રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૬ દિવસ
  1. ૧ કિલોરાજાપુરી કેરી
  2. ૧ (૧/૨ કિલો)ખાંડ
  3. ૧/૨ કપકાશ્મીરી લાલ મરચું
  4. ૧/૪ કપજીરું
  5. ૧ tbspતજ
  6. ૨ tbspહળદર
  7. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૫-૬ દિવસ
  1. 1

    કેરી ને ધોઈ ને છાલ કાઢી લેવી અને તેને ખમણી ની મદદ થી છીણી લેવી.

  2. 2

    હવે તેમાં હળદર અને મીઠું નાખી ને બરાબર મિક્સ કરી લેવું અને ઢાંકી ને એક દિવસ રહેવા દેવું. બીજા દિવસે તેમાં ખાંડ નાખી ને ફરી મિક્સ કરી લેવું.

  3. 3

    ખાંડ ઓગળે એટલે તેને એક મોટી તપેલી માં ઉપર થી કપડું બાંધી ને ૪ -૫ દિવસ તડકે રાખી મૂકવું. આ રીતે ખાંડ ની ચાસણી બનશે.

  4. 4

    હવે તેમાં મરચું, જીરું અને તજ ને અધકચરું વાટી ને મિક્સ કરી લેવું. આ છૂંદા ને કાચ ની એરટાઈટ બરણી માં ભરવું. કાચ ની બરણી માં ભરવાથી છૂંદો બગડશે નહિ અને તેનો કલર પણ એવો જ રહશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Bhavsar
Unnati Bhavsar @unnatisfoodmagic
પર
Ahmedabad
By Profession I'm a Creative Web and Software Designer and Developer, I run my small IT firm.I love cooking and always excited for new experiments and innovative dishes 😋Follow for detailed video recipes on YouTube @unnatisfoodmagic
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes