રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવા માં દહીં અને મીઠું નાખી ને મિક્સ કરી લેવું હવે પાણી ઉમેરી ખીરું રેડી કરવું 20 મિનિટ રહેવા દેવું હવે સ્ટીલ ના ચાર ગ્લાસ અંદર થી તેલ થી ગ્રીસ કરી લેવા
- 2
બીજી બાજુ બટાકાનો માવો કરી લેવો હવે એક પેન માં તેલ મૂકી તેમાં ડુંગળી અને લીલા મરચા સાંતળી બટાકાનો માવો મિક્સ કરી મીઠું અનેહળદર ઉમેરી મિક્સ કરી માવો તૈયાર કરો અને તેને નળાકાર શેપ આપી ગ્લાસ ના સાઈઝ કરતા થોડી ઓછી લંબાઈ રાખી તૈયાર કરવું
- 3
હવે રવાના ખીરા માં ઇનો મિક્સ કરી બરાબર હલાવી ગ્લાસ માં થોડું ખીરું ઉમેરી તેમાં બટાકા નો બનાવેલો રોલ મૂકી તેના પર ફરી પાછુ ખીરું રેડી ઈડલીના કુકર માં સ્ટીમ કરવા મૂકવું આ રીતે બધા ગ્લાસ રેડી કરવા 25 મિનિટ સ્ટીમ કરવુ
- 4
હવે સ્ટીમ કર્યા પછી ગ્લાસ ને બહાર નીકાળી તેને બરાબર ઠંડુ થવા દેવું બીજી બાજુ એક પેન માં 1 તેલ લઇ રાઈ - હિંગ નો વઘાર કરી તેમાં લીમડો મિક્સ કરી થોડું પાણી મિક્સ કરી હળદર,લાલ મરચું, લીલાધાણા ઉમેરી 1/2 મિનિટ ઉકાળવું પછી ગેસ બંધ કરી દેવો
- 5
હવે ગ્લાસ માં થી રોલ ને ચપ્પા થી ધીમેથી રોલ ને બહાર નીકળવા હવે આ રોલ ને પેન માં બનાવેલા વધાર માં રગદોળવા આ રીતે બધા રોલ રેડી કરવા
- 6
હવે આ રોલ ને કટ કરી ને સર્વિંગ પ્લેટ માં સર્વ કરો ને સ્પાઈસી રોલ ની મજામાં માણો (તમે અહીં રવા ના ખીરા ને બદલે ઈડલી ના ખીરા નો પન ઉપયોગ કરી શકો cho)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મસાલા ફરસી પૂરી (masala farsi puri)
#સ્નેક્સઆ પૂરી ચ્હા સાથે ને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે. ખાવામાં ટેસ્ટી ને ક્રીસ્પી લાગે છે. Vatsala Desai -
-
-
-
-
-
બટાકા પૌંઆ (Bataka poha recipe in Gujarati)
#સ્નેક્સલંચ બોક્સમાં લઈ જઈ શકાય ને નાસ્તામાં પણ ખાઈ શકાય છે. આ ઝડપી ને ટેસ્ટી લાગે છે . Vatsala Desai -
-
-
-
ચોળા નું શાક (Chola nu shaak recipe in Gujarati)
#સુપરશેફ 1#week-1#શાક એન્ડ કરીસ#post-૨ Dipika Bhalla -
-
બટેટા નું રસાદાર શાક (bateta rasadar shak recipe in Gujarati)
#માઇઇબુકપોસ્ટ 8#વિકમિલ 1 પોસ્ટ 2 Gargi Trivedi -
-
-
-
-
-
-
લેમન વર્મીસેલી ઉપમા (કુકરમાં) (Lemon vermicelli upma recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ2 #સ્નેક્સ #post4 Bansi Kotecha -
-
-
-
ઇન્સ્ટન્ટ મેંદુવડા (instant menduwada recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૫#વિક્મીલ૧પોસ્ટ:૨ Juliben Dave
More Recipes
ટિપ્પણીઓ (4)