ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
#DIWALI2021
#Navratri Prasad
અત્યારે નવરાત્રી ચાલી રહી છે મે દેશી કાળા ચણા ના પ્રસાદ બનાવયા છે (ચણા ના પ્રસાદ)
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
#DIWALI2021
#Navratri Prasad
અત્યારે નવરાત્રી ચાલી રહી છે મે દેશી કાળા ચણા ના પ્રસાદ બનાવયા છે (ચણા ના પ્રસાદ)
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી..ચણા ને 7,8 કલાક પાણી મા પલાળી ને શોક કરી નિથારી ને કુકર મા બાફી લેવાના એક વ્હીસલ થાય ગૈસ ની ફલેમ સ્લો કરી ને ચણા ને 10મિનિટ કુક થવા દહીં ને ગૈસ બંદ કરી ને કુકર ઠંડા પડવા દેવાના. પછી પાણી નિથારી ને ચણા કોરા કરી લેવાના
- 2
કઢાઈ મા તેલ ગરમ કરી ને જીરા ના વઘાર કરી ને હળદરપાઉડર ધણા પાઉડર અમચુર પાઉડર અને મીઠુ નાખી ને શેકી લો પછી બાફેલા ચણા નાખી મિક્સ કરી ને ચાટ મસાલા નાખી કોથમીર દાડમ ના દાણા થી ગાર્નીશ કરી ને માતા રાણી ને ભોગ પ્રસાદી લગાવો
Similar Recipes
-
દેશી કાળા ચણા ની રસાદાર સબ્જી (Desi Kala Chana Rasadar Sabji Recipe In Gujarati)
#LO#લેફટ ઓવર ચણા#cookpadrecipe#Diwali2021 સવારે મે માતાજી ના પ્રસાદ માટે ચણા ના પ્રસાદ બનાયા , ચણા વધારે માત્રા મા બફાઈ ગયા તો મે સાન્જે ચણા ની રસદાર ગ્રેવી વાલા સબ્જી બનાઈ છે દેશી કાળા ચણા ની રસેદાર સબ્જી. Saroj Shah -
ચણા મસાલા(chana masala recipe in gujarati)
#સુપરશેફ 3#માનસૂન સ્પેશીયલ પોસ્ટ૩#માઇઇબુક રેસીપી માનસુન ની ડિમાન્ડ છે ભજિયા અને કુછ તળેલા ગરમાગરમ.. માનસૂન ને ન્યાય મળે દર રોજ બરસાત મોસમ હોય.સાથે આનંદ ની સાથે હેલ્થ ,પોષ્ટિકતા ના ધ્યાન પણ રાખવાના હોય મે સરમ ગરમાગરમ મસાલેદાર , જયાકેદાર,બધા ના મનપસંદ લિજજતદાર ,પ્રોટીન રીચ કાળા ચણા બનાવયા છે . ઓછા તેલ મા આપણી ડિમાન્ડ પૂરી કરે છે તો ચાલો બનાવી ને માનસુન એન્જાય કરીયે.. Saroj Shah -
ચણા ચટપટા (Chana Chatpata Recipe In Gujarati)
#cookpad Gujarati#Cookpad Indiaપ્રોટીન,ફાઈબર થી ભરપુર રેસીપી છે , નાસ્તા મા અથવા લંચ કે ડીનર મા શાક તરીકે બનાવી શકો છો. નાના ,મોટા બધા માટે ની હેલ્ધી અને ટેસ્ટફુલ રેસીપી છે.. Saroj Shah -
છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
#RC3#Week 3#Red#cooksnapeછોલે ચણા /કાબુલી ચણા બનાવાની ધણી બધી રીત છે પંજાબા છોલે ,મે રેડ ગ્રેવી મા છોલે બનાવયા છે Saroj Shah -
ચણા મસાલા(Chana Masala Recipe In Gujarati)
#ગુરુવારચણા મસાલા એક પોષ્ટિક નાસ્તો છે , પ્રોટીન રીચ ,ફાઈબર યુકત દેશી ચણા ગ્રેવી કરી ને લંચ ડીનર મા લઈ શકાય છે. સ્વાદિષ્ટ, જયાકેદાર, મસાલેદાર ચણા બનાવા મા સરલ છે. Saroj Shah -
હોલી કી થાલી
#હોલિકા દહન નિ દિવસે વ્રત કરી ને હોલિકા દહન ના દર્શન કરી ને જમે છે. અને ભારતીય પરમ્પરા મુજબ ખેતરો મા ઘંઈ અને ચણા ના પાક થાય છે . નવા ઘઉં ,ચણા હોલી મા અર્પણ કરી ને ચણા અને ઘઉં ની વાનગી બનાવે છે.. મે ઘઉં ના લોટ ની પૂરી અને સેવંઇયા ખીર બનાવી છે . દેશી કાલા ચણા ના કોરા મસાલા ચણા અને કાબુલી ચણા ના છોલે બનાવયા છે... Saroj Shah -
ચટપટા ચણા મસાલા (Chatpata Chana Masala Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ,હેલ્ધી રેસીપી#કુકપેડ ગુજરાતીપ્રોટીન અને ફાઈબર થી ભરપુર રેસીપી છે સવાર ના નાસ્તા માટે હેલ્ધી નાસ્તા છે Saroj Shah -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#week5#લીલા ચણના શાક ઝિઝંરા ,પોપટા, બુટ અનેક નામો થી જાણીતા લીલા ચણા શિયાળા ની સીજન મા ખુબ સરસ મળે છે . લીલા ચણા ના શાક બનાવી છે. Saroj Shah -
એપલ દાડમ નું રાયતુ (Apple Pomegranate Raita Recipe In Gujarati)
#DIWALI2021#side dish (ફ્રુટ રાયતુ) ભોજન ની થાલી મા રાયતુ સાઈડ તરીકે પીરસાય છે .રાયતા વિવિધ જાત ના બને છે બુન્દી રાયતા, વેજીટેબલ રાયતા, દુધી રાયતા,કાકડી રાયતા, બીટ રાયત બને છે મે ફ્રુટ રાયતા બનાવયા છે. અને દાડમ અને એપલ લીધા છે... Saroj Shah -
સૂકા કાળા ચણા નું શાક
આઠમ નવમી પ્રસાદ માટે ચણા નું શાક.આ શાક નવરાત્રી માં માતાજી ને પ્રસાદ માં , પુરી અને શીરો સાથે ભોગ માટે બનાવાય છે.તેમાં ડુંગળી અને લસણ નો યુઝ થતો નથી.તેને સૂકા કાળા ચણા ના શાક તરીકે પણ ઓળખાય છે. Hetal Shah -
દુધી ના મલ્ટીગ્રેઈન મુઠિયા (Dudhi Multigrain Muthia Recipe In Gujarati)
#GCR# annakut prasadગજાનંદ ના અન્નકૂટ મા ભોગ ધરાવા મે મલ્ટી ગ્રેઈન,હેલ્ધી દુધી ના મુઠિયા બનાવયા છે. Saroj Shah -
લીલા ચણા ની કરી (Lila Chana Curry Recipe In Gujarati)
#MBR8#week8#VRવિન્ટર મા પોપટા ,બુટ , જેવા નામો થી ઓળખાતા લીલા ચણા મળી જાય છે,8 થી 10 ફુટ ઉચાઈ ધરાવતા પૌધા (પ્લાટં) પર નાના નાના લીલા રંગ ના પોપટા બેસે છે એની અંદર ચણા હોય છે , લીલા ચણા થી સબ્જી,હલવો સ્ટફ પૂરી ,પરાઠા જેવી અનેક રેસીપી બને છે , નાથૅ ઈન્ડિયા મા લીલા ચણા ને વાટી ને દાળ જેવુ મસાલેદાર સબ્જી બનાય છે એને" હરે ચને કા નિમોના" કહે છે (પોપટા ની સબ્જી) Saroj Shah -
નવરાત્રી નો પ્રસાદ (ચણા)
#DIWALI2021નવરાત્રી આવે એટલે મારી ઘરે માતાજી ને આ પ્રસાદ ધરાવાય છે.ફટાફટ બની જાય છે. Arpita Shah -
લીલા ચણા ના શોરબા (Lila Chana Shorba Recipe In Gujarati)
# દાળ /શાક રેસીપી#લંચ ,ડીનર ની રેસીપી# વિન્ટર મા લીલા ચણા ખુબ સારા પ્રમાણ મા મળે છે,જિન્જરા,પોપટા,બૂટ,હરા ચણા જેવા નામો થી ઓળખાતો લીલા ચણા ના કોફતા,કબાબ,શાક,હલવા જેવી વિવિધ વાનગી બનાવાય છે મે લીલા ચણા ના શોરબા બનાયા છે જે દાળ ની રીતે ભાત ,રોટલી,પરાઠા, સાથે સર્વ કરવામા આવે છે .હરે ચણા કા શોરબા(પોપટા ના શોરબા) Saroj Shah -
અમીરી સેવ ખમણી (Amiri Sev Khamni Rcipe In Gujarati)
#GCR#Bppa special recipe#Ankut-prasad recipe ગણપતિ દાદા ના અન્નકૂટ મા મે કાજુ ,દ્રાક્ષ થી ભરપુર સેવ ખમણી બનાવી છે Saroj Shah -
-
લીલા ચણા નાં નિમોના (Lila Chana Nimona Recipe In Gujarati)
#JWC3 (લીલા ચણા -પોપટા ના નિમોના)#Week ૩#Nimona recipe#cookpap Gujarati#cookpad india Saroj Shah -
કાબુલી ચણા(kabuli chana recipe in Gujarati)
# સુપરશેફ 1#શાક ,કરીસ#માઇઇબુક રેસીપી કાબુલી ચણા ને છોલે ના નામ થી પણ ઓળખીયે છે. અમૃતસરી છોલે,પિન્ડી છોલે,પંજાબી છોલે આદિ.. મધ્યપ્રદેશ મા છોલે આસાન તરીકે થી .બનાવે છે.જે ગ્રેવી ચણા ને સુનહરા લુક આપે છે. Saroj Shah -
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
દેશી ચણા નો સલાડ(desi chana no salad recipe in Gujarati)
દેશી ચણા માં પ્રોટીન,ફાઈબર,કેલ્શિયમ જેવાં પોષક તત્ત્વો ભરપૂર માત્રા માં હોય છે.તેથી સ્વાસ્થ્ય પ્રેમી વ્યક્તિઓ કાળા ચણા ખાવાનું વધારે પસંદ કરે છે.તેમાં થી ક્રન્ચી સલાડ બનાવ્યું છે.સ્વાદ ની સાથે હેલ્ધી પણ એટલો જ છે. Bina Mithani -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ ચટપટી ચણા ચાટ. કાળા ચણા નું સ્વાદિષ્ટ , મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. Dipika Bhalla -
સુકી ચોળી નુ ગ્રેવી વાળુ શાક (Suki Chori Gravy Valu Shak Recipe In Gujarati)
#TT1 ચોળી સુકી અને લીલી બે પ્રકાર ની હોય છે. સુકી ચોળી ના ઉપયોગ કઠોર તરીકે થાય છે. અને લીલી ચોળી શાક ભાજી મા ગણાય છે. મે સુકી ચોળી ના ગ્રેવી વાલા શાક બનાયા છે Saroj Shah -
લીલા ચણા ની ભાજી (Lila Chana Bhaji Recipe In Gujarati)
#MBR4#week4#cookpad Gujarati#cookpad india#સીજનલ ભાજી રેસીપી (પોપટા ની ભાજી) ચણા ની ભાજી ,પોપટા ની ભાજી, બુટ ની ભાજી તરીકે ઓળખાય છે પંચમહલ જિલા મા ,ગામડા મા ખેતરો મા મળી જાય છે , ખેતરો મા ચણા ની વાવણી કરી હોય ત્યા જયારે ચણા ફુટે અને ભાજી જેવુ નિકલે અને પોધા ના રુપ મા પરિવર્તિત થાય એ પેહલા પોપટા બેસે એના પેહલા કુણી ભાજી ચુટી લેવા મા આવે છે .. ચણા ની ભાજી પ્રોટીક ,વિટામીન ,મિનરલ્સ ,ફાઈબર થી ભરપુર હોય છે પોષ્ટિકતા ની સાથે સ્વાદિષ્ટ પણ લાગે છે રોટલી ,રોટલા સાથે પીરસાય છે ,મે ચણા ની ભાજી બનાવી ને પીરસયુ છે.. Saroj Shah -
-
-
ચણા નું શાક (Chana Shak Recipe In Gujarati)
#MA અમારા ઘર માં દર સુક્રવરે આ ચણા નું શાક થઈ . જે બધા ને ખુબજ ભાવે છે. કેમ કે કહેવત છે કે ચણા ખાઈએ તો ઘોડા જેવી તાકાત આપે છે . માટે અઠવાડિયા માં એક વાત તો ચણા ખાવા જ જોઈએ. મારા મમ્મીએ મને જે રીતે મારા મમ્મી બનાવતા તે જ રીતે બનાવી છે. અને ખૂબ જ સરસ થઈ છે . તો તમે પણ આ રીતે બનાવજો અને ઘર ના ને ખુશ કરી દેજો..... Khyati Joshi Trivedi -
અંકુરિત ચણા ચાટ (Sprouted chana Chat recipe in Gujarati)
#GA4#Week11#Sprout#post ૧#cookpadgujarati#cookpadindia અંકુરિત કઠોળ ની વાત આવે તો તેમાં મગ , મઠ અને કાળા ચણા નો પહેલો સમાવેશ થાય છે. અત્યારે લોકો sprouts માંથી ઘણી બધી વાનગીઓ બનાવતા હોય છે પરંતુ કહેવાય છે ને કાચું એટલું સાચું રંધાયું એટલું ગંધાયું. હું જેનેરલી અંકુરિત ને કાચું ખાવાનું પસંદ કરું છું. અથવા તો ક્યારેક તેને સ્ટીમ કરીને મસાલા નાખીને કાચા વેજિટેબલ્સ અને ફ્રૂટ્સ નાખીને સર્વ કરું છું. આજે મેં ચણા ચાટ બનાવી છે. SHah NIpa -
મસાલા વટાણા (Masala peas Recipe in Gujarati)
વિન્ટર મા ફેશ ,તાજા લીલા વટાણા સરસ મળે છે . મે નાસ્તા માટે એકદમ કવીક એન્ડ ઈજી વટાણા ની હેલ્ધી , ટેસ્ટી ઘુઘરી બનાવી છે. નૉર્થ મા લીલા,ઘંઉ,લીલા ચણા ની લીલી જીવાર,બાજરી ની મીઠી અને,નમકીન ઘુઘરી બનાવે છે ્મે લીલા વટાણા ની નમકીન ઘુઘરી બનાવી છે Saroj Shah -
દેશી ચણા મસાલા (Desi Chana Masala Recipe In Gujarati)
પ્રોટીન થી ભરપુર દેશી ચણા ખુબજ પોષ્ટિક તેમજ શક્તિદાયક છે.તેની વિવિધ વાનગી ઓ બનાવી શકાય છે. Varsha Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15596132
ટિપ્પણીઓ (3)