રવાના.ઢોસા..(rava dosa in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે રવા તથા ઘઉંના લોટ ને મીક્સ કરવું.પછી તેમાં છાશ નાખી બરાબર મિક્ષ કરી લેવું. પછી તે ખીરાને 15મીનીટ માટે સેટ કરવા માટે મૂકી દો.
- 2
ત્યારબાદ હવે સંભાર તેમજ મસાલો બનાવવા ની તૈયારી કરીશુ.તે માટે દાળ, બટેટા,દૂધી વગેરે બાફી લયસુ તેમજ ટામેટાં,ડુંગળી સુધારી લયસુ તેમજ આદુ મરચા ની પેસ્ટ બનાવી લયસુ.
- 3
હવે એક તપેલા માં 3 પાવડા તેલ ગરમ મુકીસુ.તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ,જીરું એડ કરી ટામેટાં,આદુ-મરચા ની પેસ્ટ,લીમડો,મરચા એડ કરી વઘાર કરીશુ.ત્યારબાદ ડુંગળી એડ કરી તેને થોડી વાર ચડવા દઈશું....
- 4
થોડી વાર ચડી ગયા બાદ હવે તેમાં બટેટા એડ કરીશુ.અને દાળ ને બ્લેન્ડર કરી ને એડ કરીશુ તેમજ જરૂર મુજબ પાણી તેમજ મસાલા એડ કરીશુ.અને થોડી વાર ઉકરવા દયસુ ત્યારબાદ તેમાં સંભાર મસાલો અને લીલા ધાણા એડ કરીસુ અને ઉકરવા દયસુ.
- 5
હવે ચટણી બનાવીસુ.ચટણી બનાવવા માટે મિક્સચર ના જાર માં ચણા ની દાળ,સૂકું લાલ મરચું, લસણ,આદું અને મીઠું એડ કરી તેને ક્રશ કરી લયસુ.ત્યાર બાદ વઘારીયા માં તેલ ગરમ મૂકી તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ તેમજ લીમડો અને મરચા એડ કરી વઘાર કરીશુ.તેમજ તે વઘાર ને ચટણી માં એડ કરી હલાવી લયસુ.
- 6
ત્યારબાદ તૈયાર છે આપણી ઢોસાની ચટણી....
- 7
હવે ઢોસા બનાવીસુ તે માટે તૈયાર કરેલા ખીરા માં સ્વાદ મુજબ મીઠું તેમજ જરૂર મુજબ પાણી એડ કરી તેને હલાવીસુ.તેમજ ઢોસા ની લોઢી પર ખીરું પાથરી ઢોસો બનાવીસુ.
- 8
તૈયાર છે આપણો રવના મૈસુરી ઢોસા.....😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ઢોસા (Masala dosa recipe in Gujarati)
#goldenapron3#week21#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-4 Helly Unadkat -
-
-
-
-
-
-
ઢોસા (Dosa recipe in gujrati)
#ચોખા#મોમ#goldenapron3#week16 #onion#goldenapron3#week21 Khyati Joshi Trivedi -
-
મસાલા ઢોંસા (Masala Dosa Recipe In Gujarati)
ઢોંસા એ મૂળ સાઉથ ઈન્ડિયન વાનગી છે. ઢોંસા અલગ અલગ variety માં બનાવવા માં આવે છે. Vaishakhi Vyas -
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13સાઉથ ઇન્ડિયા ના spl ઢોંસા..બહુ જ healthy હોય છે. ટ્રાય કર્યો છે બનાવવાનો.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)