બ્રેડ પિઝા વિથ જાંબુ શોટસ (bread pizza and Jamun shots in Gujarati)

Tejal Sheth @cook_18785007
#સ્નેક્સ
બ્રેડ પિઝા બનાવવા માં સરળ અને ખાવા માં એકદમ મસ્ત સાથે જાંબુ શોટ
બ્રેડ પિઝા વિથ જાંબુ શોટસ (bread pizza and Jamun shots in Gujarati)
#સ્નેક્સ
બ્રેડ પિઝા બનાવવા માં સરળ અને ખાવા માં એકદમ મસ્ત સાથે જાંબુ શોટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બ્રેડ પિઝા માટે બ્રેડ પર પિત્ઝા સોસ લગાવો ત્યારબાદ સલાડ માં જ ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને મીઠું નાખી દેવું અને બ્રેડ પર પાથરી દો ઉપર ચીઝ ભભરાવી તવી માં બટર/ ઘી મૂકી ઢાંકણ ઢાંકી શેકી લ્યો. તૈયાર છે તમારા બ્રેડ પિઝા
- 2
જાંબુ શોટ માટે સૌપ્રથમ જાંબુ માં થી એના ઠળિયા કાઢી લ્યો પછી મીક્સેર જાર માં જાંબુ બરફ સંચળ ખાંડ ફુદીનાના પાન અને ઠંડુ પાણી નાખી મિક્સ કરી લો અને શોટ ગ્લાસ માં સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જાંબુ શોટસ (Jamun Shots Recipe In Gujarati)
જાંબુ શોટ્સ પીવામાં ગુનકારી છે જો સવાર માં પિયે એ શ્રેષ્ઠ છે.આજે me બનાવીયુ. Harsha Gohil -
બ્રેડ પિઝા (bread pizza recipe in gujarati)
#માઇઇબુકબ્રેડ પિઝા એક બનાવા માં એક દમ સરળ છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Swara Parikh -
ઇન્સ્ટન્ટ બ્રેડ પિઝા (Instant Bread Pizza Recipe In Gujarati)
#trend#Week1બચ્ચાં ની ડિમાન્ડ પર ઇન્સ્ટન્ટ બ્રેડ પિઝા😋 Komal Shah -
જાંબુ શોટ્સ (Jamun Shots Recipe in Gujarati)
#RB11#week11#cookpadgujarati ચોમાસુ આવતા જ બજારમાં ઠેર-ઠેક જાંબુ જોવા મળે છે. અમદાવાદ ના માણેક ચોક માં આ જાંબુ શોટ ખૂબ જ પ્રખ્યાત છે. જાંબુ સ્વાસ્થ્ય માટે તો અનેક રીતે લાભકારી છે જે, ત્યારે હવે બજારમાં મળતાં જાંબુ શોટ્સ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. બજારના જાંબુ શોટ્સ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનહેલ્ધી હોય છે પણ તમે ઘરે જ આ સ્વાદિષ્ટ અને ફેમસ જાંબુ શોટ્સ માત્ર 2 મિનિટમાં બનાવી શકો છો. જાંબુમાં કેરોટીન, આર્યન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ,અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એન્ટિઓક્સિડેન્ટ અને ફાયટોકેમિકલ બહોળા પ્રમાણમાં હોય છે.જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. વાળ અને સ્કિન માટે પણ જાંબુ ખૂબ જ ફાયદાકારક છે. જાંબુ શરીરમાં શુગર લેવલ ઓછું કરે છે, જે ડાયાબિટીસના પેશન્ટ માટે ફાયદાકારક છે. Daxa Parmar -
વેજ ચીઝ બ્રેડ પિઝા (Veg. Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4 #WEEK17પિઝા ના રોટલા નાં હોય ત્યારે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કરી પિઝા બનાવી શકાય. Bhoomi Talati Nayak -
બ્રેડ પિઝા (BREAD PIZZA)
#માઇઇબુક#પોસ્ટ16એક પાન બ્રેડ પિઝા, નો ઓવન રેસીપી. અહીં આપણે પીઝા બેઝ તરીકે સ્લાઈઝ બ્રેડનો ઉપયોગ કરી રહ્યા છીએ. જો તમારા ઘરે ઓટીજી (કન્વેક્શન ઓવન) અથવા માઇક્રોવેવ તો તમે નોસ્ટિક પેન પર યમ્મી બ્રેડ પિઝાબ્રેડની સ્લાઈસ પર આ પિઝા બનાવી શકો છો.આ બ્રેડ પિઝાને પાર્ટી સ્નેકસ ના રીતે પણ સર્વ કરી શકાય છે.તો તમે પણ આ પિઝા બનાવો.. khushboo doshi -
પિઝા (Pizza Recipe in Gujarati)
#trend#cookpad#cookpadindiaપિત્ઝા 1 ઇટાલિયન વાનગી છે જે નાના મોટા બધા ને ભાવે છે. એમાં આપડે બઉ બધી વરીએટી બનાવી શકીએ છીએ. મે આજે ઘઉં ની રોટલી ના પિત્ઝા બનાવ્યા છે જે ખુબજ ટેસ્ટી અને પચવામાં એકદમ હલકું છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)
#trendઆ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે. Vrutika Shah -
-
તવા બ્રેડ પિઝા
#તીખી#એનિવર્સરી# વીક -3#મેઈન કોર્સ#goldenapron3#week -6#પઝલ -શબ્દ-પિઝાબ્રેડ પિઝા એ બાળકો માટે ખૂબ જ ભાવતા પિઝા છે . તેમને લૂંચ બોક્સ માં આપી શકાય છે. મેં અત્યારે તવા પિઝા બ્રેડ બનાવ્યા છે. જે મને ભાવતા પિઝા છે.આમાં ચીઝ નો જેટલો ઉપયોગ કરો એટલો સારો. તો આજ ની છેલ્લી પોસ્ટ તવા બ્રેડ પિઝા.. Krishna Kholiya -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
આ બ્રેડ પીઝા મારા દીકરાને ખૂબ જ પસંદ છે તેથી તમારી પાસે હું આ રેસીપી શેર કરું છું Meghna Shah -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic bread recipe in Gujarati)
#મોમ#goldenapron3week16#બ્રેડ Gargi Trivedi -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
-
જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
#MFF#RB16#week_૧૬મોન્સુન ફ્રુટ ફેસ્ટિવલ#પોસ્ટ_૨જાંબુ શોટ્સ Vyas Ekta -
પનીર બ્રેડ પીઝા(Paneer Bread Pizza Recipe In Gujarati)
જ્યારે પિઝા ખાવુ હોય અને પીઝા બેઝ બનાવવા નો ટાઈમ ના હોય તો બ્રેડ પર જલ્દીથી બની જાય છે. મનગમતા શાકના ટોપિંગ મૂકીને તરત જ બની જાય છે અહીંયા જે મસાલા પનીર થી બ્રેડ પનીર પીઝા બનાવ્યું છે. ઓવન નો ઉપયોગ ન કરતા ગેસ ઉપર બનાવ્યા છે#ફટાફટ#weekend Chandni Kevin Bhavsar -
બ્રેડ ના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)
#week7જયારે ઘરે બ્રેડ ની કોય પણ વાનગી બનાવીયે તયારે બ્રેડ વધતી હોય છે . તો ચાલો આજે તે વધેલી બ્રેડ માંથી ગુલાબ જાંબુ કેમ બનાવાય તે જોઈએ. Mansi Unadkat -
પીઝા સેન્ડવીચ(Pizza Sandwich Recipe In Gujarati)
પિઝા અને સેન્ડવિચ નાનાથી લઈને મોટા સૌને ભાવે. શું તમે સેન્ડવીચ માં જ પીઝા નું નામ સાંભળ્યું છે?સેન્ડવીચ બ્રેડ ની બને અને પીઝા માં પીઝા રોટલા નો ઉપયોગ થાય. પણ આજે આપણે બ્રેડમાંથી પીઝા સેન્ડવીચ શીખીશું. Maisha Ashok Chainani -
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDબ્રેડ પીઝા આપણે બનાવતા જ હોઈએ છે. અહીંયા મે પીઝા સેન્ડવીચ બનાવી છે જેમાં મે પનીર, કોર્ન અને કેપ્સીકમ નું ક્રીમ નાખી ને સ્ટફિંગ તૈયાર કર્યું છે અને સાથે સાથે પીઝા સોસ તો હોય જ. આ સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને મોઝરેલા ચીઝ નાં લીધે સ્વાદ માં વધારો થાય છે. Disha Prashant Chavda -
ચીઝ ગર્લિક બ્રેડ સેન્ડવીચ (Cheese Garlic Bread Sandwich Recipe In Gujarati)
આ વાનગી બાળકો તથા યુવાનો ની સૌથી પ્રિય વાનગી છે અને આ વાનગી એકદમ સરળ તથા ઝડપી બની જાય તેવી છે.#GA4#Week3 shailja buddhadev -
ભાખરી પિઝા (bhakri pizza recipe in Gujarati)
#EB#WEEK13#MRCપીઝા નું ન્યુવર્ઝન એટલે ભાખરી પિઝા. હેલ્ધી અને ડીલીસીયસ.પચવામાં પણ સરળ એવા ભાખરી પિઝા છોકરાઓને ખૂબ જ ભાવે. અને સાથે છોકરાઓને ટિફિનમાં પણ આપી શકાય. Hetal Vithlani -
-
બ્રેડ પીઝા(Bread pizza Recipe in Gujarati)
#GA4#WEEK10#Cheese#Mycookpadrecipe 26, આ વાનગી જાતે જ બનાવી છે, ઓછી વસ્તુ ઘર માં લગભગ મળે એવી વસ્તુ અને આર્થિક પણ પરવડે એવી દરેક વસ્તુ ને ધ્યાન માં રાખી આ વાનગી બનાવવા ની પ્રેરણા મળી. ઝટપટ બને અને પોસાય એમ દરેક મુદ્દા ધ્યાને રાખ્યા. Hemaxi Buch -
-
પિઝા(pizza recipe in Gujarati)
#સુપરશેફ૨#ફ્લોર્સરેસિપી બધા ના ફેવરિટ પીઝા.આજે આપણે બનાવશું પિઝા બેઝ સાથે પિઝા. ઓવન વગર પણ ઘર પર સરસ બજાર માં મળતા હોય તેવા પિઝા બનાવી શકાય છે. Charula Makadia Khant -
બ્રેડ પીઝા ચટપટા કોર્ન (Bread Pizza Chatpata Corn Recipe In Gujarati)
#PSસાંજ પડે એટલે ચટપટું ખાવાનું મન થઈ જાય lockdown ચાલે છે એટલે ઘરમાં જે હોય તે છે લાવીને જ આપણે કંઈક ચટપટુ બનવું પડે છે મારી પાસે બ્રેડ અને મેગીના પેકેટ હતું એટલે મેં સરસ એમાંથી બ્રેડ મેગીના પીઝા બનાવી દીધા છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
જાંબુ શોટ (Jamun Shots)
#myebook#weekmealHealthy shots (willPudina, Tulsi and Honey)special in diabetes, no add Sugar Sheetal Chovatiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12869298
ટિપ્પણીઓ (3)