દૂધી ચણા ની દાળ (DUDHI CHANA DAL RECIPE IN GUJARATI)

Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
Jamnagar
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 નંગદૂધી
  2. 1 કપચણા ની દાળ
  3. 1 નંગનાનું ટમેટું
  4. 1મીઠાં લીમડા ની ડાળી
  5. 1 સ્પૂનરાઈ
  6. 1/2 સ્પૂનજીરું
  7. 1 સ્પૂનમરચું પાઉડર
  8. 1/2 સ્પૂનહળદર પાઉડર
  9. 1 સ્પૂનધાણાજીરું પાઉડર
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 3 tbspતેલ
  12. 1 નંગનાનો ટુકડો ગોળ
  13. કોથમીર
  14. ચપટીહિંગ
  15. પાણી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચણા ની દાળ ને ધોઈ લેવી અને દૂધી ની છાલ ઉતારી ને તેને સમારી લેવી. ટમેટું પણ સમારી લેવું.

  2. 2

    ત્યાર બાદ એક કુકર માં તેલ ગરમ કરવા મૂકવું. તેમાં રાઈ, જીરું મૂકવું અને તે કકળી જાય એટલે તેમાં લીમડો અને હિંગ મુકવી.

  3. 3

    હવે તેમાં ટમેટું એડ કરવું અને ટમેટું થોડું ચળી જાય એટલે તેમાં દૂધી એડ કરવી.

  4. 4

    ત્યાર પછી તેમાં પલાળેલી ચણા ની દાળ એડ કરવી.

  5. 5

    હવે પછી તેમાં બધા મસાલા એડ કરવા અને થોડું પાણી નાખી ને મિક્ષ કરી ને કુકર ઢાંકી ને 3 સિટી કરી લેવી.

  6. 6

    તો તૈયાર છે દૂધી ચણા ની દાળ તેને ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો. 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
પર
Jamnagar
Cooking is like love.. 👩‍🍳❤
વધુ વાંચો

Similar Recipes