કેસર મેંગો શ્રીખંડ (Kesar Mango Shrikhand Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
કેસર મેંગો શ્રીખંડ (Kesar Mango Shrikhand Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ મે ગરમ કરી,થોડું ઠંડું પડે એટલે તેમાં સારા દહીં નું મેળવણ નાખી જમાવી દો અને ગરમ જગ્યા એ મૂકી દો.
- 2
7,8 કલાક પછી એક કોટન નાં કપડાં માં દહીં ને કાઢી,બધું પાણી નીકળી જાય એ રીતે કડક બાંધી ને લટકાવી દો
- 3
બધું પાણી નીકળી જાય એટલે 2,3 કલાક પછી મસ્કો એક વાસણ માં કાઢી લો. ખાંડને ઇલાયચી ઉમેરી ને દળી લો. અને થોડો થોડો મસ્કો અને ખાંડ નાખી ચારણી વડે ચાળી લો.
- 4
હવે દોઢ કેરી નાં કટકા અને 1/2કેરી નો પલ્પ થોડું કેસર નાખીબનાવી લો..મસ્કા માં પહેલા પલ્પ ઉમેરી હલાવો.મિક્સ કરી કેરી નાં કટકા ઉમેરી દો.
- 5
બરાબર મિક્સ કરી બાઉલ માં કાઢી લો.હવે 2,3 કલાક ફ્રીઝ માં ઠંડો કરવા મૂકી દો.પીરસતી વખતે ઉપર થોડા કેરી નાં કટકા થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર મેંગો શ્રીખંડ
#RB3#week૩#APR ઉનાળા માં શિખંડ ખુબ જ ઠંડક આપે છે.અને ખાવાનું બહુ મન થાય છે અમે વર્ષો થી ઘરે જ બનાવીએ છીએ.મે અહીંયા હોમ મેડ મેંગો વિથ કેસર ની રેસીપી શેર કરી છે.કેરી ની સીઝન માં આ શિખંડ બનાવી શકાય છે.ખુબજ ટેસ્ટી અને જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો બને છે. Nita Dave -
ફ્રૂટ શ્રીખંડ
#RB9 #week9 #NFR ઉનાળા માં શિખંડ ખુબ જ ઠંડક આપે છે.અને ખાવાનું બહુ મન થાય છે અમે વર્ષો થી ઘરે જ બનાવીએ છીએ.મે અહીંયા હોમ મેડ ફ્રૂટ શ્રી ખાંડ ની રેસીપી શેર કરી છે.આ શ્રીખંડ ખુબજ ટેસ્ટી અને જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો બને છે. Varsha Dave -
કેસર શ્રીખંડ (Kesar Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે હોમ મેડ શ્રીખંડ અલગ અલગ ફ્લેવર્સ નાં બનાવી શકાય છે.મે અહીંયા કેસર યુક્ત શ્રીખંડ બનાવ્યો છે. Varsha Dave -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Famકેસર પિસ્તા શ્રીખંડ અમારા ઘર માં બધા ને ભાવતી સૌથી પ્રિય મીઠાઈ છે અને અમે દર વર્ષે ઉનાળા માં આ શ્રીખંડ ઘેર બનાવીએ છીએ... Purvi Baxi -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#RC1#week1#yellowSaturday કેરી ની સીઝન અને એમાં ઉનાળા ની ગરમી માં આઈસ્ક્રીમ ની મજા કંઇ જુદી જ છે.મે અહીંયા મેંગો આઇસ્ક્રીમ ની રેસીપી આપી છે. Varsha Dave -
મેંગો કસ્ટર્ડ (Mango custrad recipe in gujarati)
#Famમારી ફેમિલી માં બધાને દૂધમાંથી બનેલી બધી વાનગી ખૂબ જ પ્રિય છે. એમાં જો ફ્રુટ કસ્ટર્ડ મળી જાય તો બધા ખુશ થઈ જાય. અહીં મેં મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે. મેંગો કસ્ટર્ડ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો શ્રીખંડ એકાદશી ના ફરાળ માં sweet dish તો જોઈએ જ એટલે મેં મેંગો શ્રીખંડ બનાવ્યું હતું. Sonal Modha -
કેસર- પીસ્તા- ઈલાયચી શ્રીખંડ (Kesar-Pista-Elaichi Shrikhand Recipe In Gujarati)
ઉનાળા માં ઠંડુ ખાવાનું મન બહુજ થાય.અને ગળ્યું તો બધાને ભાવતી વસ્તુ છે. આઈસ્ક્રીમ અને શ્રીખંડ બંને વસ્તુ બાળકો અને મોટા બધા ને પ્રિય છે અને એમાં પણ ઘરે જ બનાવો તો એ સારું પાડે છે. Ushma Malkan -
ડ્રાયફ્રુટસ શ્રીખંડ (Dryfruits Shrikhand Recipe In Gujarati)
#mr શ્રીખંડ નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે હોમ મેડ શ્રીખંડ અલગ અલગ ફ્લેવર્સ નાં બનાવી શકાય છે.મે અહીંયા ડ્રાય ફ્રુટસ યુક્ત શ્રીખંડ બનાવ્યો છે. Nita Dave -
કેસર મલાઈ ખીર (Kesar Malai Kheer Recipe In Gujarati)
#MBR8#week8 આ ખીર માં મલાઈ અને કેસર એડ કરેલા હોવાથી ખુબ જ યમ્મી ટેસ્ટ આવે છે. Varsha Dave -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Cookpad Gujarati#Cookpad India#Shrikhandહોમ મેડ યમી અને ડીલીશિયસ શ્રીખંડ Bhavika Suchak -
-
મેંગો ક્રીમી આઈસક્રીમ (Mango Creamy Icecream Recipe In Gujarati)
#KR#cookpadgujratiઉનાળા ની ગરમી માં ઠંડક આપતો અને બધા ને ભાવતો મેંગો અને તેનો આઈસ્ક્રીમ ખાવા ની ખુબજ મજા આવે છે અને ખુબજ ટેસ્ટી લાગે છે😋🍨🍧 Hina Naimish Parmar -
મેંગો ફ્રૂટી (Mango Frooti Recipe In Gujarati)
#SRJ#Mangofruiteમેંગો ફ્રૂટી ફ્રેશ એન જ્યૂસિ .... આ ટેગ લાઈન તો આપણે બાળપણ થી સાંભળતા આવ્યે છીએ. અને મેંગો ની સીઝન માં ઘરે જ બની જાય તો કેવી મજા. બાળકો ને બાર ની કેટલાય દિવસ પેલા થી બનેલી અને હાનિકારક કેમિકલ્સ વાળી ફ્રૂટી ના પીવડાવ્યે તો ઘરે બનાવી આપ્યે. એમાં કઈ નુકસાન કારક પણ નહિ. Bansi Thaker -
રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ (Rajwadi Kesar Pista Shrikhand Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપ#SJR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ#SFR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડજન્માષ્ટમી સ્પેશિયલ ઉપવાસ મા ખાવા માટે આજે મે રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ . Sonal Modha -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
ગણપતિ બાપ્પા નો ફેવરેટ પ્રસાદ. ગુજરાત ની આગવી ઓળખ છે શ્રીખંડ , એટલો જ શ્રીખંડ ફેમસ છે મહારાષ્ટ્ર માં.#GCR Bina Samir Telivala -
મેંગો શ્રીખંડ
દહી ના ઘટ્ટ ચક્કા માં કેસર કેરી રસ થી બનાવી ખૂબજ સ્વાદિષ્ટ શ્રીખંડ તૈયાર થાય છે..#મેંગો Meghna Sadekar -
-
કેસર વેનીલા દૂધ પૌઆ (Kesar Vanilla Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook શરદ પૂર્ણિમા નાં તહેવારે દૂધ પૌઆ ની મોજ લગભગ બધા જ ગુજરાતી ઓ માંણે છે.આ દૂધ પૌઆ તંદુરસ્તી માટે ખુબ સારા છે પેટ માં ઠંડક આપવાની સાથે આંતર ગરમી ને દુર કરે છે. Varsha Dave -
મેંગો કેસર પેંડા (Mango Kesar Peda Recipe In Gujarati)
#AsahiKaseiIndia કેરી ની સીઝન માં આપણે કેરી ની ખૂબ નવી નવી રેસિપીઓ બનાવીએ છીએ. આજે અહીં હું મેંગો નાં કેસર પેંડા ની રેસિપી શૅર કરું છુ. Asha Galiyal -
-
ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ
#ડિનર#સ્ટારમિત્રો આજે આપણે ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ બનાવીશું. તમે બધા મેંગો શીખંડ તો ખૂબ જ ખાધો હશે પરંતુ એસેન્સ અને કલર વગર નેચરલી કેસર કેરી માંથી બનતો ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ ક્યારેય નહી ખાધો હોય . બજારમાં મળતો ડ્રાયફ્રુટ મેંગો શિખંડ માં એસએસ અને કલર જ નાખેલો હોય છે જે આપણા શરીર માટે હાનિકારક છે.જો તમે આ રીતે ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ બનાવશો તું ઘરમાં બધાને પ્રિય થઈ જશો Bhumi Premlani -
મેંગો ખીર (Mango Kheer Recipe in Gujarati)
#MANGO #KHEER બધાએ ખીર તો ખાધી જ હશે પણ જો અત્યારે એની સાથે મેંગો ફ્લેવર ની ખીર ખાવા મળે તો કંઈક અલગ જ ટેસ્ટ થઈ જાય,. એકવાર અચૂક થી ટ્રાય કરજો. Hetal Chauhan -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#Famઆમતો આપડા ફેમિલી ને ભાવતી વાનગી નું લીસ્ટ ઘણું મોટું હોય અને સીઝન પ્રમાણે આપડે તે બનાવતા જ હોઈએ ... અત્યારે કેરી ની સીઝન માં મારા ઘરે આ મેંગો કસ્ટર્ડ બધા ને ખૂબ ભાવે અને અને કેરી ની સીઝનમાં અમે અચૂક બનાવીએ જ.. Hetal Chirag Buch -
મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ (Mango Dryfruit Shreekhand recipe in Gujarati)
#MAમારી મમ્મી કનકબેન મહેતા..રેગ્યુલર રસોઈ થી લઈને મીઠાઈ, ફરસાણ, શરબત, અથાણાં,વેફર્સ, પાપડ મમ્મી બધું જ ઘરે બનાવે. મમ્મીને કુકીંગ નો બહું જ શોખ મમ્મી નો એ શોખ મારાં માં પણ ઉતર્યો છે. નાનપણથી અત્યાર સુધીની મારી કુકિંગ ની સફરમા જે પણ કાંઈ રેસિપી શીખી છું. એનો શ્રેય મારી મમ્મી ને જાય છે.. આજે મધર્સ ડે સ્પેશ્યલ માં મારો અને મમ્મીનો ફેવરિટ મેંગો ડ્રાયફ્રુટ શ્રીખંડ બનાવ્યો છે. જે હું મારી મમ્મીને ડેડિકેટ કરું છું.. Jigna Shukla -
સીતાફળ બાસુંદી
#ChooseToCook my favourite recipe મને રસોઈ બનાવવાનો શોખ છે.સાથે નવી નવી વાનગી ઓ બનાવી જમવાનો અને બીજા ને જમાડવાનો પણ બહુ શોખ છે.કહેવત છે ને કે 'જે ખાઈ શકે એજ ખવડાવી શકે' .રોજિંદી રસોઈ માં પણ કંઇક નવું ક્રીએસંન કરી બનાવવું ગમે.😊અહીંયા હું સીતાફળ બાસુંદી ની રેસીપી શેયર કરું છું જે હું ઘરે જ બનાવું છું.અમારા ઘરે સીતાફળ ની સીઝન માં એક બે વાર તો જરૂર બને જ.આ બાસુંદી અમારા ઘર માં મને અને બધાને ભાવતી વાનગી છે. Varsha Dave -
-
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#SRJ : મેંગો ફ્રુટીહમણાં કેરી ની સીઝન છે તો કેરી સારી મળતી હોય છે. તો આજે મેં મેંગો ફ્રુટી બનાવી . Sonal Modha -
કેસર રવા મોદક (Kesar Rava Modak Recipe In Gujarati)
રવા કેસર મોદક ટેસ્ટ માં સારા લાગે છે અને જલ્દી થી બની પણ જાય છે Khushbu Sonpal -
કેસર ડ્રાયફ્રુટસ દૂધ (Kesar Dryfruits Millk Recipe In Gujarati)
શિયાળા માં શરીર ને શક્તિ તેમજ ગરમી આપે એવું ડ્રીંક લેવું જોઈએ.દૂધ સંપૂર્ણ આહાર કહેવાય છે એમાં કેસર અને સૂકા મેવા ઉમેરી લેવામાં આવે તો તંદુરસ્તી માટે ઉત્તમ છે. Varsha Dave
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15112946
ટિપ્પણીઓ (2)