રાંધવાની સૂચનાઓ
- 1
નાચોઝ બનાવવાની રીત
*******************
એક બાઉલમાં મેંદો,મકાઈનો લોટ,તેલ,મીઠું લઈને મિક્સ કરી થોડું ગરમ પાણી લઈને લોટ બાધો. - 2
લોયા બનાવી વણી લો. કાચાપાકાં શેકી લો.ત્રિકોણ આકાર માં કાપી લો.
- 3
કડાઈમાં તેલ ગરમ કરી ગોલ્ડન બ્રાઉન તળી લો.
- 4
સાલસા બનાવવાની રીત
*******************
તવીને ગરમ કરો.તેના પર ટામેટાં અને લાલ આખા મરચાં ને શેકી લો. - 5
ઠંડા થાય એટલે ટામેટાં ઉપરથી બળેલી છાલ કાઢી લો,મરચાં માંથી બી કાઢી લો.
- 6
હવે મિક્સરમાં લઈ,બાકીની સામગ્રી ઉમેરો અને ક્રશ કરી પ્યોરી બનાવી ને બાઉલમાં કાઢી લો.
- 7
તૈયાર છે, સાલસા સોસ,નાચોઝ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નાચોઝ વિથ ચિઝડીપ એન્ડ સ્મોકિં સાલસા (Nachos With Cheese Dip Smoky Masala Salsa Recipe In Gujarati)
નાચોઝ વિથ ચિઝડીપ એન્ડ સ્મોકિં સાલસાPuzzul/મેક્સિકન#GA4 #Week21 Harshida Thakar -
ચીઝ પાસ્તા,નાચોઝ,સાલસા સોસ, કેક(pasta,Nachos recipe in Gujarati)
#મોમ(મધર્સ ડે સ્પેશિયલ રેસીપી)આત્મા મહાત્મા અને પરમાત્મા આ ત્રણેય શબ્દો પણ માં વિના અધૂરા છે....આજના મધર્સ ડે અને મારા દીકરા નો જન્મદિવસ બંને સાથે હોવાથી હું તેની મનપસંદ રેસીપી બનાવી મધર્સ ડે અને જન્મ દિવસ બંને ઉત્સાહપૂર્વક ઉજવું છું...... Nita Mavani -
રવા ઢોકળા વિથ સાલસા ડીપ
#Theincredibles#ફ્યુઝનવીકગુજરાતી અને મેક્સિકન નું ફ્યુઝન કર્યું છે રવા ઢોકળા સાલસા ડીપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે bijal patel -
-
-
-
સાલસા ડીપ
#ઇબુક#day18નાચોસ અલગ અલગ રીતે સવૅ કરવામાં આવે છે ,આજે મે સાલસા ડીપ બનાવ્યું છે બહુ સ્વાદિષ્ટ લાગે છે . Asha Shah -
મસાલા પરાઠા વિથ સાલસા (Masala paratha with salsa recipe in Gujarati)
#GA4#Week1મસાલા પરાઠા ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. મેં અહીંયા તેનું એક વેરિઅંટ બનાવ્યું છે જે ઘણી સ્પીડી અને ઈઝી રીતે બની જાય છે સાથે પરાઠા ટેસ્ટી પણ એટલા જ બને છે. Asmita Rupani -
ઢોકળા -એ -સાલસા
#zayakaQueens #ફ્યુઝનવીકગુજરાતી ઢોકળા અને મેક્સિકન સાલસા કોમ્બિનેશન બનાવી છે . Shail R Pandya -
-
ઢોકળા એ સાલસા (Dhokla E Salsa Recipe In Gujarati)
અહીં મેં એક ફ્યુઝન રેસિપી બનાવી છે જેમાં આપણે ગુજરાતી અને મેક્સિકન નો ટચ દેવામાં આવ્યો છે. આ રેસિપી તમે એક સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. Hezal Sagala -
-
ઍગપ્લાન્ટ વોલનટ રોલ ડીપ વિથ બાજરી નાચોઝ(Eggplant Walnut rol dip with bajri nachos Recipe In Gujarati
Eggplant Walnut rol nd dip with bajri nachos #Walnutsઆ વાનગી ની પ્રેરણા મેક્સિકન વાનગી માંથી મળી અહીં કાઠીયાવાડી ફ્લેવર આપવા જઈ રહી છું પહેલી વાર બનાવ્યું છે. ખુબ જ સરસ બન્યું છે 😊 Buddhadev Reena -
મેક્સિકન ઢોકળા વિથ સાલસા ટોપિંગ
#Tasteofgujarat#ફયુઝનવીકમેં અહીંયા મેક્સિકન ઢોકળા બનાવ્યા છે. ગુજરાતી ઢોકળા પર મેક્સીકન સાલસા ટોપિંગ કરીને ફયુઝન કર્યું છે Dharmista Anand -
ગ્રીલ પોટેટો વિથ સાલસા (Grilled Potato with Salsa recipe in Gujarati)
Spicy Tangy Combo Avani Parmar -
બેબી કોર્ન સિગાર વિથ મેયો સ્ટ્રોબેરી ડીપ
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week 1#Swad ની Rangat#Stater recipe Rita Gajjar -
૫ લેયર મેક્સિકન ડીપ
મેક્સિકન ડીપ એ નાચોઝ કે ચિપ્સ સાથે સર્વ કરાય છે. ઉપરાંત ટાકોઝ કે તોર્તિલા સાથે પણ ખવાય છે. આ ડિશ એકદમ ઝડપથી બની જાય છે. સ્ટાર્ટર માં ખવાય છે. બાળકો ને લંચ બોક્સ માં અને બર્થડે પાર્ટી કે કીટી પાર્ટીમાં પણ આ ડિશ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
નાચોઝ (Nachoz Recipe in Gujarati)
ચીઝ નાચોઝ - બાળકો ને ખુબજ ભાવતી અને ઝટપટ બનતી વાનગી છે#GA4#week17Sonal chotai
-
ઢોકળા-એ-સાલસા
#ફ્યુઝન#Fun&Foodઢોકળા એ ગુજરાતી નુ ખુબ પ્રખ્યાત ફરસાણ છે.એને મે મેક્સિકન ટ્વિસ્ટ આપ્યો છે.આ મારી ઇન્ડિયન મેક્સિકન ફ્યુઝન ડીશ છે. Kripa Shah -
-
નાચોઝ (Nachos recipe in Gujarati)
નાચોઝ મેક્સિકન સ્નેક છે જે કોઈપણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકાય છે. નાચોઝ સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
-
નાચોસ વિથ મેક્સિકન ડીપ
#goldenapron3આજે મેં મેકક્સિકન નાચોસ ને ટાકોઝ બનાવ્યા છે તે લગભગ ઘણા લોકો એ ખાધા પણ હશે જ મેં તેમાં થોડો ફ્યુઝન રીત મૂકી છે ને ઘણા લોકોને પસન્દ પણ છે સાથે ડીપ પણ છે તો આજે ચિઝી ટાકોઝ ને નાચોસ બનાવ્યા છે Usha Bhatt -
જુવાર નાચોઝ વિથ સાલ્સા ડિપ (Jowar Nachos With Salsa Dip Recipe in Gujarati)
#GA4#Week8#Dipસામાન્ય રીતે નાચોઝ મકાઈના લોટમાંથી બનાવવામાં આવે છે. મેં અહીં જુવારનો લોટમાંથી નાચોઝ બનાવ્યા છે અને ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ નો ઉપયોગ કરી સાલ્સા ડિપ સાથે સર્વ કર્યા છે. જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. આ નાચોઝ બનાવી ૫ થી ૭ દિવસ સુધી સ્ટોર કરી શકો છો.અહીં મેં નાચોઝ ડીપ ફ્રાય કર્યા છે. એને ઓવનમા 180° તાપમાન પર 10 થી 12 મિનિટ સુધી બેક પણ કરી શકાય છે. Urmi Desai -
વોલનટ દ્રાક્ષ સાલસા
#ફ્રૂટ્સતમે સાલસા ખાધા હોત, પરંતુ આજે મેં અખરોટ અને દ્રાક્ષમાંથી સાલસા બનાવ્યા છે અખરોટ તમને કર્કશ સ્વાદ આપે છે અને દ્રાક્ષ તમને એક સ્વાદિષ્ટ સ્વાદ આપે છે તે ખૂબ જ પોષક તંદુરસ્ત છે આશા છે કે તમને ગમશે Bharti Dhiraj Dand -
ગ્રીન એપલ સાલસા વિથ નાચોઝ (Green Apple Salsa With Nachos Recipe In Gujarati)
#RC4 મે આજ આ વાનગી પસંદ કરી ખાસ છોકરાવ પણ આવી ચટપટી વસ્તુ જ ખાવા તૈયાર હોય છે. ને જલ્દી બની જાય છે. HEMA OZA -
-
વોલનટ બિટરૂટ રોઝ મોમોસ વિથ રોસ્ટેડ બેલ પેપર વોલનટ ડીપ(Walnut Momos Recipe in Gujarati)
#walnuts Avani Parmar -
વેજ એન્ચીલાડાઝ (Veg Enchilada Recipe in Gujarati)
#GA4#Week21#Maxicanએન્ચીલાડાઝ એ મેક્સિકન ની ફેમસ ડીશ છે.અને મારી ફેવરિટ મેક્સિકન ડીશ. અને આ ડીશ ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી પણ છે. Dimple prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10583853
ટિપ્પણીઓ