રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈના દોડવાને આ રીતે છાલ ઉતારી તારે લો.
- 2
પછી તેને કૂકરમાં બાફવા મૂકો અને ત્રણ city લઈ લો.
- 3
કોન કટરથી બી કાઢી લો.
- 4
ત્યારબાદ મીઠું ઉમેરો. પછી લીંબુનો રસ ઉમેરો. ત્યારબાદ ગરમ મસાલો ઉમેરો. ત્યાર બાદ તેમાં જરૂર હોય તેટલોલીંબુનો રસ ઉમેરો
- 5
અને તેને મિક્સ કરી લો
- 6
ત્યારબાદ તેમાં બટર ભભરાવો.
- 7
Amul ચીઝ ભભરાવો
- 8
, તો તૈયાર છે આપણે ચીઝ મેગી મસાલા. 😋😋😋
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ મેગી રોલ(cheese maggi roll recipe in gujarati
નાનાથી લઈને મોટા સુધી બધાને મેગી ભાવતી હોય છે મારા ઘરમાં બધાને મેગી ભાવે છે#kvમારા દીકરાની મનપસંદ વાનગી છે #August Chandni Kevin Bhavsar -
ચીઝ મસાલા કોર્ન
અત્યારે વરસાદની સિઝનમાં કોર્ન તો બધાને ભાવતી હોય છે અને આજકાલ કોર્ન મા પણ અલગ અલગ ઘણી જાતની ફ્લેવર ની વેરાઈટી મળતી હોય છે તો આપણે બેઝિક ચીઝ મસાલા કોર્ન બનાવશું#cookwellchef#ebook#RB13 Nidhi Jay Vinda -
-
ચેવડો (Chivda recipe in Gujarati)
#મોમ#મે#સમર#ચોખા મારી મમ્મી ચેવડો આજ જ રીતે બનાવતા હતાં તો આજે મેં પણ મારા ઘરના લોકો માટે બનાવ્યા. Khyati Joshi Trivedi -
-
-
કેન્ડલ લાઇટ ડિનર વિથ પરાઠા
#રોટીસ ઘઉંના લોટમાંથી આપણે ઘણું બધુ બનાવતા હોઈએ છીએ. જેમ કે રોટલી થેપલા, પરોઠા, નાન. તો આજે અમે પણ આ રીતે કેન્ડલ લાઇટ ડિનર કર્યું છે. ખુબ મજા આવી. અને આનંદ પણ માણીયા. કે જાણે આપણે હોટલમાં બેઠા હોય એવો આનંદ થયો... અને સાથે સાથે ઘરના ને પણ આનંદ થયો... તો ચાલો છો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
ચીલી ચીઝ કોર્ન (Chili Cheese Corn Recipe In Gujarati)
Weekend મા ટીવી જોતા જોતા ચીલી ચીઝ કોર્ન ખાવાની બહુ મજા આવે છે.તો આજે મેં બટર ચીલી ચીઝ કોર્ન બનાવી. Sonal Modha -
-
પરશુરામ જન્મ જયંતિ નો થાળ
#ડિનર#એપ્રિલ#ભાત આજરોજ પરશુરામજી નો જન્મ જયંતી છે તો તેમાં ભાખરી, ગલકા નું શાક, પાલક નુ શાક, ઘઉંના લોટનો શીરો, બટેટાનું શાક, ખીચડી, ગુવાર ની કાચરી, તળેલા લીલા મરચાં અને દૂધ. Khyati Joshi Trivedi -
-
મેગી મસાલા ડિઝાઇનર સમોસા
#સ્ટાર્ટ મે આજે નાના મોટા બધા ને ભાવતા સ્ટાર્ટર એટલે કે સમોસા ને નવો ટ્વીસ્ટ આપી વધારે ટેસ્ટી બનાવવા પ્રયત્ન કર્યો છે.આ સમોસા ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના બાળકોને આ સમોસા ખૂબ જ ભાવશે . કારણ કે નાના બાળકોને મેગી ખૂબ જ ભાવતી હોય છે અને મેં આ સમોસા માં મેગી મસાલો અને ડુંગળી ઉમેરી સમોસા ને નવો ટ્વીસ્ટ આપ્યો છે. વળી સમોસામાં કાપા ડિઝાઇન બનાવવાથી આ સમોસા જેટલા ખાવા મા સારા લાગે છે એટલા જ દેખાવમાં ખૂબ જ આકર્ષક છે. Snehalatta Bhavsar Shah -
-
-
મટર આલુ વિથ ચીઝ થેપલા
#રોટીસ#કૈરી થેપલા. થેપલા ની સાથે આપણો ખુબ જુનો સંબંધ છે. ગમે ત્યારે ખાઈ શકાય છે. સવારે નાસ્તામાં ચાલે, રાત્રે જમવામાં પણ ચાલે, બપોરે પણ ચાલે, તે ગરમ-ઠંડા બધી રીતે ખાઇ શકાય છે. અને ગુજરાતીઓ પ્રવાસમાં છતાં હોય બહાર તો પણ સાથે લઈ જતા હોય છે. અને ખાસ વાત એ છે કે થેપલા જુદી જુદી જાતના, જુદી જુદી રીતના, જુદી જુદી સ્ટાઇલના બનાવવામાં આવે છે. અને તે એક બે દિવસ સુધી બગડતા નથી. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
ચીઝ બટર મસાલા કોર્ન (Cheese Butter Masala Corn Recipe In Gujarati)
જુલાઈ સુપર રેસિપી#JSR : ચીઝ બટર મસાલા કોર્નચીઝ અને કોર્ન નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. ટીવી જોતા જોતા ગરમ ગરમ ચીઝ કોર્ન ખાવાની મજા પડી જાય. તો આજે મેં ચીઝ બટર મસાલા કોર્ન બનાવી. Sonal Modha -
-
-
પનીર વેજીટેબલ ચીઝ પરાઠા
#SPસોયાબીન પનીર રેસીપી ચેલેન્જખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
-
-
ચીઝી મેગી ફલેવરડ પોપકોર્ન
#કુકર#goldenapron3rd week recipeવરસાદી વાતાવરણમાં ચટપટું ખાવા નું મન થાય અને એ પણ ફટાફટ બની જાય તો?ફ્રેન્ડસ તો હું એક એવી રેસીપી લઇને આવી છું કે જે કુકર માં ઝડપથી બની જશે અને વરસાદી વાતાવરણ ને પણ માણી શકાશે. asharamparia -
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
ગુજરાતી ભાણું
#લંચ#લોકડાઉન ગુજરાતમાં દરરોજ અલગ-અલગ જમવાનું બનાવતા હોય છે તો આ જે હું તમારી સમક્ષ લઈને આવી છું રોટલી કોબી બટેટા નુ શાક મગની દાળ છુટ્ટી ભાત અને કાકડી ટમેટા નું સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12161194
ટિપ્પણીઓ