તીખા ગાંઠિયા (gathiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં ચણાનો લોટ ચાલી ને લ્યો
તેમાં સ્વાદમુજબ મીઠું,મરચું,હિંગ અને હળદર ઉમેરો
તેમાં ચપટી ખાવાનો સોડા ઉમેરો
થોડું થોડું પાણી ઉમેરતા જવું અને લોટ મિક્સ કરતા જવો
સેવ માટે રાખીયે તેવો બહુ કઠણ નહીં તેવો લોટ બાંધો - 2
સેવન સંચામાં ગાંઠિયાની જાળી લગાવવી
તેલવાળો સંચો કરી લોટ ભરવો - 3
કડાઈમાં તેલ ગરમ મૂકવું
તેલ ગરમ થઇ જાય એટલે મધ્યમ તાપે ગાંઠિયા બનાવવા.
સંચા થી તેલમાં ગોળ ગુચળા પડી લેવા
સોનેરી કડક થાય ત્યાં સુધી તળી લેવા - 4
તૈય્યાર છે ગરમગરમ તીખા ગાંઠિયા,
આ ગાંઠિયા નાસ્તા માટે તો સરસ છે જ પણ ચવાણામાં કે ચેવડામાં
પણ ખુબ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ભાવનગરનાં લસણીયાં તીખા ગાંઠિયા (BHAVNAGRI GARLIC Gathiya Recipe in Gujarati)
#KS3#Cookpadindia#Cookpadgujrati#તીખા ગાંઠિયા#ભાવનગરનાં લસણીયાં તીખા ગાંઠિયા ( bhavnagri garlic ghathiya) 😋😋😋 Vaishali Thaker -
-
મરીવાળા ગાંઠીયા (Mariwala Gathiya Recipe in Gujarati)
#સ્નેક્સ #માઇઇબુક પોસ્ટ1 Nigam Thakkar Recipes -
-
-
-
-
-
-
તીખા ગાંઠિયા (Tikha Gathiya Recipe in Gujarati)
#KS3 આ ગાંઠિયા એકદમ ફટાફટ બની જાય છે. અને લાંબો સમય સુધી સારા રહે છે. તો સૂકા નાસ્તા માટે બેસ્ટ એવા તીખા ગાંઠિયા ની રીત ચોક્કસ ટ્રાઇ કરો. Krishna Kholiya -
ચંપાકલી ગાંઠિયા (champakli gathiya recipe in Gujarati)
#સાતમ#વેસ્ટગુજરાતગુજરાતી હોય ને સાતમમાં ઘરે ગાંઠિયા ના બને ,,,બને જ નહીં ,,,,,એમાં પાછુંઅત્યારે ચાલતી કોરોના કાળ ની પરિસ્થિતિ ,,,બહારનું તૈય્યાર લાવીને તહેવારઉજવવા તેના કરતા જેવું બને તેવું ઘરનું તાજું ,ચોખ્ખું તો ખરું જ ,,એમ વિચારીદરેકે દરેક રેસીપી પર ગૃહિણી એ હાથ અજમાવી લીધો ,,અને સફળતા પણ મળી ,અમારા ઘરમાં દરેકને ગાંઠિયા બહુ જ ભાવે એમ કહોને કે ગાંઠિયાનો જમણવાર જકરે તો પણ ચાલે ,,મારા સાસુમાને પણ એટલા જ વ્હાલા ,,,,biju ના હોય તો ચાલે,પણ ગાંઠિયા તો જોઈએ જ ,,ગાંઠિયા પણ કેટલીયે જાતના બનાવીયે,,વણેલા ,જીણા,ભાવનગરી ,તીખા ,કડક ,ફાફડિયા ,શાકમાટેના ભાવનગરી ,મસાલાવાળા ,ચંપાકલી ,,,આ વખતે અમે ચમ્પકલી જ બનાવ્યા ,,દેખાવ અને સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે ,અને પોચા તો એવા બને કે મોમાંમુકો ને તરતજ ઓગળી જાય ,ચંપાકલી બનાવવા માટે તેનો જારો આવે છેતે જારા થી જ સરસ બને છે ,,અને બહુ ઝડપ થી બની જાય છે , Juliben Dave -
તીખા ગાંઠિયા (tikha gathiya recipe in Gujarati)
#માઇઇબુક#post23#date29-6-2020#વિકમીલ3#તળવુંતીખા ગાંઠિયા Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
તીખા ગાંઠિયા
#માઇઇબુક#પોસ્ટ:-8# goldenapron3#week 22#Namkeen#વિકમીલ૧# સ્પાઈસી/તીખીઆજે નાસ્તા માટે તીખા ગાંઠિયા બનાવી લીધા.બહુ જ ઓછી સામગ્રી થી બની જાય છે..અને બજારમાંળે એવાં જ સરસ બને છે.. આમાં સોડા નો ઉપયોગ થતો નથી .અને મોણ માટે ફક્ત બે ચમચી જ તેલ જોઈએ.. Sunita Vaghela -
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
#SFRસાતમ આઠમ હોય અને સેવ ગાંઠિયા ના બને એવું તો બને જ નહીં તીખા ગાંઠિયા તો જોઈએ જ Kalpana Mavani -
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
વાનગીનું નામ :તીખા ગાંઠિયાકુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12869345
ટિપ્પણીઓ (5)