સાલસા સોસ

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294

#goldenapron3
#Week_22
#sauce
#વિકમીલ1
# સ્પાઈશી/તીખી

શેર કરો

ઘટકો

  1. 3ટામેટાં
  2. 1ડુંગળી
  3. 5જેલેપિનોઝ
  4. 8લસણની કળી
  5. 3લાલ કાશ્મિરી આખા મરચાં
  6. 2 ચમચીલીબુનો રસ
  7. 1 ચમચીલસણનો પાઉડર
  8. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તવીને ગરમ કરો.તેના પર ટામેટાં અને લાલ આખા મરચાં ને શેકી લો.ઠંડા થાય એટલે ટામેટાં ઉપરથી બળેલી છાલ કાઢી લો,મરચાં માંથી બી કાઢી લો.

  2. 2

    હવે મિક્સરમાં લઈ,બાકીની સામગ્રી ઉમેરો અને ક્રશ કરી પ્યોરી બનાવી ને બાઉલમાં કાઢી લો.

  3. 3

    તૈયાર છે,સાલસા સોસ,નાચોઝ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
પર

Similar Recipes