ડુંગળી બટેકા નું શાક અને ખીચડી (Onion Potato Sabji Khichdi Recipe In Gujarati)

सोनल जयेश सुथार @sonal_1676
ડુંગળી બટેકા નું શાક અને ખીચડી (Onion Potato Sabji Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા ની છાલ ના ચિપ્સ માં કાપો.ડુંગળી ની છાલ કાઢી લાંબી કાપવી.
- 2
કૂકર માં તેલ મૂકી તેમાં જીરૂનો વઘાર કરી કટ કરેલા ડુંગળી બટેકા નાખી ઉપર બતા વ્યા પ્રમાણે બધા મસાલા નાખી હલાવી લો થોડું પાણી એડ કરી ૩ સિટી વગાડી ગેસ બંધ કરો.
- 3
કૂકર ઠંડું કરો અને ડુંગળી બટેકા નું શાક ડીશ માં લો.
- 4
ખીચડી ને પાણી થી ધોઈ લો અને પછી પાણી ઉમેરી દો અને પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,હળદર એડ કરી ૪ સિટી વગાડી ખીચડી રેડી કરવી. ખીચડી માટે લિંક આપેલ છે.
- 5
હવે શાક ની જોડે ખીચડી સર્વ કરો
લિન્ક્ડ રેસિપિસ
Similar Recipes
-
-
ડુંગળી નું શાક (Onion sabji Recipe In Gujarati)
#onionsabji#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
કાઠિયાવાડી ડિનર (Kathiyawadi Dinner Recipe In Gujarati)
#SD#cookpadgujarati#cookpadindia#ખીચડી Keshma Raichura -
ખિચડી અને બટાકા નું શાક (Khichdi Bataka Shak Recipe In Gujarati)
#SDરાત નું વાળુ..સાદુ અને પચવામાં હલકુ.. Sangita Vyas -
-
-
લીલી ડુંગળી અને સેવ નું શાક (Green Onion Sev Sabji Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#Post9# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
લેફ્ટઓવર ખીચડી થેપલા (Leftover Khichdi Thepla Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
પાપડ ડુંગળી નું શાક (Papad Onion Sabji Recipe in Gujarati)
#GA4#week23#cookpadindia#cookpadgujrati सोनल जयेश सुथार -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#KRC#cookpadindia#cookpadgujarati#dinnerરોજિંદા ખોરાક માં ક્યારેક ખીચડી પણ આપણે ખાતા હોઈએ છીએ .ખીચડી એક હળવો અને સુપાચ્ય ખોરાક છે .ચોમાસા માં આવી સાદી ખીચડી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. Keshma Raichura -
લીલી ડુંગળી નું શાક (Green Onion sabji Recipe In Gujarati)
#FFC3#greenonionsabji#લીલીડુંગળી#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
મગ બાજરી ની ખીચડી (Moong Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia sm.mitesh Vanaliya -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#કઢીખીચડી#kadhikhichdi#cookpadgujarati#cookpadindia#kadhi#khichdi Mamta Pandya -
-
વટાણા બટેકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#Week4#cookpadindia#cookpadgujarati#લીલાવટાણા#બટેકા Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16263517
ટિપ્પણીઓ (6)