા (Garlic Panipuri Khakhra Recipe In Gujarati)
#KC#cookpadgujarati#cookpadindia Sneha Patel -
ગાર્લિક બટર લચ્છા પરાઠા (Garlic Butter Lachcha Paratha Recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સહમણા ડીનર માટે આ એક સ્પેશીઅલ ડીશ બની ગઈ છે તો અવનવા લચ્છા પરાઠા બનાવી દઉં છું અને હું લચ્છા પરાઠા ફક્ત ઘઉં ના લોટ ના જ બનાવું છું તો હેલ્ધી પણ છે. મારા દિકરા ને અને ઘર ના બધા મેમ્બર ને બહુ ભાવે છે. અને આજે મે ગાર્લિક બટર લચ્છા પરાઠા ટ્રાય કર્યાં ખૂબ જ ટેસ્ટી બન્યા. બધા ને બહુ ભાવ્યા. Sachi Sanket Naik -
-
-
સુકિભાજી અને થેપલા(suki bhaji and thepla recipe in Gujarati)
#સુપરસેફ૧ #શાકઅનેકરીશ#goldenapron૩#સાત્વીક#week૨૫ Suhani Gatha -
ગાર્લિક ચિપ્સ (Garlic Chips Recipe In Gujarati)
#RB1Kenya મા ચિપ્સ એટલે India ની ફ્રેન્ચ ફ્રાઈસ. આ બટાકાની ચિપ્સ ને અલગ અલગ ફ્લેવર્સમાં બનાવવામાં આવે છે જેના પિલીપિલી ચિપ્સ, મસાલા ચિપ્સ, Poussin ચિપ્સ, ગાર્લિક ચિપ્સ. Vaishakhi Vyas -
મિન્ટ ગાર્લિક આલુ સેવ (Mint Garlic Aloo Sev Recipe In Gujarati)
#EB#Week8#RC1#cookpadindia#cookpadgujarati#alusev#sevવિકિપીડિયા અનુસાર, આલુ ભુજિયા સૌ પ્રથમ વાર 1877 માં મહારાજા શ્રી ડુંગર સિંહના શાસન દરમિયાન રાજસ્થાનના બીકાનેર શહેરમાં બનાવવા માં આવી હતી. હવે તે આખા ભારતમાં લોકપ્રિય નાસ્તો બની ગઈ છે અને ઘણી બ્રાન્ડ્સ દ્વારા તેનું વેચાણ થાય છે. જોકે બ્રાન્ડ પ્રમાણે તેનો રંગ, ટેક્સચર અને સ્વાદ માં ભિન્નતા જોવા મળે છે.આલૂ સેવ ને ભુજિયા પણ કહેવામાં આવે છે. તે બટાકા, ચણાનો લોટ અને મસાલાથી બનેલો પરંપરાગત ક્રિસ્પી નાસ્તો છે. તેમાં ચોખા નો લોટ ઉમેરવા થી વધારે ક્રિસ્પી લાગે છે અને ઓઈલી બિલકુલ નથી લગતી.અહીં પ્રસ્તુત આલૂ સેવ માં મેં ફુદીના નો અને ગાર્લિક નો ફ્લેવર આપ્યો છે જે સ્વાદ માં ખૂબજ ચટાકેદાર લાગે છે. Vaibhavi Boghawala -
સેવ રોલ્સ
#સ્ટાર્ટસેવ રોલ્સ બાફેલા બટેટા માંથી બનાવા માં આવે છે. એકદમ સરળ અને ચટપટુ સ્ટાર્ટર છે. Krupa Kapadia Shah -
મીની હર્બ ડિનર રોલ્સ (Mini Herb Dinner Rolls Recipe In Gujarati)
આપણને નામ પરથી જ ખ્યાલ આવી શકે છે કે મીની હર્બ ડિનર રોલ્સ એક ખૂબ જ નાના રોલ્સ (બન) છે જે ફ્રેશ હર્બ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ડિનર રોલ્સ સૂપ સાથે અથવા તો સાઈડ ડીશ તરીકે સર્વ કરવા માટેની પરફેક્ટ રેસીપી છે. આ રોલ્સ સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય. ગાર્લિક બટર સાથે સર્વ કરવાથી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#FDS#cookpadindia#cookpad_gu spicequeen -
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#સ્નેકસમેગી નૂડલ્સ નું સ્ટફિંગ સાથે બનાવેલ સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ. એર ફ્રાયર માં બેક કર્યું છે. Jasmin Motta _ #BeingMotta -
#૩૦મિનિટ પોટેટો બ્રેડ રોલ્સ
આ બ્રેડ રોલ્સ સ્ટાર્ટર તરીકે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.ગરમ ગરમ બ્રેડ રોલ્સ કુરકુરા તેમજ ઝડપ થી ઘરમાં મળી રહેતા ઘટકો માથી જ બની જાય છે. Jagruti Jhobalia -
બિસ્કિટ રોલ્સ (Biscuit Rolls Recipe In Gujarati)
#GA4#Week21બાળકો ના ફેવરિટ ચોકોલેટ જેવા બિસ્કિટ રોલ્સ..... Ruchi Kothari -
હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
#GA4#Week2મે અહીંયા મેંદા નાં બદલે ઘઉં ના લોટ માંથી નાન બનાવી છે. તેમાં ફ્લેવર્સ માટે મેથી કલોંજી અને ગાર્લીક એડ કર્યું છે. Disha Prashant Chavda -
-
સિનેમન રોલ્સ(Cinnamon rolls recipe in Gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહને અનુસરીને આ રોલ્સ બનાવ્યા છે, જે ઓવન વગર, યીસ્ટ વગર બનાવ્યા છે. Harsha Israni -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#WEEK20#Stuffed_garlic_bread 🍞 POOJA MANKAD -
કટકી મેંગો છુંદા સીનેમન રોલ્સ (mango jam cinnamon rolls recipe in Gujarati)
#noovenbaking# નો ovenમાસ્ટર સેફ નેહા ના માધ્યમ દ્વારા બનાવેલ સીનેમન રોલ્સ માં થોડુ ચેન્જ કરી મે બનાવવા ટ્રાય કરી અને ખુબ જ સરસ બન્યા Thank you નેહાજી આટલી સરસ રેસીપી શેર કરવા માટે Prafulla Ramoliya -
કોર્ન ચીઝ ગાર્લિક બ્રેડ (corn cheese garlic bread recipe in Gujarati)
#સુપરશેફ૨ડોમીનોસ રીતે બનતી આ બ્રેડ નાનાં બાળકો થી લઈને મોટા બધા ને જ ભાવે છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે.થોડો મેંદો અને ઘઉં નો લોટ લઈ મેં આ બ્રેડ બનાવી છે.ઉપર ચીઝ નાખવા મા આવે તો બાળકો ને મજા આવી જાય છે. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12811462
ટિપ્પણીઓ (15)