મેંગો લસ્સી(Mango Lassi)

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347

#માઇઇબુક
પોસ્ટ6

શેર કરો

ઘટકો

  1. 3પાકી કેરી નો પલ્પ
  2. 300 ગ્રામદહીં
  3. 100 ગ્રામ મલાઈ
  4. ૪ ચમચીખાંડ
  5. 1પાકી કેરીના કાપેલા ટુકડા
  6. 3બદામ કાપેલી
  7. 3કાપેલા કાજૂ ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દહીં,કેરી નો પલ્પ,મલાઈ અને ખાંડ આ બધું એક મિક્સર ના બાઉલમાં લેવો અને તેને બરાબર ક્રશ કરવું એકદમ સરસ બેટર તૈયાર થશે

  2. 2

    પછી તેને એક ગ્લાસમાં કાઢી લેવું પછી તેની ઉપર બારીક સમારેલા કેરીના ટુકડા મુકવા અને કાજુ બદામ ના ટુકડા મુકવા આ રીતે ગાર્નીશિંગ કરવું આ રીતે મેંગો લસ્સી તૈયાર થશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347
પર

ટિપ્પણીઓ

Similar Recipes