શેર કરો

ઘટકો

  1. ૨ કિલોકેરી
  2. ૨ કિલોખાંડ
  3. ૨ ટી સ્પૂનલાલ મરચુ
  4. ૨ ટી સ્પૂનમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ને ધોઈ લૂછી ને છીણી નાખવી.તેમાં જે જાત ની કેરી હોય તે પ્રમાણે ખાંડ નાખવી. રાજાપુરી કેરી હોય તો એક કિલોમાં 1 કિલો ખાંડ નાખવી છુંદા મા મીઠું નાખી સ્ટીલ ના તપેલામાં મૂકવો. ઉપર કપડું બાંધી તપેલું તડકે મૂકવું છ સાત દિવસમાં છુંદો તૈયાર થઈ જશે. પછી તેમાં ખાંડ અને લાલ મરચું નાખી છુંદો તૈયાર કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mital Chag
Mital Chag @mitalchag68
પર

Similar Recipes