અડદની દાળ અને રોટલો

#એનિવર્સરી
# મેઈન કોર્સ
નમસ્તે બહેનો જય શ્રી કૃષ્ણ આજે હું કોર્સમાં અડદની દાળ સાથે રોટલો કાંદા ટમેટા નું સલાડ ગોળ મરચાં અને અથાણું આ full dish લઈને આવી છું આશા છે કે તમને પસંદ પડશે આપણે ફાસ્ટ ફૂડ તો રોજ ખાતા જ હોઈએ છીએ પણ જો કાઠીયાવાડી ડીસ મળી જાય તો તેનો સ્વાદ જ કંઈક અલગ હોય છે
અડદની દાળ અને રોટલો
#એનિવર્સરી
# મેઈન કોર્સ
નમસ્તે બહેનો જય શ્રી કૃષ્ણ આજે હું કોર્સમાં અડદની દાળ સાથે રોટલો કાંદા ટમેટા નું સલાડ ગોળ મરચાં અને અથાણું આ full dish લઈને આવી છું આશા છે કે તમને પસંદ પડશે આપણે ફાસ્ટ ફૂડ તો રોજ ખાતા જ હોઈએ છીએ પણ જો કાઠીયાવાડી ડીસ મળી જાય તો તેનો સ્વાદ જ કંઈક અલગ હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળને કૂકરમાં જરૂર મુજબ પાણી નાખી અને બાફી લેવી ત્યારબાદ આદુ-મરચા-લસણની પેસ્ટ બનાવી તેમાં મીઠું મરચું ધાણાજીરુ આખું જીરું વાટીને નાખવું અને કોથમીર નાખવી
- 2
હવે અડદની દાળને બ્લેન્ડરથી અધકચરા વાટી લેવી તેમાં પેલી બનાવેલી આદુ મરચાની પેસ્ટ ને બધું નાખી અને મિક્સ કરી લેવી ત્યાર બાદ તેને ગેસ પર થોડીવાર ઉકળવા દેવી
- 3
તો તૈયાર છે અડદની દાળ હવે તેની સાથે બાજરીનો રોટલો ખુબ સરસ લાગે છે તો રોટલો બનાવી શું
- 4
આ ડીશ ની સાથે આપણે કાંદા ટમેટા સલાડ તેમજ ગોળ મરચા ઘી છાશ અને ઘઉંના પાપડ અથાણું વગેરે સર્વ કરીશું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રોલ પીઝા સ્પાઈસી બાઈટ
#તીખીનમસ્તે બહેનો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હશો આજે હું એક અલગજ તીખી રેસિપી લઈને આવી છું જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે તો ચાલો મિત્રો આપણે બનાવીએ. Dharti Kalpesh Pandya -
બટાકા વડા
નમસ્તે બહેનો😊જય શ્રી કૃષ્ણ 🙏આજે હું તમારી સમક્ષ ટેસ્ટફુલ રેસિપી લઈને આવી છું આશા છે કે તમને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે. Dharti Kalpesh Pandya -
-
-
-
કાઠિયાવાડી દેશી ખાણું અડદની દાળ અને બાજરા નો રોટલો
પૌષ્ટિક અડદની દાળ અને સ્વાસ્થ વર્ધક બાજરો Minaxi Agravat -
-
બાજરીનો રોટલો-અડદ દાળ(Bajari Rotlo-Adad Dal Recipe in Gujarati)
#india2020#વિસરાતી વાનગીપોસ્ટ 1 બાજરીનો રોટલો અને અડદની દાળ Mital Bhavsar -
ઇડલી સંભાર
#બ્રેકફાસ્ટ રેસિપીનમસ્તે બહેનો દરેક બહેનો અને મિત્રો ને નવા વર્ષની શુભકામનાનવા વર્ષની એટલે કે 2020 ની આ મારી પ્રથમ પોસ્ટ છે આજે હું તમારી સમક્ષ સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ ઇડલી સંભાર લઈને આવી છું તો આશા રાખું છું કે તમને મારી રેસીપી પસંદ આવશે Dharti Kalpesh Pandya -
બથુઆ (ચીલની ભાજી) અને કાળી અડદની દાળ
શિયાળામાં જ આ ભાજી મળે અને અડદની દાળ પણ ખૂબ જ હેલ્ધી. રોટલા, રોટલી કે ભાત સાથે ખવાય. Dr. Pushpa Dixit -
ઊંધિયું
#શિયાળાજય શ્રી કૃષ્ણ બહેનો આજે હું તમારી બધાની સમક્ષ એક સરસ મજાની રેસીપી લઈને આવી છું જેનું નામ છે ઊંધિયું નામ સાંભળતાની સાથે જ બધાના મોઢામાં પાણી આવી ગયું હશે ઊંધિયું તો કોને ના ભાવે બધા જ શાક નો રાજા ગણાય છે તો આશા રાખું છું કે તમને મારી રેસીપી પસંદ આવશે આભાર Dharti Kalpesh Pandya -
પાલક અને કોથમીરનું હેલ્થી જ્યુસ
જય શ્રી કૃષ્ણ 🙏નમસ્તે બહેનો ☺આપણે રોજિંદા જીવનમાં ફાસ્ટ ફૂડ તો ખાતા જ હોઈએ છીએ પરંતુ આપણે આપણા શરીરની કાળજી માટે થોડો પૌષ્ટિક આહાર પણ લેવો જરૂરી છે તો આજે હું તમારી સમક્ષ વિટામીનથી ભરપૂર એવો પાલક અને કોથમીરનો જ્યુસ લઈને આવી છું આશા છે કે તમને મારી રેસીપી પસંદ આવશે. Dharti Kalpesh Pandya -
-
અડદની દાળ
#પીળી આપણી પરંપરાગત કાઠિયાવાડી વાનગી હું શેર કરી રહી છું વઘારયા વગર ની અડદની દાળ Vaishali Nagadiya -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#Week10#Adad dal . અડદની દાળ એ પરંપરાગત, પૌષ્ટિક(વિટામિન અને પ્રોટીનથી ભરપૂર) અને મૂળ વાનગી છે. ફક્ત દાળ,લસણની ચટણી,ગોળ અને સાથે રોટલો કે ભાખરી હોય તો સાથે બીજી કોઈ જ વસ્તુની જરૂર પડતી નથી.ખાધા પછી તરત જ ધરાયા (સંતોષ)નો ઓડકાર આવે છે. Smitaben R dave -
અડદની દાળ (Adad Dal Recipe in Gujarati)
#AM1#અડદની દાળતીખી અને ચટાકેદાર અડદની દાળ બનાવી ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
-
-
દેશી ભાણું-બાજરીનો રોટલો અને રીગણની કઢી
#હેલ્થી#indiaપોસ્ટ 3દેશી ભાણું હોય,એટલે માટીના વાસણમાં રસોઈ બને,માટીના વાસણમાં જમવાનું.આજે વરસાદવરસતો હતો,ને મને દેશી જમવાની ઈચ્છા થઈ. આજે માટીની કલાડી માં બાજરીનો રોટલો બનાવ્યો છે,સાથે રીગણની કઢી પણ બનાવી છે.અને માટીના વાસણોમાં જ પીરસ્યું છે.તો તે હેલ્થ માટે ખૂબ સારું છે. પધારો દેશી જમણ તૈયાર છે. Heena Nayak -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
જેને બાજરીનો રોટલો ભાવતું નહીં હોય તે પણ આ રોટલો હોંશે હોંશે ખાશે Shethjayshree Mahendra -
-
-
થેપલા બટેટા નું રસાવાળું તીખું શાક અને અથાણું
#એનિવર્સરી #મેઈન કોર્સ #તીખી #week 2 Khyati Ben Trivedi -
મકાઈના પાનિયા અને અડદની દાળ
#KRC મારું મોસાળ રાજસ્થાનના કુશલગઢ નામના ગામમાં છે ત્યાં આગળ મકાઈના લોટના પાનિયા અને અડદની દાળ એકદમ ફેમસ ફૂડ ગણાય છે આ પાણીયા એટલે ખાખરાના પાન ઉપર મકાઈના લોટના પાનિયા બનાવવાના અને છાણા ઉપર શેકી અને ખાવાના હોય છે તેને ગેસ ઉપર લાકડા ઉપર તવી ઉપર ક્યાંય મૂકવામાં આવતા નથી ફક્ત છાણાં સળગાવીને એના ઉપર બે પાન વચ્ચે ગોઠવીને શેકવામાં આવે છે એટલે પાનની સોડમ અને છાણામાં શેકાઈ આવેલા સોડમ ખુબ સરસ બેકિંગની સુગંધ આવે છે અને સાથે લસણ મૂકીને અડદની દાળ ટેસ્ટ એકદમ સરસ આવે છે આ જુની પરંપરાગત વાનગી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
વઘારેલો ડ્રાય લસણીયો રોટલો (Garlic Roasted Dry Rotla Recipe In Gujarati)
#વેસ્ટ આ વાનગી જૂની અને જાણીતી છે અને બધાને તે ભાવે નાના બાળકો રોટલો નખાય તો તેને વધારીને લસણવાળો રોટલો બનાવી આપે તો તેને ખૂબ જ ટેસ્ટી લાગે Disha Bhindora -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trendweek 3ગુજરાતી થાળી દુનિયાનો કોઈ પણ માણસ ખાવા ઈચ્છે. એમાં પણ કાઠીયાવાડી અડદની દાળ મળી જાય તો તો પછી મોજ આવી જાય Nirali Dudhat -
-
અડદની પંજાબી દાળ (Urad Punjabi Dal Recipe In Gujarati)
#AM1#panjabiadaddal#dabaltadkaadaddalડબલ તડકા વાળી અડદની દાળ Shivani Bhatt
More Recipes
ટિપ્પણીઓ