મેક્સિકન પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં મીઠું જીરુ અને મોણ માટે તેલ ઉમેરી અને પરોઠાનો લોટ બાંધી લેવો ત્યારબાદ ડુંગળી કેપ્સીકમ ટમેટૂ મેયોનીઝ તથા ચીઝ ઉમેરી મસાલાને મિક્સ કરી લેવો. એટલે આ રીતનુ મેક્સિકન સ્ટફિંગ તૈયાર થઈ જશે
- 2
હવે એક સરખી સાઈઝ ના ૨ પરોઠા વણી લેવા એક પરોઠા ઉપર સ્ટફિંગ મૂકી તેના ઉપર બીજું પરોઠુ મૂકી કિનારી પર પાણી લગાવી બંને પરોઠાને બંધ કરી દેવા હવે લોઢી માં થોડું ઘી મૂકી પરોઠા બને સાઈડ બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવું
- 3
તો તૈયાર છે મેક્સિકન પરોઠા સર્વ કરવા માટે તેને ટામેટાના સોસ સાથે સર્વ કરી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેક્સિકન હોટપોટ જૈન (Mexican Hotpot Recipe In Gujarati) (Jain)
#GA4#Week21#MEXICAN#kidneybeans#COOKPADGUJRATI#COOKPADINDIA મેક્સિકન વાનગીઓ ને આપણે સારા પ્રમાણમાં આપણા મેનુ માં સમાવી દીધી છે. મેક્સિકન વાનગીઓ ના સીન્સ, મકાઈના લોટ, ટામેટા વગેરેનો સારા પ્રમાણમાં થતો હોય છે, અને તે સહેલાઈથી મળી જાય છે અને બનાવવામાં પણ ખુબ જ સરળ પડે છે. આપણા તે નાની મોટી પાર્ટી, લગ્ન પ્રસંગ વગેરે નાં મેનુ માં મેક્સિકન વાનગીઓ જોવા મળતી હોય છે. અહીં મેં મેક્સિકન હોટપોટ બનાવેલ છે જે વન પોટ મીલ ની ગરજ સારે છે જે ખાવામાં એકદમ ટેન્ગી અને સ્વાસ્થ્યવર્ધક છે, તેની સાથે બીજું કંઈ સર્વ કરવાની જરૂર રહેતી નથી. રાજ મામા ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોવાથી મેદસ્વિતા માટે ખૂબ ફાયદાકારક છે આ ઉપરાંત તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ પણ ખૂબ સારી માત્રામાં હોય છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
મેક્સિકન ચલુપા
#નોનઇન્ડિયન#સ્ટારસાઉથ સેન્ટ્રલ મેક્સિકો ની સ્પેશ્યલ ડિશ છે. મેક્સિકન ફ્રાય તોર્તિલા માં થી બનાવાય છે. જેમાં બિંસ પેસ્ટ, સલાડ અને ચીઝ વાપરવા માં આવે છે. ખુબ જ ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા (Cheese Burst Paratha pizza Recipe in Gujarati)
#AsahiKaseiIndiaનો-oil Recipe#cookpadIndia#cookpadgujaratiમારી દીકરીને પીઝા ખૂબ જ ભાવે છે... એટલે દર વખતે મેંદાના bese ના પીઝા ન ખવડાવાય એટલે કઈક twist કરીને મેં ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા બનાવ્યા..બાળકો માટે તો ખૂબ જ healthy ... અને ટેસ્ટી પણ... તમે પણ try કરજો... You will fall in love with this.... Khyati's Kitchen -
-
મીન્ટ મેયો વેજ. પીઝા (Mint Mayo Veg Pizza Recipe In Gujarati)
Recipe name :mint mayo veg pizza#GA4 #Week 22 Rita Gajjar -
-
-
-
ચીઝ બર્સટ પરાઠા (cheese burst paratha recipe in gujarati)
#નોર્થ# પોસ્ટ-૨પરાઠા એ નોર્થ ભારત માં પંજાબ રાજ્ય ની વાનગી છે જેમાં અલગ અલગ પ્રકાર ના પૂરણ ભરી ઘી કે બટર થી લતપત પરાઠા બનાવાય છે..પરાઠા માં ખૂબ વિવિધતા જોવા મળે છે પણ મે અહી બાળકો ને પ્રિય એવા ચીઝ થી પરાઠા બનાવ્યાં... સબ્જી ના ખાતા બાળકો ને જો આ રીતે સર્વ કરો તો તેવો જરૂર ખાવા પ્રેરાશે...🤩😍😋 Neeti Patel -
પનીર પીઝા પરાઠા (Paneer Pizza Paratha Recipe in Gujarati)
#રોટીસઆ પનીર પીઝા પરાઠા તમે ચીઝ ન હોય તો પણ બનાવી શકો છો અથવા ઓછા ચીઝ માં પણ. મારી પાસે ૧ જ ચીઝ ક્યુબ હતી એટલે મેં એ યુઝ કરી છે. અને પરાઠા ફક્ત ઘઉં ના લોટ માંથી જ બનાવ્યા છે કણક માં મેંદો યુઝ નથી કર્યો. Sachi Sanket Naik -
જુવાર નાચોઝ વિથ સાલ્સા ડિપ (Jowar Nachos With Salsa Dip Recipe in Gujarati)
#GA4#Week8#Dipસામાન્ય રીતે નાચોઝ મકાઈના લોટમાંથી બનાવવામાં આવે છે. મેં અહીં જુવારનો લોટમાંથી નાચોઝ બનાવ્યા છે અને ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ નો ઉપયોગ કરી સાલ્સા ડિપ સાથે સર્વ કર્યા છે. જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. આ નાચોઝ બનાવી ૫ થી ૭ દિવસ સુધી સ્ટોર કરી શકો છો.અહીં મેં નાચોઝ ડીપ ફ્રાય કર્યા છે. એને ઓવનમા 180° તાપમાન પર 10 થી 12 મિનિટ સુધી બેક પણ કરી શકાય છે. Urmi Desai -
ગ્રીલ્ડ સેન્ડવીચ
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ#SFC : ગ્રીલ્ડ સેન્ડવીચસેન્ડવીચ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા મા પાણી આવી જાય છે . તો આજે મેં એવાકાડો , વેજીટેબલ અને ચીઝ નાખી ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી .જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આજે એમાં મેં થોડું વેરીએશન કર્યું છે. આ સેન્ડવીચ મારા સન ની ફેવરિટ છે . Sonal Modha -
ચીઝ મોમોઝ
#GA4#week14મોમોઝ તિબેટના દક્ષિણપશ્ચિમ તથા સિક્કિમ, આસામ અને અરુણાચલ ના પ્રદેશો અને દાર્જિલિંગના પૂર્વ ભારતીય ક્ષેત્રમાં વધું બનાવવામાં આવે છે મોમોઝ એ મેંદા ના લોટ માં કોબીજ અને કેપ્સીકમ નું મિશ્રણ ભરી ધૂધરાની જેમ વાળી ને સ્ટીમ કરવામાં આવે છે અને ગરમાગરમ સેઝવાન ચટણી સાથે પીરસવા મા આવે છે Sonal Shah -
પાપડી પીઝા (Papdi Pizza Recipe In Gujarati)
#PS પીઝા નામ સાંભળતા જ મોંમાં પાણી આવે છે.એમાં પણ બાળકો માટે તો એની ટાઈમ ફેવરિટ.આ પીઝા બાઇટિંગ સાઇઝ હોવાથી સ્ટાર્ટર મા પણ સર્વ થઈ શકે છે.જો પૂરી તૈયાર હોય તો ઝડપ થી બની જાય છે. Vaishali Vora -
-
ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati)
#GA4#Week17#cheese#Post1ચીઝી વેજ પાર્સલ એ ડોમીનોઝ ના મેનુ ની ફેમસ ડીશ છે. જે હવે ઘરે આસાની થી બનાવી શકાય છે.અને ખૂબ જ ટેસ્ટી બને છે. આને તમે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. payal Prajapati patel -
ચીઝ મસાલા અક્કી રોટી (cheese masala akki roti)
જેવી રીતે આપણે ઘઉંના લોટની રોટલી બનાવી ને ખાઈએ છીએ તેવી જ રીતે દક્ષિણ ભારત માં ચોખાના લોટની આ ખાસ પ્રકારની રોટી બનાવવા આવે છે મે અહી ચીઝ અને વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને મસાલા અક્કી રોટી તૈયાર કરી છે. જેને સવારે નાસ્તામાં અથવા સાંજે ડીનરમાં લઈ શકાય. ખૂબ જ ઓછા તેલમાં બનતી વાનગી ખૂબ જ પૌષ્ટિક છે અને ઝડપથી બની જાય છે.#સુપરસેફ2#માયઈબૂક #પોસ્ટ ૩૦#સાઉથ Bansi Chotaliya Chavda -
કોલ્ડ સ્પાઇસી સેન્ડવીચ (Cold Spicy Sandwich Recipe In Gujarati)
#NFR#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12885899
ટિપ્પણીઓ (2)