રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીને ધોઈ છાલ કાઢી અને ખમણી લેવી.
- 2
પછી તેમાં હળદર મીઠું નાખી અને હાથ વડે મિક્સ કરી લેવું. પછી તેને પાંચથી છ કલાક સુધી ઢાંકીને રાખી દેવું. ત્યારબાદ તેમાંથી હળદર મીઠાનું પાણી કાઢી લેવું અને ખાંડ ઉમેરવી.
- 3
પછી છુંદા ને ધીમા ગેસ પર મૂકી અને સતત હલાવતા રહેવું. ખાંડ ઓગળી જાય અને એક તારની ચાસણી થાય ત્યાં સુધી હલાવવું. ચાસણી થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો.
- 4
પછી તેમાં લાલ મરચું અને જીરુ ઉમેરીને મિક્સ કરી લેવું. હવે તૈયાર છે છૂંદો તેને કાચની બરણીમાં ભરી લેવો અને આ છૂંદો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#Week૩ગુજરાતીઓ ના ઘર માં બહુ પ્રકાર ના અથાણાં હોતા હોય છે, પણ છૂંદો લગભગ બધા ના ઘર માં બનતો જ હસે, કેમ કે એ બાળકો નો પ્રિય હોય છે, જ્યારે કોઈ શાક ના ભાવતું હોય તો જોડે છૂંદો કે અથાણું લેવાની મજા આવે..અહી મારી છુંદા ની રીત શેર કરું છુ Kinjal Shah -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
-
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EBગુજરાતી માં કેરી ની સીઝન ચાલતી હોય ધરે ધરે અથાણાં બને અલગ અલગ પ્રકારના. છૂંદો પણ બને જે તડકામાં બનાવવામાં આવે છે. મારા સન નુ ફેવરિટ છે 😁😆... આ મારા સાસુ ની રેસીપી છે. મારા સાસુ બહુ જ સરસ અને પરફેક્ટ બનાવે છે.#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3છૂંદો એ એક મીઠું (sweet) અથાણું છે મીઠો સ્વાદ હોવાથી બાળકો પણ ખાય છે. Varsha Karia I M Crazy About Cooking -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
ઉનાળાની ઋતુમાં કેરી આવવાની શરૂઆત થાય એટલે તરત જ છૂંદો અને અથાણું યાદ આવે. ગુજરાતીઓ આખા વરસના જુદા જુદા પ્રકારના અથાણાં અને છૂંદા બનાવીને રાખતા હોય છે. મેં છૂંદો બનાવ્યો છે.#EB Vibha Mahendra Champaneri -
-
-
ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
#APRફ્રેન્ડસ,ઉનાળામાં બનતાં અવનવા ચટપટા અથાણાં માં છુંદો લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતો જ હોય છે પણ અત્યાર ના ફાસ્ટ યુગમાં વર્કિંગ વુમન માટે તેમજ ઠંડા પ્રદેશમાં રહેતા ગુજરાતીઓ માટે તો આ રેસીપી ખુબ જ ઉપયોગી રહેશે . પરફેક્ટ ચાસણી બનાવી ને બારમાસ માટે આ છુંદો સ્ટોર કરી શકો છો.મેં અહીં મીઠા/મીઠું નો ઉપયોગ કર્યા વગર જ આ રેસીપી બનાવી છે જેથી વ્રત/ઉપવાસ માં પણ લઇ શકાય.આ રેસીપી નો વિડીયો તમે You Tube પર મારી ચેનલ "Dev Cuisine " માં પણ જોઇ શકો છો. asharamparia -
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBWeek3 ગુજરાતી ઘરોમાં છૂંદો ખાસ બનાવવામાં આવે છે....પીકનીક હોય કે લાંબા પ્રવાસે જવાનું હોય એટલે થેપલા અને પૂરી સાથે ટીફીનમાં છૂંદો તો હોયજ...ટિફિન ખુલ્લે અને આસપાસ ખુશ્બૂ ફેલાઈ જાય એટલે સૌને ખબર પડે કે ગુજરાતી ટિફિન ખુલ્યું છે...😊 સ્કૂલ અને ઓફિસના લંચ બોક્સ માં પણ રોટલી પરાઠા સાથે છૂંદો જ ભરવામાં આવે...મેં તડકા છાંયા નો બનાવ્યો છે...પરંતુ જલ્દી બનાવવો હોય તો ગેસ પર ખાંડની દોઢ તારી ચાસણી માં બનાવી શકાય છે.. Sudha Banjara Vasani -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB #Week3છૂંદો એ કેરી માં થી બનતી રેસીપી છે. એના ખાટાં મીઠાં સ્વાદ ને કારણે બધાને છૂંદો ભાવે છે. Jyoti Joshi -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3#Tips છૂંદો બનાવતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જેમકે કેરી ને ધોયા પછી એકદમ કોરી કરી લેવી. જે બરણી મા અથાણું ભરવાનું હોય તે એકદમ જ ભેજ રહિત હોવી જોઈએ. જે ચમચાથી અથાણું કાઢો અને હાથ પણ ભેજવાળા હોવાં જોઈએ નહિ . Jayshree Doshi -
-
કાચી કેરીનો છૂંદો (Kachi Keri Chhundo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR Amita Soni -
-
માઈક્રોવેવ છુંદો (Microwave Chhundo Recipe In Gujarati)
#APRઆપણા દાદી નાની હમેશા કહેતા, જેની દાળ બગડી એનો દિવસ બગડયો ,જેનુ અથાણું બગડયું એનુ વરસ બગડયું. મેં ઍક્દમ સ્વાદિષ્ટ છુંદો બનવાની કોશિશ કરી છે અને એ પણ માઇક્રોવેવ માં જે એક ફૂલપ્રુફ રેસીપી છે , તડકા છાયા અને ગેસ ના છુંદા કરતા ઘણી ઇઝિ અને ક્વિક મેથડ છે. Bina Samir Telivala -
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
આપણા દરેક ગુજરાતીઓના ઘરમાં હાજર હોય એવું એક અથાણું એટલે છુંદો .છૂંદો દરેકના ઘરમાં હોય જ નાનાથી લઈને મોટા સુધી દરેકને ભાવ તો જ હોય છે તો અહીં મારા ઘરમાં બનતા છૂંદા ની રેસીપી કંઈક આ રીતે વ્યક્ત કરી છે#week3#EB Nidhi Jay Vinda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16238447
ટિપ્પણીઓ (8)