કાઠિયાવાડી દેશી ખાણું અડદની દાળ અને બાજરા નો રોટલો

પૌષ્ટિક અડદની દાળ અને સ્વાસ્થ વર્ધક બાજરો
કાઠિયાવાડી દેશી ખાણું અડદની દાળ અને બાજરા નો રોટલો
પૌષ્ટિક અડદની દાળ અને સ્વાસ્થ વર્ધક બાજરો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ અને ચણા ની દાળ ધોઈ કુકરમાં બાફી લો અને છાલ ઉતારી આદુ ખમણી લીલું મરચું સુધારીને ટમેટું સુધારીને લસણની ચટણી હળદર મીઠું નાખી હલાવી થોડુંક પાણી નાખીને સારી રીતે ઉકાળી લઈ લીંબુનો રસ ભેળવી જીરૂ હિંગ નાખી હલાવી લેવું
- 2
તૈયાર છે કાઠિયાવાડી દેશી અડદની દાળ લોયામા તેલ મૂકી તેલમાં જીરૂ હિંગ લાલ સૂકું મરચું નાખીને તૈયાર કરેલ અડદની દાળ માંથી એક વાટકી દાળ લઈ વઘારો તૈયાર છે ગરમાગરમ વઘારેલ અડદની દાળ
- 3
એક લોયામા તેલ મૂકી તેલમાં લસણની કળી ફોલી ટુકડા કરીને નાખો બદામી કલર થાય એટલે તેમાં સુધારીને રાખેલ ડુંગળી નાખીને હલાવી લો બદામી કલર થાય ત્યાં સુધી સાંતળો પછી તેમાં લાલ સૂકું મરચું અને હિંગ લાલ મરચાં નો પાઉડર નાખીને તૈયાર કરેલ અડદની દાળ માંથી એક વાટકી દાળ લઈ વઘારો તૈયાર છે ગરમાગરમ અડદ ની દાળ તડકા
- 4
તૈયાર છે કાઠિયાવાડી દેશી અડદની દાળ વઘારેલ અડદની દાળ અને અડદ દાળ તડકા
- 5
એક બાઉલમાં બાજરા નો લોટ લેવો તેમાં એક ચમચી દેશી ઘી ત્રણ ચમચી દૂધ નાખી લોટ માં ભેળવી લો થોડુંક પાણી નાખીને સારી રીતે મસળી ને હાથે થી ઘડી ને રોટલો બનાવી તાવડી માં નાખી પહેલી વાર સહજ વારમાં ઉથલાવી બીજી બાજુ સરખી રીતે ચડવા દ ઈ ને ઉથલાવી ને રોટલા ઉપર સહેજ પાણી વાળો હાથ ફેરવી લેવો થોડી વાર પછી સરસ મજાનો ફૂલી ને દડા જેવો થઈ જાય એટલે તેને ઉતારી લો અને ઘી લગાવી દો તૈયાર છે ગરમાગરમ રોટલો
- 6
થાળી માં બાજરા નો રોટલો ત્રણ જાતની જૂદા જૂદા સ્વાદની સ્વાદિષ્ટ અડદની દાળ લસણની ચટણી લીલા મરચાં દેશી ઘી દેશી ગોળ ચોખા નો શેકેલ પાપડ અને કાઠિયાવાડી છે એટલે દહીં છાશ તો હોય જ તો તૈયાર છે કાઠિયાવાડી દેશી ખાણું
- 7
એક બાઉલમાં ઘઉં નો લોટ લેવો તેમાં સરખું મોણ ભેળવી લોટ બાંધી લો અને વીશ મિનિટ સુધી રહેવા દો અને પછી ફૂલના રોટલી બનાવી લો અને ઘી લગાવી દો તૈયાર છે ગરમાગરમ ફૂલકા રોટલી
- 8
થાળી માં રોટલી સાથે ત્રણ જાતની જૂદા જૂદા સ્વાદની સ્વાદિષ્ટ અડદની દાળ જૂનાગઢ ની કેસર કેરી ન હોય એવું બને?
- 9
હા કેરી સાથે દહીં છાશ અમે ખાતા નથી
- 10
રોટલા માં દૂધ અને ઘી હોવાથી ગરમ પડતો નથી
- 11
અડદ ની દાળ માં વઘાર કર્યા વિના ની દાળ માં હિંગ અને જીરૂ નાખવામાં આવે છે જેથી પૌષ્ટિક છે
Similar Recipes
-
બાજરા નો મસાલા રોટલો
#કાંદાલસણ આરોગ્યપ્રદ બાજરો બધા ધાન્યો માં સૌથી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ Minaxi Agravat -
-
કાઠિયાવાડી દેશી ખાણું ગલકા નું શાક - બાજરા નો રોટલો
ઘી દૂધ ના મોણ થી હાથેથી ઘડેલો રોટલો વધુ મિઠાશ વાળો ફરસો અને ક્રિસ્પી થાય છે Minaxi Agravat -
-
-
અડદની દાળ અને રોટલો
#એનિવર્સરી# મેઈન કોર્સ નમસ્તે બહેનો જય શ્રી કૃષ્ણ આજે હું કોર્સમાં અડદની દાળ સાથે રોટલો કાંદા ટમેટા નું સલાડ ગોળ મરચાં અને અથાણું આ full dish લઈને આવી છું આશા છે કે તમને પસંદ પડશે આપણે ફાસ્ટ ફૂડ તો રોજ ખાતા જ હોઈએ છીએ પણ જો કાઠીયાવાડી ડીસ મળી જાય તો તેનો સ્વાદ જ કંઈક અલગ હોય છે Dharti Kalpesh Pandya -
-
-
અડદની દાળ (Adad Dal Recipe in Gujarati)
#AM1#અડદની દાળતીખી અને ચટાકેદાર અડદની દાળ બનાવી ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
-
બથુઆ (ચીલની ભાજી) અને કાળી અડદની દાળ
શિયાળામાં જ આ ભાજી મળે અને અડદની દાળ પણ ખૂબ જ હેલ્ધી. રોટલા, રોટલી કે ભાત સાથે ખવાય. Dr. Pushpa Dixit -
-
કાઠિયાવાડી થાળી
#કાંદાલસણ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ( ઓછા તેલ મસાલા શાક ભાજી) કાઠિયાવાડી થાળી Minaxi Agravat -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદની દાળ શરીર માટે અતિ ગુણકારી, પૌષ્ટિક છે, રોટલા, ભાખરી કે પરોઠા સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
રજવાડી અડદ દાળ અને રાઈસ(rajvadi dal and rice recipe in gujarati)
#સુપરસેફ૪#દાળ અને રાઈસ#માઇઇબુક#પોસ્ટ૨૭અડદની દાળ એ એક પારંપરિક દેશી ખોરાક છે. જે આપણે ઘરે બનાવીએ છીએ. પરંતુ અહીં થોડા રજવાડી સ્વાદ મુજબ રજવાડી સ્ટાઇલ અડદની દાળ બનાવી છે. રેગ્યુલર સ્વાદમાં થોડો રજવાડી સ્વાદ મળી જાય તો ખૂબ મજા પડી જાય છે. એમજ અડદની દાળ અને સાથે રાઈસ એ ખૂબ પૌષ્ટિક ખોરાક છે. આ દાળ ને રોટલા સાથે ખાવાની પણ મજા પડે છે. Divya Dobariya -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EBમોસ્ટલી અડદની દાળ વધારવામાં નથી આવતી નાગર બ્રાહ્મણ અડદની દાળ વધારવામાં આવે છે અને છાશમાં ચણાનો લોટ ની આંટી નાખી કરવામાં આવે છે.જેનો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે.😋 @Darshcook_29046696Darshna Pandya -
કાઠિયાવાડી (ખાંડ-ગોળ વગર) થાળી
#લોકડાઉન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ખાંડ અને ગોળ વગર સ્વાદિષ્ટ રસોઈ Minaxi Agravat -
-
કાઠિયાવાડી કઢી ખીચડી (Kathiyawadi Kadhi Khichdi Recipe In Gujarati)
પૌષ્ટિક અને સુપાચ્ય કાઠિયાવાડી ભાણું Minaxi Agravat -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#Eb દરેક શનિવારે મારા ઘરે અડદની દાળ બને.. ખૂબ જ પૌષ્ટિક અને શિયાળામાં ખાસ બનતી દાળ. રોટલા સાથે રીંગણનું શાક હોય તો.. તો.. મોજ જ પડી જાય. Dr. Pushpa Dixit -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
અડદની દાળ ખાવાની મજા તો શિયાળામાં આવે.#EB Vibha Mahendra Champaneri -
અડદની દાળ
#પીળી આપણી પરંપરાગત કાઠિયાવાડી વાનગી હું શેર કરી રહી છું વઘારયા વગર ની અડદની દાળ Vaishali Nagadiya -
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#GA4 #Week24( શનિવાર એટલે બધા અડદની દાળ વધુ બનાવે ને તેમાં લસણ વધારે નાખવું જેથી ટેસ્ટી લાગશે. SNeha Barot -
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
આમ તો આપણે અલગ અલગ પ્રકારની દાળ બનાવી એ છીએ, પરંતુ શિયાળામાં અડદની તીખી, ચટાકેદાર , દાળ ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#સાઉથઆ વાનગી સાઉથની ખૂબ જ ફેમસ છે. જે અડદની દાળમાંથી બને છે. અડદની દાળ પૌષ્ટિક છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)