લાપસી(lapsi in gujarati)

Komal kotak
Komal kotak @komal_02

#માઇઇબુક
Post 1
લાપસી એ આપણું પરંપરાગત મિષ્ટાન છે.કોઈ પણ શુભ પ્રસંગે લાપસી બધા ના ઘરે પહેલા બનાવમાં આવતી હોય છે તો મે અહી મારી ઈ બૂક ની પહેલી રેસિપી લાપસી બનાવી છે.

લાપસી(lapsi in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#માઇઇબુક
Post 1
લાપસી એ આપણું પરંપરાગત મિષ્ટાન છે.કોઈ પણ શુભ પ્રસંગે લાપસી બધા ના ઘરે પહેલા બનાવમાં આવતી હોય છે તો મે અહી મારી ઈ બૂક ની પહેલી રેસિપી લાપસી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩-૪ વ્યકિત
  1. ૧/૫ કપ ઘઉંનો જાડો(કરકરો) લોટ
  2. ૧ કપપાણી
  3. 3/4 કપગોળ
  4. ૧/૨ કપઘી
  5. થોડી દળેલી ખાંડ(optional)

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણ માં લાપસી માટે પાણી ગરમ કરવા મૂકો (આંધણ મૂકો).પાણી ઉકળે પછી તેમાં ગોળ એડ કરો.

  2. 2

    પાણી સરસ ઉકળી જાય અને ગોળ નું પાણી થઇ જાય ત્યાં સુધી સારી રીતે ઉકળવા દો પછી તેમાં ઘી એડ કરી ૨ મિનિટ ઉકળે પછી લોટ એડ કરો.

  3. 3

    હવે વેલણ ની મદદ થી હળવા હાથે બધું સારી રીતે હલાવી લેવું.પછી ૨-૩ મિનિટ ધીમા તાપે કૂક થવા દેવું. પછી છેલ્લે ફરી એક વાર વેલણ ની મદદ હલાવી લેવું.

  4. 4

    રેડી છે લાપસી તેને સર્વ કરવા માટે એક બાઉલ માં લઇ તેમાં થોડું ઘી અને દળેલી ખાંડ એડ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal kotak
Komal kotak @komal_02
પર

Similar Recipes