ઈન્સ્ટન્ટ સુજી ગુલાબજાંબુ(Suji Gulabjamun recipe in Gujarati)

Avani Suba @avani_suba
ઈન્સ્ટન્ટ સુજી ગુલાબજાંબુ(Suji Gulabjamun recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચાસણી કરીશું. એક તપેલીમાં ખાંડ નાખી તે ડુબે એટલુ પાણી નાખી ગેસ ફુલ તાપે ઉકાળો.તેમા કેસર નાખી દો. ઇલાયચી પાઉડર નાખી દો. ચીકાશ વાળી ચાસણી થાય એટલે ગેસ બંધ કરો. તાર ની ચાસણી જરૂરી નથી.
- 2
હવે જાંબુ બનાવવા માટે લોયા ને ગેસ પર મુકો. પછી ઘી નાખી સુજી ને શેકો. સ્મેલ અાવે એટલે તેમાં દુધ નાખી હલાવો. જયારે સુજી લોયા માથી છુટી પડવા મંડે એટલે ગેસ બંધ કરી દો. સો઼ફટ રહેવા દો.
- 3
હવે તેને ડીશ મા કાઢી ઠરવા દો. થોડુ ગરમ હોય ત્યાં જ જાંબુ ગોળ શેઈપ આપી દો.
- 4
હવે ચાસણી મા જાંબુ નાખી થોડી વાર રહેવા દો.
- 5
ગરમાગરમ સુજી ના ગુલાબજાંબુ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)
Universal sweet.. બધાને ભાવે,બધાને આવડે અને બધાના ઘરે બનતી જ હોય .હું પણ બનાવું છું મારી આગવી રીતે મિલ્ક પાઉડર માં થી..મારી recipe જોઈને એકવાર ટ્રાય કરજો.U'll never go wrong..!👍🏻👌મેં અહીં રાંધવાનો સમય એક દિવસ લખ્યો છે એ rest આપવાથી માંડી ને ચાશની માં ડૂબાડયા સુધી નો ફુલ સમય છે . Sangita Vyas -
-
-
ગુલાબજામુન(Gulabjamun Recipe in Gujarati)
#SQમિલ્ક પાઉડર નો માવો બનાવી ઈન્સ્ટન્ટ મીઠાઈ બનાવી જે નાના મોટા સૌને ભાવે. Avani Suba -
કેસર મેંગો પેંડા(Kesar Mango Peda Recipe In Gujarati)
#વીકમીલ૨#સ્વીટસ#માઇઇબુક ૬#પોસ્ટ ૭ Deepika chokshi -
-
-
ગુલાબજામુન કેક(Gulabjamun cake recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૬કેક અને ગુલાબજામુન નુ કોમ્બીનેશન બહું જ સ્વાદીષ્ટ છે. મને બનાવાની બહું જ મજા આવી અને ડબલ મિઠાઈ હોય તો કોને ના ભાવે? Avani Suba -
-
-
ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)
#મોમ'નામ સાંભળીને જ મોમાં પાણી આવી જાય,', હેં ને દોસ્તો,તો આજે હું એવી જ રેશિપી લઈને આવી છું. જે તમે પણ બનાવવા લાગી જશો.આ વાનગીમારા બાની (મમ્મીની ) અને અમારી મનપસંદ વાનગી (સ્વીટ).હતી જે મને (અમને)વારંવાર બનાવી આપતા.અને હું મારા બંન્ને દિકરાઓ માટે બનાવું છું. જે એમને પણ પસંદ છે.તો ચાલો બનાવીએ,મોમ સ્પેશિયલ ગુલાબજાંબુ. Smitaben R dave -
ગુલાબજાંબુ(Gulabjamun recipe in Gujarati)
#સાતમ#માઇઇબુક#વીકમિલ3છઠ ના દિવસે બનાવીને રાખીએ એટલે સાતમ આઠમ બંને દિવસ જમવામાં ચાલે. આઠમ ના ફરાળમાં પણ ચાલે. કૃષ્ણ ના બર્થડે માં મીઠું મોં કરવું જોઈએ ને. Davda Bhavana -
કેસરી સુજી હલવા (Kesari Suji Halwa Recipe In Gujarati)
#સાઉથ સ્વીટ ડિશ માં કેસરી હલવો બનાવામાં આવે છે. જેને આપણે રવાનો સિરો કહીએ છીએ..માત્ર આ સિરા માં કેસર / ફૂડ કલર ઉમેરવામાં આવે છે.... Tejal Rathod Vaja -
સુજી પીઠા
#માઇઇબુક #પોસ્ટ_8 #વિકમીલ૨ ખુબજ ઝડપથી અને સરળતાથી બની જતા આ પીઠા રસગુલ્લા જેવા લાગે છે . સ્વાદમાં ખુબ જ સરસ બને છે. ખાંડની ચાસણી ની જગ્યાએ તમે ગોળની ચાસણી પણ બનાવી શકો છો. જો દૂધ ન ઉમેરવો હોય તો પાણીમાં પણ બનાવી શકાય .સુજી ઝીણી લેવી જો ઝાડી સુજી હોય તો મિક્સરમાં પીસી લેવી. Hiral Pandya Shukla -
સોજી (રવા)નો હલવો. (Suji Halwa Recipe in Gujarati)
#GA4#Week6હલવા ઘણી પ્રકાર નાં બની શકે છે. દૂધી નો, ગાજર નો, સુજી નો , ઘઉં નાં લોટ નો વગેરે. અહીં GA6 નાં પઝલ માંથી "હલવો" શબ્દ નો પ્રયોગ કરવા સુજી નાં હળવા ની રેસીપી લાવી છું જો બનાવવા માઁ સરળ અને સ્વાદ થી જબરજસ્ત છે. Varsha Karia I M Crazy About Cooking -
-
સુજી હલવા લાડુ(Suji Halva Ladoo recipe in Gujarati)
#GC.#ગણેશ_ચતુર્થી_સ્પેશિયલપ્રસાદપોસ્ટ - 5 આ રેસિપી સોજીના શીરા થી થોડી અલગ રીતે બનાવી છે...લોટ શેકાય એટલે દૂધ અથવા પાણી ઉમેરવાની જગ્યાએ મેં દૂધની મલાઈ અને ખાંડની ચાસણી નાખેલ છે જેથી શીરા જેવી ઢીલી consistency ને બદલે લાડુ વાળી શકાય તેવું મિશ્રણ રાખ્યું છે...અને સાથે ડ્રાયફ્રુટ પાઉડર પણ ઉમેર્યો છે..... Sudha Banjara Vasani -
-
ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)
ગુલાબજાંબુ ઘણી બધી અલગ અલગ રીતે બને છે જેમ કે માવા ના, બ્રેડ ના, સોજી ના પણ મેં ઘર મા available વસ્તુ માંથી મિલ્ક પાઉડર અને મેંદો મિક્સ કરીને બેઝ બનાવી બનાવ્યા છે. અને ખૂબ સરસ બને છે. તો રેસીપી સામગ્રી સાથે અને માપ સાથે શેર કરું છું આશા છે 👍❤Tnks Parul Patel -
-
ગુલાબજાંબુ(Gulabjamun recipe of Gujrati)
#મોમ ગુલાબજાંબુ બધા ના જ ફેવરેટ હોય છે. અમે નાના હતા ત્યાર થી મમ્મી અમને ગુલાબ જાંબુ બનાવી ને ખવડાવતા. Exam માં સારું પરિણામ આવ્યું હોય કે ભાઈ- બેન ના જન્મ દિવસ આવે ત્યારે અચૂક ગુલાબ જાંબુ બનતા.અને ઘર માં બધા ને ભાવતી વાનગી એટલે વાર,તહેવારે બનતા. તો આજે મોમ (મમ્મી)ની સ્પેશ્યલ અમારા સૌ ની ફેવરેટ ... ગુલાબ જાંબુ. Krishna Kholiya -
-
-
-
પાલ પાયસમ(Paal Payasam recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૨તમિલનાડુ, કેરેલા ની ફેમસ સાઉથ ઈન્ડિયન ખીર છે. ત્યારે ૫ પ્રકારની પાયસમ માની એક સ્વીટ ડીશ છે. બહુ જ હેલ્ધી અને સ્વાદીષ્ટ છે. Avani Suba -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12869419
ટિપ્પણીઓ