મસાલા ચણા (masala chana in Gujarati)
#સ્નેકસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ મા તેલ ને સેજ ગરમ કરી તેમાં જીરું શેકવા મૂકવું. જીરું ગુલાબી કલર થાય એટલે ટામેટા ક્રશ કરેલા નાખવા.
- 2
ટામેટા શેકાય જાય એટલી તેમાં બધા મસાલા નાખવા.
- 3
ટામેટા અને મસાલા મિક્સ થય જાય એટલે તેમાં બફાયેલા ચણા નાખી. મિક્સ કરી લેવું. એટલે મસાલા ચણા તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દુધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
એકલી દુધી નું શાક બધા ને નથી ભાવતું તો મે આજે દુધી ચણા નું શાક બનાવું છે.#GA 4#Week 21. Brinda Padia -
-
-
-
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
#AM3આ ચણા મસાલા ને શાક તરીકે તો ખાઈ શકીએ છીએ પણ ચણા મસાલા માં ડૂંગળી, ટામેટું લીલા ધાણા, લીલી ડૂંગળી નાંખી ને ચાટ ની જેમ પણ ખાઈ શકાય છે. જે ખૂબજ હેલ્ધી ડીશ કહેવાઈ. તો જરૂર ટ્રાય કરજો. Reshma Tailor -
ચણા મસાલા(Chana Masala Recipe In Gujarati)
#ગુરુવારચણા મસાલા એક પોષ્ટિક નાસ્તો છે , પ્રોટીન રીચ ,ફાઈબર યુકત દેશી ચણા ગ્રેવી કરી ને લંચ ડીનર મા લઈ શકાય છે. સ્વાદિષ્ટ, જયાકેદાર, મસાલેદાર ચણા બનાવા મા સરલ છે. Saroj Shah -
-
દૂધી ચણા ની દાળ (DUDHI CHANA DAL RECIPE IN GUJARATI)
#KS6#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
-
છોલે ચણા(Chole chana Recipe in Gujarati)
#GA4 #Week6 #Chickpeasચણા એ ખૂબ જ પૌષ્ટિક આહાર છે તો નાના મોટા દરેકને પસંદ આવે એવી છોલે ચણાની સબ્જી હોટલ જેવી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી છોલે ચણાની રેસિપી જોઈએ.Dimpal Patel
-
ચણા મસાલા(Chana Masala Recipe In Gujarati)
આ ડીશ મારા સસરા ની ફેવરિટ છે.પલસાણા માં હિમાલય ધાબા છે ત્યાં ઘણી વાર ખાવા પાપા લઈ જાય છે. તો હવે મારું પણ ફેવરિટ થય ગયુ. Jenny Nikunj Mehta -
-
-
-
-
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
#DIWALI2021#Navratri Prasad અત્યારે નવરાત્રી ચાલી રહી છે મે દેશી કાળા ચણા ના પ્રસાદ બનાવયા છે (ચણા ના પ્રસાદ) Saroj Shah -
મસાલા ચણા (Masala Chana Recipe In Gujarati)
#Tips. સુકા ચણા ને પાણીથી ધોઈ બીજું પાણી ઉમેરી ચાર-પાંચ કલાક પલાળી ને પછી કૂકરમાં બાફવા થી ચણા સરસ બફાઈ જાય છે. તેમાં સોડા નાખવાની જરૂર પડતી નથી. Jayshree Doshi -
ચણા મસાલા
લંચ માં બ્રાઉન ચણા અને રાઈસ પાપડ બનાવી દીધા..રસાવાળા ચણા હોય એટલે રાઈસ સાથે પરફેક્ટ કોમ્બિનેશન.. Sangita Vyas -
-
મસાલા ચણા બટાકા (Masala Chana Bataka Recipe In Gujarati)
#ChooseToCookલંચ માટેનું પર્યાપ્ત મેનુ એટલે મસાલા ચણા બટાકા..આમાં દાળ,ભાત ની જરૂર ના પડી.રોટલી, આથેલા મરચા સાથે બહુ જ મજા આવી ગઈ.. Sangita Vyas -
-
-
ચણા મસાલા (Chana masala in gujrati)
#ડીનર સાંજના ભોજનમાં આપણે ગ્રેવી વાળા શાકનો સમાવેશ વધુ કરતા હોઈએ છીએ આ રીતના ચણા મસાલા બનાવવાથી સ્વાદિષ્ટ ભોજન માણી શકાય. Bijal Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12867107
ટિપ્પણીઓ