ફૂદીના ના મુઠીયા

#સ્નેક્સ
નોંધઃ મે અહીં ચોખાં ચણા દાળ અને જુવાર ઘર ઘંટી મા દળ્યા છે જેથી લોટ કકરો પડે. જીણા લોટ નો ઉપયોગ નથી કર્યો. હાંડવા ના લોટ જેવો લોટ રાખવો.
ફૂદીના ના મુઠીયા
#સ્નેક્સ
નોંધઃ મે અહીં ચોખાં ચણા દાળ અને જુવાર ઘર ઘંટી મા દળ્યા છે જેથી લોટ કકરો પડે. જીણા લોટ નો ઉપયોગ નથી કર્યો. હાંડવા ના લોટ જેવો લોટ રાખવો.
રાંધવાની સૂચનાઓ
- 1
ફૂદીનો તોડી ને જીણો સમારી ધોઈ ને નીતરતો કરવો.
- 2
હવે એક પરાત મા ચોખાં નો લોટ જુવાર નો લોટ અને ચણા નો લોટ ભેગો કરી મીઠું નાખી મુઠ્ઠી પડતું મોણ ઉમેરી હિંગ તલ ફૂદીનો લાલ મરચું પાઉડર હળદર અને ખાંડ દહીં ઉમેરી હલાવી લેવું. કઠણ કણક રાખવી 5-10મીન રાખી નાના નાના મુઠીયા વાળી લેવા.
- 3
હવે તેલ ગરમ કરી મધ્યમ ધીમા તાપે તળવા જેથી અંદર થી કાચા ના રહે. ઉપર થી પડ ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ થાય એ રીતે તળવા. તૈયાર છે ટેસ્ટી એવા ફૂદીના મુઠિયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6બહુ ફટાફટ બની જાય છે. મેં ભાત અને ચણા ના લોટ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. ઘણા લોકો ઘઉં નો લોટ, ચોખા નો લોટ નો ઉપયોગ કરી ને બનાવે છે પણ પારંપરિક તો ભાત અને ચણા ના લોટ અને દહીં નો ઉપયોગ કરી ને બને છે. Arpita Shah -
જુવાર ના ઢેબરાં (Jowar Dhebra Recipe In Gujarati)
#GA4#Week16#Jowarથેપલા બધા ના ઘરે બને છે..મેં પણ જુવાર ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવીયા છે. Binita Makwana -
ભાત ના રસિયા મુઠીયા
#ચોખા#india#પોસ્ટ-12આ વાનગી રાંધેલા ભાત માંથી અને છાસ થી બનાવવા મા આવે છે.સાંજ ના ડિનર માટે પરફેક્ટ છે. Jagruti Jhobalia -
લુણી ની ભાજી ના મુઠીયા
#જૈનઆ એકદમ હેલ્થી વાનગી છે. મે આમાં અલગ અલગ લોટ નો ઉપયોગ કર્યો છે. Hansa Ramani -
હાંડવો (Handwa recipe in gujrati)
#ભાતચોખા અને ભાત ને ઘણી અલગ રીતે વાપરી ને નવી નવી વાનગી બનાવી શકાય.....આજે મેં અહીં હાંડવો બનાવ્યો છે ચોખા અને ચણા ની દાળ ના મિશ્રણ માંથી બને છે.....ગુજરાતી દરેક સ્ત્રી ની પહેલી પસન્દગી એટલે હાંડવો..........તેમાં બધાજ સ્વાદ આવી જાય....જેમ કે ખટાશ, ગળપણ,તીખાશ વગેરે.....તો ચાલો જોઈ લઈ એ હાંડવા ની પદ્ધતિ........હું હમેશા હાંડવા માટે ચોખા અને ચણા ની દાળ નો લોટ બનાવી ને રાખું છું જેથી વારે ઘડીએ પીસવાની માથાકૂટ ના રહે.તેની માટે બે ભાગ ના ચોખા અને એક ભાગ ની દાળ. આજ માપ પદ્ધતિ થી આપણે હાંડવો બનાવીએ તો સ્વાદ માં ખુબજ સરસ બનશે........ Parul Bhimani -
દુધી ના મુઠીયા(Dudhi na muthiya recipe in Gujarati)
મુઠીયા ગુજરાતી ટ્રેડીશનલ વાનગી છે વિવિધ શાક ભાજી અને લોટ ના ઉપયોગ કરી ને બનાવાય છે. સ્ટીમ રેસીપી હોવાને લીધે હેલ્ધી છે.મે હાન્ડવા ના લોટ,જુવાર ના લોટ,રાગી ના લોટ ,ઘંઉ ના કકરા લોટ ને ઉપયોગ કરી ને સપ્તરંગી દુધી ના મુઠીયા બનાવયા છે સાથે ઘી બનાવતા જો બગરુ (માવા) નિકળે છે એ નાખયા છે Saroj Shah -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ જુવાર નું ખીચું. ચોખા ના લોટ નું ખીચું વારંવાર બધા બનાવતા જ હોય છે. આજે મેં સ્વાદિષ્ટ અને ચટાકેદાર જુવાર નાં લોટ નું ખીચું દહીં નો ઉપયોગ કરીને બનાવ્યું છે. ઝટપટ બનતો, મોં માં ઓગળી જાય તેવો રૂ જેવો પોચો, પચવામાં હલકો એકદમ પૌષ્ટિક નાસ્તો. Dipika Bhalla -
-
ભાત ના ક્રિસ્પી મુઠીયા (Bhat Crispy Muthia Recipe In Gujarati)
#PR Post 7 પર્યુષણ રેસીપી. આજે મે ભાત ના ક્રિસ્પી મુઠીયા બનાવ્યા છે. આદુ, મરચા, લસણ અને કોથમીર નો ઉપયોગ કર્યા વગર, ભાત, અલગ અલગ પ્રકાર ના લોટ અને દહીં થી બનાવેલા ટેસ્ટી અને હેલ્ધી મુઠીયા બનાવ્યા છે. આ મુઠીયા નાસ્તા માં, ટિફિન માં અથવા રાતના હલકા ભોજન માં કોઈ પણ સમયે સર્વ કરી શકાય. Dipika Bhalla -
મીક્સ લોટ ના થેપલા (mix lot thepla recipe in Gujarati)
#સુપરસેફ2#ચણા નો, ઘઉં નો અને બાજરા નો લોટલોટ ની વાનગી એ બધી રિતે સ્વાસ્થ્ય વર્ધક છે. અહીં ચણા નો, ઘઉં નો અને બાજરા નો લોટ મિક્સ કરી ને થેપલા બનાવ્યા છે જે મારા ઘરે બધા ના પ્રિય છે. સ્વાદિષ્ટ અને હેલ્ધી થેપલા તમે પર્સન બનાવજો. Varsha Karia I M Crazy About Cooking -
લેફ્ટ ઓવર રાઈસ ના પાલક તથા ગાજર બીટ ના મુઠીયા
#ડીનર#પોસ્ટ2ભાત બચ્યો હોય તો જનરલી આપણે એના કાંદા નાખી ને ભજીયા કરી દઈએ છીએ અથવા તો વઘારી ને ખાઈ જઈએ છીએ. આજે મેં વધેલા ભાત અને બીજા અમુક લોટ ઉમેરી રંગેબીરંગા મુઠીયા બનાવ્યા છે. લીલા મુઠીયા માટે પાલક લીધી છે અને ગુલાબી મુઠીયા માટે ગાજર અને બીટ લીધું છે. Khyati Dhaval Chauhan -
જુવાર ના વડા (Jowar Vada Recipe In Gujarati.)
#GA4#Week16#Jowar. Post 1 જુવાર ના વડા ક્રિશ્પી થાય છે.સૂકા નાસ્તા ની જેમ ત્રણ ચાર દિવસ ઉપયોગ કરી શકાય.ગ્રીન ચટણી,સોસ કે ચા સાથે જુવાર ના તલ વડા ની લિજ્જત માણો. Bhavna Desai -
રાજસ્થાની દાળ ઢોકળી
#goldenapron3#week8#ટ્રેડિશનલઆમાં મે ઘઉં નો લોટ નો ઉપયોગ કર્યો છે Daksha Bandhan Makwana -
ચણા ના લોટ લાડવા(ladva recipe in gujarati)
ચણા ના લોટ ના લીસા લાડવા અત્યારે જન્માષ્ટમી પર લગભગ બધા ઘર માં બનતા જ હશે.... Meet Delvadiya -
કોબીજ ના મુઠીયા(Cabbage Muthiya Recipe in Gujarati)
#GA4#Week14#Cabbage#કોબીજ#કોબી#મુઠીયા#cookpadindia#cookpadgujaratiમુઠીયા એટલે ગુજરાતી વ્યંજન ની એક લોકપ્રિય વાનગી. મુઠીયા ઘણા પ્રકાર ના હોય છે જેવા કે મેથી, પાલક, દૂધી, વગેરે. અહીં મેં કોબીજ ના મુઠીયા પ્રસ્તુત કર્યા છે. સામાન્ય રીતે કોબીજ ના મુઠીયા લોકો ઘઉં ના લોટ, ચણા ના લોટ અને બાજરી ના લોટ માંથી બનાવતા હોય છે. પણ મેં અહીં દાળ - ચોખા નો ઉપયોગ કર્યો છે. લોટ ના મુઠીયા ખાવા માં થોડા ડ્રાય લાગે છે જ્યારે આ મુઠીયા સોફ્ટ અને મોઇસ્ટ લાગે છે. લોકો આ મુઠીયા ને નાશતા માં અથવા સાંજના ભોજન માં ખાતા હોય છે. Vaibhavi Boghawala -
દૂધી ના મુઠીયા
#CB2#Week2છપ્પન ભોગ ચેલેન્જબધા ગુજરાતી ના ઘરે લગભગ બનતા જ હોય છે. ચા સાથે પણ સરસ લાગે છે. Arpita Shah -
દેસાઇ વડા (Desai Vada Recipe In Gujarati)
#EBદેસાઇ વડા દક્ષિણ ગુજરાત ની રેસીપી છે, જે જુવાર નો લોટ અને ઘંઉ નો લોટ ના મિશ્રણ ને આથો લાવી ને બનાવવા માં આવે છે,જે સ્વાદ મા ખાટા, તીખા અને કુરકુરા હોય છે. Bhavisha Hirapara -
જુવાર મેથીના થેપલા (Jowar Methi Thepla Recipe in Gujarati)
મારી જિંદગી ના ૬૪ વરસ મા મેં ક્યારેય જુવાર ની કોઈ વાનગી નથી ખાધી પરંતુ કૂકપેડ ના ગોલ્ડન એપ્રન ની ચેલેંજ માટે મેં પહેલી વાર જુવાર ના લોટ ની વાનગી ચમચમિયા બનાવ્યા..... અને બાપ્પુડી મઝા આવી ગઈ.... શું મિઠાસ છે જુવાર ના લોટ માં...... એના માટે હું કૂકપેડ નો હ્રદયપૂર્વક❤ આભાર માનું છું.... હવે તો જુવાર ના લોટ નો ઉપયોગ હું વારંવાર કરતી રહીશ .... આજે મેં મેથી ના થેપલા જુવાર ના લોટ મા બનાવ્યા છે...... મૌજા હી મૌજા....💃💃💃 Ketki Dave -
જુવાર પાલક ના મુઠીયા (Jowar Palak Muthia Recipe In Gujarati)
મુઠીયા એ દરેક ના ઘર માં બનતી અને નાના મોટા સૌ ને ભાવતી એક રેસિપી છે.. પણ આજે મેં ઘરવમાં જુવાર નો લોટ પડેલો જોઈ થયું ચાલો એમાંથી કંઈક બનાવું.. એથી એમાં પાલક ઉમેરી અને મુઠીયા બનાવ્યા... જે સ્વાદ માં ખુબ જ સરસ..વડી એકદમ પોચા બન્યા અને હેલ્થી તો ખરા જ..😊👍🏻 Noopur Alok Vaishnav -
જુવાર ને ભાત ના મુઠીયા
#ML મુઠિયા તો આપડે અલગ પ્રકાર ના ખાતા જ હોય પરન્તુ જુવાર ને ભાત ના મુઠિયા એકદમ સોફ્ટ ને ટેસ્ટી બને છે જે આજ બનાવિયા... Harsha Gohil -
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
મુઠીયા એ બાફેલ ગુજરાતી ફરસાણ છે જેને નાસ્તા અને હળવા ભોજન તરીકે પણ લઈ શકાય છે. મુઠીયા મા દુધી મેથી જેવા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે. અલગઅલગ લોટ પણ વાપરી શકાય છે. અહીં મેં ઘઉં અને ચણાના લોટ નો ઉપયોગ કરી મેથી ના મુઠીયા બનાવ્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#GA4#Week12#besan Rinkal Tanna -
રાગી ના વડાં
આ વાનગી કેલ્શિયમ થી ભરપૂરછે.કારણ કે આ વાનગી રાગી ના લોટ માં થી બનાવવામાં આવી છે,સાથે તલ નો પણ ઉપયોગ કર્યો છે. પ્રવાસ માં લઈ જવાય એવી વાનગી છે. Mamta Kachhadiya -
ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
#KS7આજે મે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. તે તમને જરૂર ગમશે. Aarti Dattani -
મૂળાના મુઠીયા (Mooli Muthia Recipe In Gujarati)
#AT#MBR4Week4શિયાળામાં અલગ અલગ પ્રકારના મુઠીયા દરેક ઘરોમાં બનતા જ હોય છે તો મેં આજે મૂળાના મુઠીયા બધા જ લોટ મિક્સ કરીને બનાવ્યા છે જે ખૂબ જ હેલ્થ ફુલ છે. મૂળાના મુઠીયા (ઘઉં,જુવાર,બાજરી અને બેસન ના લોટ ના Amita Parmar -
પાપડા વડા (Pappada vada recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ2પાપડા વડા એ કેરાલા નું સ્વાદિષ્ટ નાસ્તો છે જે ઘર ઘર માં બનતો. જો કે હવે ફ્રાયમ્સ અને ચિપ્સ ના સમય માં તેની ચાહના ઘટી છે. નામ પર થી જ ખબર પડે કે આ વ્યંજન પાપડ થી બને છે. પાપડ પોતે જ એક સ્વાદિષ્ટ અને જોતા જ ખાવાનું મન થાય એવું છે અને એમાં થી બનેલા આ વડા તો જોતા જ જાત ને રોકી ના શકાય. અને પળભર માં તો સફાચટ.સામાન્ય રીતે આપણે જ્યારે પાપડ તળીયે ત્યારે તે ફૂલી ને મોટા થાય છે પણ આ વાનગી માં પાપડ ફુલતા નથી.પાપડા વડા ચોખા નો લોટ અથવા ચોખા બન્ને થી બનાવી શકીએ. મેં ચોખા ના લોટ થી બનાવ્યા છે. ચોખા વાપરીએ તો તેને પલાળી, વાટી ને વાપરી શકાય. કેરાલા ના પાપડ નો ઉપયોગ થાય આ બનાવા માં પરંતુ મેં ચોખા ના નાના પાપડ નો ઉપયોગ કર્યો છે. Deepa Rupani -
જુવાર ના પૂડા
#SQજુવાર ના પૂડાપૂ ડા બેસન ઘઉં ચોખા જુવાર અને અલગ અલગ લોટ માં થી બને છે મે આજે જુવાર ના લોટ ના પૂડા બનાવ્યાં છે Rachana Shah -
લીલા ચણા ના સ્વાદિષ્ટ વડા
શિયાળામાં લીલા ચણા એટલે કે પોપટા કે જીજરા મળે છે.લીલા ચણા નો ઉપયોગ કરી શાક,પરાઠા, સૂપ,સલાડ, ઘૂઘરા, કચોરી....જેવી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે...તો જીજરા ને શેકી ને કે બાફી ને પણ ખાઈ શકાય....આરોગ્ય ની દષ્ટિ એ ગુણકારી એવા લીલા ચણા માં થી આજે મેં વડા બનાવ્યાં...સરસ થયા .#લીલા ચણા ના વડા#પોપટા ના વડા#લીલાં ચણા મલટીગ્રેઈન લોટ ના વડા# લીલા ચણા બાજરી ના વડા Krishna Dholakia -
ક્લબ વડા
#ફ્રાયએડ#ટિફિનક્લબ વડા પાલકની ભાજી, મેથી ની ભાજી, તાંદળજાની ભાજી, કોથમીર, ફૂદીનો, ગાજર વગરે નાખીને બનાવ્યા છે. આ ઉપરાંત તેમાં ઢોકળા નો લોટ, ચણા નો લોટ અને જુવાર-બાજરી નો લોટ પણ ઉમેર્યો છે. આ વડા વિવધ લીલી ભાજી અને વિવિધ લોટ નું મિશ્રણ હોવા થી મે તેને ક્લબ વડા નામ આપ્યું છે. Anjali Kataria Paradva -
રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા
#માઇલંચબપોરે જમવામાં માટે ગુલાબી રીંગણ નો ઓળો ,સાથે જુવાર ના રોટલા,છાસ,પાપડ,સલાડ હોય તો પછી દાલ ભાત ની જરુર પડતી નથી. તો આજે મેં બનાવ્યો છે રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા.. અને ઉપર થી ઠંડી સરસ છાસ.. જે ગરમી માં શરીર માટે બહુ જ સારી છે. Krishna Kholiya -
More Recipes
ટિપ્પણીઓ (9)