મેંગો શેક(Mango shake in gujarati recipe)

KALPA
KALPA @Kalpa2001

#માઇઇબુક
રેસીપી 8
ઉનાળો હોઈ, કેરી ની સિઝન હોઈ ઠંડુ પીવાનું મન થાય ને મેંગો શેક ન બને એ કેમ હાલે?

મેંગો શેક(Mango shake in gujarati recipe)

#માઇઇબુક
રેસીપી 8
ઉનાળો હોઈ, કેરી ની સિઝન હોઈ ઠંડુ પીવાનું મન થાય ને મેંગો શેક ન બને એ કેમ હાલે?

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગપાકેલી કેરી
  2. 2 ગ્લાસદૂધ
  3. 2 ચમચીખાંડ
  4. થોડો બરફ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ને ધોઈ ને કટકા કરી લેવા...મિક્સચર જાર માં કેરી ના કટકા, ખાંડ, દૂધ અને બરફ નાખી ક્રશ કરી લો...

  2. 2

    ગ્લાસ માં નાખી સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes