સાબુદાણાની ખીચડી & બટેકા નું સૂકું ફરાળી શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સૂકા શાક માટે બટેકા ને નાની સાઇઝ માં સમારી લઇશુ અને તેમાં મરચા ના કટકા તથા લીમડો ઉમેરશુ.સાબુદાણા ને ૩ કલાક પલાળી ને પાણી માંથી કાઢી લઈશું એક ડિશ માં ખીચડી માટે ટામેટાં, મરચા,આદુ લીમડો અને સૂકું મરચું તૈયાર કરશું
- 2
સૂકા શાક માટે કૂકર માં તેલ નાખી ગરમ થાય એટલે જીરું ઉમેરસૂ અને બટેકા મરચા લીમડો મીઠું મરચા પાઉડર અને થોડું પાણી ઉમેરી દેશું.ધીમા તાપે બે સીટી વગાડી લઈશું
- 3
હવે સાબુદાણા ની ખીચડી માટે એક નોનસ્ટિક લોયા માં તેલ મૂકી જીરું નાંખવું તે તતડે એટલે ટમેટું,મરચું આદુ,સૂકું મરચાં અને લીમડા ના પણ ઉમેરવા.તેમાં બટેકા નું સૂકું શાક ૨ ચમચા ઉમેરી ને દળેલી ખાંડ,મીઠું, સંચર,મરચા પાઉડર,મરી પાઉડર અને કોથમીર ઉમેરી ને સાતારી લેવું
- 4
ત્યાર બાદ પલાળેલા કોરા કરેલ સાબુદાણા ઉમેરી હલાવવું અને બન્ને માં કોથમીર છાંટવી બસ તૈયાર છે સાબુદાણા ની ખીચડી તથા બટેકા નું સૂકું શાક તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SD#summer_special_dinner_recipe Ankita Tank Parmar -
-
ફરાળી ખીચડી(farali khichdi recipe in gujarati)
#India2020#સાતમઅત્યારે ફરાળ માં ઘણા ઓપસન છે પહેલા આ સાબુદાણા ની ખીચડી અવશ્ય બનતી.આ વખતે સાતમ સોમવારે હતી. એટલે ફરાળ માટે આ ખીચડી બનાઈ હતી. જે એકદમ છુટ્ટી અને ટેસ્ટી બની હતી. Tejal Vijay Thakkar -
-
-
ફરાળી ડીશ (Farali Dish Recipe In Gujarati)
#MA આપડા ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં આપડે બધા ધાર્મિક તેહવાર પણ ઉજવતા હોઈએ છીએ.જેમાં આપડે અનેક પ્રકારના ત્યોહાર ઉજતા હોઈએ છીએ જેમકે અગિયારસ, જન્માષ્ટમી , મહાશિરાત્રિ , sharavan મહિનો.આમ આપડે અનેક પ્રકારના ત્યોહાર કરીએ છીએ જેના આપડે ફરાળી આઇટમ નો જ ઉપયોગ કરતા હોય છીએ.તો આજે મે પણ તેવી જ એક રેસિપી લઈને આવી છું .ચાલો આપડે જોઈએ . Khyati Joshi Trivedi -
ફરાળી ખીચડી
શ્રાવણ મહિનામાં ઉપવાસ કરે છે. આખા મહિના નો ઉપવાસ ન થાય તો અમુક દિવસે જરૂર કરે છે. શિવજીની ઉપાસના કરે છે. Pinky bhuptani -
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ફરાળી સામો અને કાકડી વાળું દહીં (Farali Samo Cucumber Curd Recipe In Gujarati)
#ff1 શ્રાવન મહિના માં વ્રત,ઉપવાસ માટે બેસ્ટ તેલ વિના શુદ્ધ, સાત્વિક સામો એ જલ્દી બની જતો. અને પેટ માટે પચવામાં હળવો એવો સ્ટીમ સામો બનાવ્યો છે.સાથે ફરાળી દહીં સાથે ખૂબ જ સરસ લગે છે..(મોરાયો) અને કાકડી વાળું દહીં Krishna Kholiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસ અને શ્રાવણ માસનો સોમવાર હોવાથી મેં ફરાળમાં સાબુદાણાની ખીચડી બનાવી#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
માટી ના હાંડલા ની દેસી ખીચડી
#માઇઇબુક#post3એકદમ દેશી ખીચડી માટી ના વાસણ માં ખીચડી એકદમ મીઠાસ વારી બને છે મે પહેલી વખત બનાવી એકદમ મસ્ત બની હતી Archana Ruparel -
ડુંગળી બટેકા નું શાક અને ખીચડી (Onion Potato Sabji Khichdi Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
ફરાળી સાબુદાણાની ખીચડી(farali sabudana khichdi recipe in Gujarat
#માઇઇબુક#સુપરશેફ ૩#પોસ્ટ-૯ Daksha Vikani -
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in gujarati)
#સાતમ#ગુજરાત#ઈસ્ટ#વેસ્ટ#ઓગસ્ટ વર્ષોથી આપણે ફરાળમાં સાબુદાણાનો ઉપયોગ કરતાં હોઈએ છીએ... તો આજે મેં પણ બનાવી સાબુદાણાની ખીચડી... Khyati Joshi Trivedi -
More Recipes
ટિપ્પણીઓ