રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉંનો લોટ
  2. પાણી
  3. ૩ ચમચીતેલ
  4. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં પાણી નાખી લોટ બાંધો મોણ નાખી લોટને કુણવો ત્યારબાદ નાના નાના લૂઆ કરી અટામણ સાથે વણો

  2. 2

    હવે લોઢી ગરમ મૂકી તેના પર એક બાજુ ધીમાં ગેસે પછી બીજી પાછળ ફેરવી અને ગેસ વધુ કરી દેવો બીજી બાજુ રોટલી ચડી જાય એટલે

  3. 3

    નીચે દર્શાવેલ ફોટા પ્રમાણે ભઠ્ઠા ઉપર ફુલાવો આવો ત્યારબાદ તેમાં ઘી ચોપડી રોટલી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777
પર

Similar Recipes